Cmf

Cmf - ख़बरें

  • MediaTek Dimensity 7300 Pro ચિપસેટ સાથે બજારમાં આવ્યો CMF Phone 2 Pro
    CMF Phone 2 Proને ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવ્યો છે. હેન્ડસેટ MediaTek Dimensity 7300 Pro ચિપસેટ દ્વારા સંચાલિત છે.
  • આકર્ષક ફિચર્સ સાથે CMF Phone 2 Pro થયો લોન્ચ
    CMF ની સીરિઝમાં નવો ઉમેરો જે થવા જઈ રહ્યો છે એપ્રિલ મહિનાના અંત સુધીમાં મોડેલ આવશે CMF Phone 2 Pro જે ગયા વર્ષે લોન્ચ થયેલ મોડેલ કરવા ગ્રાફિક્સ 5 ઘણો અને CPU માં દસ ઘણો વધુ સક્ષમ જેમાં જોવા મળશે AI ફીચર જે ફોનને વધુ આકર્ષક બનાવે છે જેની મદદથી ડેટાને સ્ટોર તેમજ ઓર્ગેનાઈઝ કરવામાં મદદ રહેશે એ સાથે આ ફોનમાં રિયર કેમેરા સેટઅપ જે ઓપ્ટિક્સ માટે ઉપયોગ થશે જે 50-મેગાપિક્સલનો હશે એ સાથે 1/1.57-ઇંચ સેન્સર, 2x ઓપ્ટિકલ ઝૂમ સાથેનો 50-મેગાપિક્સલનો ટેલિફોટો કૅમેરો અને 119.5-ની વ્યૂ ફીલ્ડ સાથેનો 8-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ કૅમેરો મળશે. ગેમિંગ લવર્સ માટે ગેમ BGMIને લઈ 120 fpsનો સપોર્ટ મળી રહેશે જે 1,000Hz સુધીનો હશે. ડીવાઈસમાં આપને MediaTek Dimensity 7300 Pro પ્રોસેસર જોવા મળશે.
  • BGMI ગેમિંગ માટે કંપની 120fps સાથે 1000Hzનું ટચ સેમ્પલિંગ રેટ સાથે CMF Phone 2 Pro થશે લોન્ચ
    એપ્રિલ મહિનાની એપ્રિલ મહિનાની 28 તારીખે CMF Phone 2 Pro લોન્ચ થવાનો છે. જેની પહેલા જ કંપની કન્ફર્મેશન સાથે ફોનના નાવા ચિપસેટની જાહેર કરી હતી. ડિવાઇસ CMF ફોન 1ની જેમ જ મીડિયાટેક ચિપસેટ પર કાર્ય કરવાની છે. જે ફાસ્ટ CPU અને ગ્રાફિક્સ પર્ફોર્મએન્સ આપે છે. કંપની ફોનની સાથે જ CMF Phone 2 Pro CMF Buds 2, CMF Buds 2a અને CMF Buds 2 Plus ઈયરફોન્સ કંપની દ્વારા લોન્ચ કરવામાં આવશે. સાથે જ ડિવાઇસમાં NPU છઠ્ઠી પેઢીનો ઉપયોગ કરવામાં આવ્યું છ જે 4.8 TOPS AI પર્ફોમએન્સ આપશે. મોબાઈલ ગેમિંગ લવર્સ માટે 120fps સાથે 1000Hz નું ટચ સેમ્પલિંગ રેટ અને 53 ટકા નેટવર્ક બૂસ્ટ ઓફર કરે છે
જાહેરાત
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »