અમેઝોન સેલ 2025માં 65% ડિસ્કાઉન્ટ અને SBI કાર્ડ પર 10% તાત્કાલિક છૂટ મળશે!
અમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ 2025 13 જાન્યુઆરીથી શરૂ થશે, જ્યાં પ્રાઇમ મેમ્બર્સ માટે વહેલો પ્રવેશ મળશે. આ સેલમાં સ્માર્ટફોન, ટીવી, અને પ્રોજેક્ટર્સ પર 40% થી 65% સુધીની છૂટ ઉપલબ્ધ છે. iPhone 15, OnePlus 13R, Honor 200 5G જેવા નવા લૉન્ચ થયેલા સ્માર્ટફોન આકર્ષક છૂટ સાથે ઉપલબ્ધ રહેશે. Alexa અને Fire TV પ્રોડક્ટ્સ 2,599 રૂપિયાથી શરુ થશે. ફેશન પ્રોડક્ટ્સ માટે 199 રૂપિયાથી શરુઆત થશે, જ્યારે રોજિંદા ઉપયોગી વસ્તુઓ 149 રૂપિયાથી ઉપલબ્ધ હશે. આ ઉપરાંત, SBI ક્રેડિટ કાર્ડ અને EMI ટ્રાન્ઝેક્શન પર 10% તાત્કાલિક છૂટ મળશે. ICICI Amazon Pay ક્રેડિટ કાર્ડ અને કૂપન દ્વારા વધારાની છૂટ પણ મેળવી શકાય છે. ડેઈલી નીડ્સ, લૅપટોપ અને અન્ય ઇલેક્ટ્રોનિક્સ પર પણ આકર્ષક ઓફરો ઉપલબ્ધ છે. આmazon Pay દ્વારા ટ્રાવેલ બુકિંગ માટે 50% સુધીનો ડિસ્કાઉન્ટ મળશે. આ સેલ ખરીદી માટે શ્રેષ્ઠ તક છે!