Samsung નો લેટેસ્ટ Samsung Galaxy S25 Ultra બજારમાં વેચાણ માટે તૈયાર, Galaxy ચિપ સાથે મળશે કસ્ટમ સ્નેપડ્રેગન 8 Eliteનો સપોર્ટ

Galaxy ચિપ, કસ્ટમ સ્નેપડ્રેગન 8 Eliteના સપોર્ટ સાથે લોન્ચ થયો Samsung Galaxy S25 Ultra સ્માર્ટ ફોન

Samsung નો લેટેસ્ટ Samsung Galaxy S25 Ultra બજારમાં વેચાણ માટે તૈયાર, Galaxy ચિપ સાથે મળશે કસ્ટમ સ્નેપડ્રેગન 8 Eliteનો સપોર્ટ

Photo Credit: Samsung

સેમસંગ ગેલેક્સી S25 અલ્ટ્રામાં 5,000mAh બેટરી છે

હાઇલાઇટ્સ
  • મોટા ડિસ્કાઉન્ટ સાથે લોન્ચ થયો Samsungનો Galaxy S25 Ultra સ્માર્ટફોન
  • Galaxy S25 Ultra ફોન આવશે Android 15 પર સેમસંગના One UI 7 ઇન્ટરફેસના સપોર
  • લેટેસ્ટ હેડસેટમાં 12GB RAM સાથે 1TB સુધીનું બિલ્ટ-ઈન સ્ટોરેજ આપવામાં આવ્ય
જાહેરાત

ભારત Samsung સેમસંગ કંપનીએ આ વર્ષે Galaxy S25 Ultraને એક ઈવેન્ટ દરમિયાન રજૂ કરાયો હતો. જેની શરૂઆતની કિંમત 1,29,999 રાખવામાં આવી છે. સેમસંગનો લેટેસ્ટ સ્માર્ટફોન હવે ડિસ્કાઉન્ટ સાથે ખરીદી માટે ઉપલબ્ધ છે. તેની સાથે જ 12,000 રૂપિયાના ઇન્સ્ટન્ટ કેશબેકની ઓફર છે. ફોન પર એક્સ્ચેન્જ ઓફર સાથે નો કોસ્ટ EMIના વિકલ્પો પણ ઉપલબ્ધ છે. Galaxy S25 Ultra 12 GB RAM, 1TBનું સ્ટોરેજ અને Galaxyચિપ સાથે કસ્ટમ સ્નેપડ્રેગન 8 Elite સાથે આવશે.સેમસંગ હાલ તેના ઓનલાઈન સ્ટોર દ્વારા Galaxy S25 Ultraનું લિમિટેડ સમય માટેની ડિસ્કાઉન્ટ ઓફર શરૂ કરી છે. ગ્રાહક એક્સ્ચેન્જ ઓફર સાથે 11,000નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. ફોનનું ટાઈટેનિયમ સિલ્વર બ્લ્યુ કલરની મૂળ કિંમત 1,29,999 છે પરંતુ 12,000ની ડિસ્કાઉન્ટ ઓફર સાથે કિંમત ઘટીને 1,17,000 થઈ ગઈ છે. આ ઓફર 30 એપ્રિલ સુધી જ માન્ય છે.

આથી વધુ, ખરીદદારો શોપ એપ દ્વારા ખરીદી કરી 4000 રૂપિયાના વેલકમ બોનસનો પણ લાભ મળશે. ફોન પર નો કોસ્ટ EMIનો ઓપ્શન 3,278 રૂપિયા સુધીની રાખવામાં આવી છે. દુકાનદારો ફોન એક્સ્ચેન્જની સામે 75,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી શકે છે.

Galaxy S25 Ultraના ફીચર્સ

Galaxy S25 Ultra, Android 15 પર સેમસંગના One UI 7 ઇન્ટરફેસ સાથે કામ કરશે. જે 6.9-ઇંચ (1,400x3,120px) ડાયનેમિક AMOLED 2X સ્ક્રીનના 120Hz રિફ્રેશ રેટ સાથે આવશે. જેને કોર્નિંગ ગોરિલા આર્મર 2 પ્રોટેક્શન સપોર્ટ કરશે. તેમાં 12GB RAM સાથે 1TB સુધીનું બિલ્ટ-ઈન સ્ટોરેજ આપવામાં આવ્યું છે. Galaxy ચિપ સાથે કસ્ટમ સ્નેપડ્રેગન 8 Eliteના સપોર્ટથી ચાલશે ફોન સાથે Galaxy AIની સુવિધા તો ખરી જ.

ઓપ્ટિક્સ માટે, Galaxy S25 Ultra પાસે ક્વાડ રીઅર કેમેરા યુનિટ આપવામાં આવ્યા છે. જેમાં 200 MPનો મુખ્ય કૅમેરો, 50 MPનો અલ્ટ્રાવાઇડ કૅમેરો, 50 MPનો ટેલિફોટો કૅમેરો અને 10 MPનો ટેલિફોટો કૅમેરો આપેલો છે. ફ્રન્ટમાં સુપર સેલ્ફી માટે 12 MPનો કેમેરો આપ્યો છે.

સેંસનગનો આ લેટેસ્ટ હેડસેટ 45W વાયર્ડ ચાર્જિંગ અને 15W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ સાથે આવશે. Galaxy S25 Ultra 5,000mAhના બેટરી બેકઅપ સાથે આવશે.

Comments
Gadgets 360 Staff
 ...વધુ
        
    
ફેસબુક પર શેર કરો Gadgets360 Twitter Shareટ્વીટ શેર કરો Snapchat રેડિટ ટિપ્પણી

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. ભારતમાં ફ્લિપકાર્ટ અને વીવો ઇન્ડિયાના ઈ સ્ટોર અને પસંદગીના ઓફલાઈન રિટેઇલ સ્ટોરમાં મળશે
  2. Vivo X200 FE ટૂંક સમયમાં વૈશ્વિક બજારમાં ઉપલબ્ધ થશે
  3. અનેક કનેક્ટીવીટી વિકલ્પો સાથે આવશે OnePlus Bullets.
  4. એકચેંજ ઑફર સાથે મળશે રૂ.75000 સુધીની છૂટ
  5. 6.7 ઇંચની LTPO OLED સ્ક્રીન સાથે આવશે Nothing Phone 3
  6. અનેક કનેક્ટીવીટી વિકલ્પો અને ફ્રન્ટ અને બેક સાઈડ કેમેરામાં 4K વિડિયો રેકોર્ડીંગ સાથે આવશે Galaxy M36 5G
  7. હાલ પ્રચલિત AI સુવિધાઓ સાથે આવશે Vivo X200 FE
  8. હાલ પ્રચલિત AI સુવિધાઓ સાથે આવશે Vivo T4 Lite 5G
  9. WhatsApp કહે છે કે તે ક્યારેય યુઝર્સના ફોન નંબર શેર કે વેચશે નહીં
  10. IP64-રેટેડ ડસ્ટ અને સ્પ્લેશ-રેઝિસ્ટન્ટ બિલ્ડ અને MIL-STD-810H મિલિટરી-ગ્રેડ ટકાઉપણું પ્રમાણપત્ર સાથે આવશે Realme Narzo 80 Lite 5G
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »