HDFC બેંક કાર્ડધારકો માટે એમેઝોન ગ્રેટ સમર સેલમાં વધારાના ડિસ્કાઉન્ટ મેળવી શકે છે
Photo Credit: Amazon
એમેઝોન પ્રાઈમ સબ્સ્ક્રાઇબર્સ ઝડપી ડિલિવરીનો લાભ મેળવી શકે છે
ભારતમાં એમેઝોન ગ્રેટ સમર સેલ 2026ની શરૂઆત શુક્રવારથી થઈ ગઈ છે . ઈ કોમર્સ પ્લેટફોર્મની આ નવી સેલમાં સ્માર્ટફોન , લેપટોપ , વેરેબલ્સ , ફેશન અને હોમ એપ્લાયન્સિસ સહિત અનેક કેટેગરીના પ્રોડક્ટ્સ પર આકર્ષક ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યા છે . ખાસ કરીને ઉનાળાની સિઝનમાં એર કન્ડીશનર ખરીદવા માંગતા હોય તો તેમના માટે આ સેલ એક સારો મોકો લઈને આવી છે . આ સેલમાં Samsung , LG , Haier અને અન્ય જાણીતી બ્રાન્ડ્સ તેમના લેટેસ્ટ AC મોડેલ્સ પર ખાસ ઓફર્સ આપી રહી છે . આમ કિંમતમાં ઘટાડા ઉપરાંત ગ્રાહકોને બેંક ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ ઓફર્સનો પણ લાભ મળી રહ્યો છે .
એમેઝોનની આ સેલમાં વેરિયેબલ સ્પીડ કોમ્પ્રેસર , મલ્ટિપલ કૂલિંગ મોડ્સ અને નાના તેમજ મોટા રૂમ માટે યોગ્ય AC મોડેલ્સ એ પણ ઓછી કિંમતે ઉપલબ્ધ બન્યા છે . કેટલીક કંપનીઓ તેમના એર કંડિશનર પર 10 વર્ષ સુધીની વોરંટી પણ આપી રહી છે . ઉદાહરણ તરીકે , Panasonic 1.5 ટન 3 સ્ટાર સ્પ્લિટ AC હવે રૂપિયા 54,000ની જગ્યાએ રૂપિયા 36,990માં ઉપલબ્ધ છે .તેવી જ રીતે LG 1.5 ટન 5 સ્ટાર સ્માર્ટ ઇન્વર્ટર સ્પ્લિટ AC ની કિંમત રૂપિયા 83,290 થી ઘટીને રૂપિયા 48,490 થઈ ગઈ છે .
સેલ દરમિયાન HDFC બેંક ક્રેડિટ કાર્ડ અને EMI ટ્રાન્ઝેક્શન પર ગ્રાહકોને 10 ટકા સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે . Amazon Prime સભ્યોને વધારાના લાભો અને કેટલીક પ્રોડક્ટ્સ પર એક જ દિવસમાં ડિલિવરીની સુવિધા આપવામાં આવી રહી છે . સાથે જ પસંદગીના પ્રોડક્ટ્સ પર નો - કોસ્ટ EMI , એક્સચેન્જ ઓફર્સ અને Amazon પે ICICI ક્રેડિટ કાર્ડ દ્રારા વધારાના ડિસ્કાઉન્ટનો લાભ પણ ઉપલબ્ધ છે . અનેક પ્રોડક્ટ્સ પર વધારાના કૂપન ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યા છે .
| Product Name | List Price | Effective Sale Price | Buying Link |
|---|---|---|---|
| LG 1.5 Ton 5 Star, Smart Inverter Split AC (AS-Q19YNZE1) | Rs. 83,290 | Rs. 48,490 | Buy Now |
| Hitachi 1.5 Ton 3 Star, Inverter Split AC (RAS.D318PCD2BS1) | Rs. 63,990 | Rs. 34,999 | Buy Now |
| Samsung 1.5 Ton 3Star, Bespoke Smart Split AC (AR60H18D1LWNNA) | Rs. 82,990 | Rs. 37,490 | Buy Now |
| Haier 1.5 Ton 3 Star, Twin Inverter Split AC (HSA17VP-R3NB-I) | Rs. 59,900 | Rs. 32,990 | Buy Now |
| Panasonic 1.5 Ton 3 Star, Smart Split AC (CS/CU-SU18BKY3W) | Rs. 54,000 | Rs. 39,990 | Buy Now |
| Acerpure Chill Neo 1.5 Ton 5-star, Split AC(AC5IPG61.5TN5W) | Rs. 65,990 | Rs. 38,990 | Buy Now |
| Lloyd 1.5 Ton 5 Star, Inverter Split AC (GLS18I5KWGGW) | Rs. 66,990 | Rs. 38,490 | Buy Now |
જાહેરાત
જાહેરાત
Largest Black Holes May Form Through Repeated Collisions, Study Suggests
Elle OTT Release Date: When and Where to Watch it Online?
Love Mocktail 3 Now Available to Stream on Zee 5: All You Need to Know About Cast, Plot, and More
Adivi Sesh and Mrunal Thakur’s Dacoit Now Streaming Online: What You Need to Know