Acer le1080p ફુલ HD વેબકેમ સાથે મળી રહેશે જે Copilot અને Intel AI બૂસ્ટ

ઉચ્ચ-રિઝોલ્યુશન વિડિઓ સંપાદન કરવા માટે મળી રહેશે મદદ.

Acer le1080p ફુલ HD વેબકેમ સાથે મળી રહેશે જે Copilot અને Intel AI બૂસ્ટ

Photo Credit: Acer

એસર સ્વિફ્ટ નીઓ રોઝ ગોલ્ડ કલરમાં ઉપલબ્ધ છે

હાઇલાઇટ્સ
  • મળી રહેશે 32GB સુધી LPDDR5 RAM અને 1TB સુધી NVMe PCIe Gen 4 SSD સ્ટોરેજ
  • ઇન્ટેલ આર્ક ગ્રાફિક્સ તેમજ ઇન્ટેલ કોર અલ્ટ્રા 5 CPU દ્વારા સંચાલિત છે
  • અંદાજિત કિંમત રૂ.61,990 સુધીની રહેશે
જાહેરાત

ગત શુક્રવારના રોજ Acer કંપની દ્વારા Acer Swift Neo લેપટોપને લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ડીવાઈસ Intel Core Ultra 5 CPU અને Intel Arc Graphics દ્વારા કાર્યરત જોવા મળશે. લેપટોપના 32ગબ સુધીની RAM તેમજ વિવિઘ સ્ટોરેજના ઓપ્શન્સ મળી રહેશે. જેની સાથે જ ડીવાઈસ આપને લેટેસ્ટ Copilot અને Intel AI Boost પણ આપવામાં આવશે. આ લેપટોપ ડાયમંડ કટ ટચપેડ, ફિંગરપ્રિંટ સેન્સર અને સ્પેશિયલ Copilot કીની સાથે બેકલીટ કી બોર્ડ પણ સાથે આવશે.જાણો Acer Swift Neoની કિંમત અને તેના ફિચર્સ ,મળતી માહિતી મુજબ Acerના આ નવા લેપટોપને એક વખત ચાર્જ કર્યા બાદ આપને સાડા આઠ કલાક સુધીની બેટરી લાઇફ તે આપે છે. આ સાથે જ ફ્લિપકાર્ટમાં તેના લિસ્ટીંગ પ્રમાણે તેમાં 65Wનો ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યો છે જે 55Whની બેટરીની ક્ષમતા સાથે લેપટૉપમાં જોવા મળશે. લેપટોપમાં રહેલા કનેક્ટીવિટીના વિકલ્પોમાં Wi-Fi 6, બ્લૂટૂથ 5.2, HDMI અને ડ્યુઅલ USB ટાઇપ-C પોર્ટનો સમાવેશ થાય છે.

લેપટોપમાં આપને 14ઈંચની WUXGA (1,920×1,200 પિક્સેલ્સ) અને OLED ડિસ્પ્લે આપવામાં આવી છે. લેપટોપમાં 92% સુધીની NTSC અને 100% SRGB કલરની અવેલેબલીટી આપવામાં આવી છે.

પ્રોટેક્શનની વાત કરીએ તો લેપટોપના હાર્ડવરમાં સિક્યોર્ડ કોર પક પ્રોટેક્શનની સાથે બાયોમેટ્રિક વેરીફીકેશન માટે ફિંગરપ્રિંટ સેન્સર આપવામાં આવ્યું છે. લેપટોપના લૂકને બને તેટલો સ્લિમ કરવામાં આવતો છે. જેમાં તેની ફિલ્મની વજન 1.2 કિલોનું છે જ્યારે તેનું વજન અંદાજિત 315×240×14.9 મીમી જેટલું અપાયું છે.

આ ડીવાઈસ Intel Arc Graphics તેમજ Intel Core Ultra 5 CPU દ્વારા કાર્યરત છે. જેમાં 32GB સુધીની LPDDR5 RAM અને 1 TB સુધી NVMe PCIe Gen 4 SSD સ્ટોરેજ આપવામાં આવતું છે. આ લેપટોપ 64 બીટ Windows 11 Home પર કાર્યરત રહેવાનું છે. સાથે જ ડીવાઈસ આપને 1080pનું ફુલ HD વેબકેમ pan કંપની દ્વારા આપવામાં આવતો છે. હાલની AI ટેકનોલજીને ધ્યાનમાં રાખીને ડીવાઈસ Copilot અને Intel AI પણ આપવામાં આવ્યું છે. આની સાથોસાથ તેમાં AIને લગતી ઘણી બધી સુવિધાઓ સાથે એપ્લિકેશન્સનો પણ સમાવેશ થાય છે. સિક્યોરિટી માટે તેમાં ઑન-ડિવાઇસ AI પ્રોસેસિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સુવિધાઓના ભાગે વપરાશકર્તા મલ્ટી ટાસ્કિંગની સાથે હાઈ રીઝોલ્યુશન વિડિયો સપોર્ટ કરી શકાશે.

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. iQOO દ્વારા બુધવારે ચીનમાં iQOO 15 Ultra લોન્ચ કરવામાં આવ્યો હતો
  2. ગુગલ પિક્સેલ 10a 18 ફેબ્રુઆરીએ ભારત અને વૈશ્વિક બજારોમાં લોન્ચ થશે
  3. ભારતમાં ટૂંક સમયમાં Vivo V70 સિરીઝ લોન્ચ થઈ રહી છે.
  4. ફ્લિપકાર્ટ પર OnePlus 13 ફ્લેગશીપ સ્માર્ટફોન હાલમાં ઓછા ભાવે ખરીદવાની તક
  5. ગેલેક્સી S26 અલ્ટ્રા 25 ફેબ્રુઆરીએ લોન્ચ થવાની ધારણા છે.
  6. Oppo Find X10 સિરીઝના વિવિધ મોડેલમાં મીડિયાટેક પ્રોસેસર્સ પરીક્ષણ હેઠળ
  7. Vivo તેના ફ્લેગશિપ અને ફોલ્ડેબલ પોર્ટફોલિયોમાં નવો ઉમેરો કરી રહી છે
  8. એપલ ભારતમાં તેની સપ્લાય ચેઇનના કર્મચારીઓ માટે સ્કિલ બિલ્ડિંગ અને ટ્રેનિંગ પ્રોગ્રામનું વિસ્તરણ કરી રહી છે.
  9. Xiaomi 14 Civi હાલમાં ફક્ત રૂ. 26,999 માં લિસ્ટેડ છે
  10. Samsung Galaxy Tab S12 series, Galaxy Watch Ultra2, and Galaxy Watch9 ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર 2026 માં આવી શકે
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »