એમેઝોન સેલમાં સ્ટુડન્ટ લેપટોપમાં આકર્ષક ડિસ્કાઉન્ટ

Amazon Great Indian Festival 2025, 23 ફેબ્રુઆરી શરૂ થયું છે અને તેમાં લેપટોપની ખરીદીમાં ડિસ્કાઉન્ટ અને અન્ય ઓફર આપવામાં આવી રહી છે.

એમેઝોન સેલમાં સ્ટુડન્ટ લેપટોપમાં આકર્ષક ડિસ્કાઉન્ટ
હાઇલાઇટ્સ
  • એમેઝોન પર સેલમાં સ્ટુડન્ટ લેપટોપમાં 40 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ ડિસ્કાઉન્
  • SBI ના ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ પર 10 ટકા સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કા
  • એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025ની શરુઆત
જાહેરાત

અમેરિકન ઈ કોમર્સ જાયન્ટ એમેઝોન દ્વારા ફરી એકવાર તહેવારોની મોસમમાં સેલ જાહેર કરાયું છે અને વિવિધ શ્રેણીમાં અનેક ઓફર્સ આપવામાં આવી રહી છે. Amazon Great Indian Festival 2025, 23 ફેબ્રુઆરી શરૂ થયું છે અને તેમાં લેપટોપની ખરીદીમાં પણ ડિસ્કાઉન્ટ અને અન્ય ઓફર આપવામાં આવી રહી છે. Asus, HP, Dell, Apple સહિતની કંપનીઓના સ્ટુડન્ટ લેપટોપમાં ભારે છૂટ મળી રહી છે અને 40 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યુ છે. આજે આપણે આ ડિસ્કાઉટ અંગે વિગતવાર જાણીશું જેથી લેપટોપની પસંદગીમાં સરળતા રહે.

વિદ્યાર્થીઓ માટે લેપટોપ પર ઑફર્સ અને ડિસ્કાઉન્ટ

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025માં HP 15 Intel Ultra 5 125H જેની કિંમત આમ રૂ. 78,719 તે હાલમાં ડિસ્કાઉન્ટ હેઠળ રૂ. 62,990 માં મળી રહ્યું છે. ASUS Vivobook 16 રૂ. 84,990 ને સ્થાને ડિસ્કાઉન્ટ પછી રૂ. 56,990માં, Dell 15 Intel Core i3 13th Gen રૂ. 48,441 ને બદલે રૂ. 32,990 માં, Apple 2025 MacBook Air રૂ. 99,900ને બદલે સેલમાં રૂ. 84,990 માં, Lenovo IdeaPad Slim 3 જેની કિંમત રૂ. 70,990 છે તે રૂ. 43,240 માં, Dell G15-5530 રૂ. 1,05,398 ને બદલે રૂ. 69,990માં, Asus Gaming V16 રૂ. 1,13,990 ને સ્થાને રૂ. 85,990 માં, Acer ALG રૂ. 74,999 ને બદલે હાલમાં રૂ. 53,990ના મૂલ્યમાં તેમજ Lenovo ThinkBook 16 જેના ભાવ રૂ. 92,990 છે તે રૂ. 52,990માં લઈ શકાશે. ડિસ્કાઉન્ટ ઉપરાંત ગ્રાહક નો કોસ્ટ ઈએમઆઈ, એક્સચેન્જ ઓફરનો લાભ લઈ શકે છે.

પાવર બેન્કમાં ડિસ્કાઉન્ટ

લેપટોપ ઉપરાંત સેલ હેઠળ પાવર બેન્કમાં પણ ડિસ્કાઉન્ટ જાહેર કરાયા છે Xiaomi, Ambrane, Boat, Urbn, Anker સહિતની જાણીતી કંપનીઓની પાવર બેંક 50 ટકા સુધીના ડિસ્કાઉન્ટમાં મળી રહી છે. ડિસ્કાઉન્ટ ઉપરાંત SBI ના ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ પર 10 ટકા સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ મેળવી શકે છે. આ ઉપરાંત જે ગ્રાહકો પાસે એમેઝોન પે ICICI બેંક ક્રેડિટ કાર્ડ છે તેઓ નવી પાવર બેંકની ખરીદી પર 5 ટકા કેશબેક પણ મેળવી શકે છે.

Comments
Gadgets 360 Staff
 ...વધુ
        
    

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. એમેઝોન સેલમાં ડિસ્કાઉન્ટ ઉપરાંત અન્ય ઓફર દ્વારા ભાવમાં વધુ ઘટાડો મેળવી શકશો
  2. એમેઝોન દ્વારા સૌથી વધુ વેચાતા કેમેરા પર 85 ટકા સુધી છૂટની ઓફર
  3. એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025, 23 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવ્યું છે
  4. ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ 2025, 23 સપ્ટેમ્બર થી શરૂ થઈ ગયું છે
  5. રિયલમી ટૂંક સમયમાં ભારતમાં તેનો Realme 15 Pro 5G ગેમ ઓફ થ્રોન્સ લોન્ચ કરશે
  6. એમેઝોન સેલમાં સ્ટુડન્ટ લેપટોપમાં આકર્ષક ડિસ્કાઉન્ટ
  7. એમેઝોનના ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ દરમ્યાન લેપટોપ રૂ. 40,000 થી ઓછામાં
  8. એમેઝોન દ્વારા પાર્ટી સ્પીકર પર આકર્ષક ડિસ્કાઉન્ટ
  9. એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025 23 સપ્ટેમ્બરથી શરૂ થયું છે.
  10. એમેઝોન સેલમાં લેપટોપના ભાવમાં ધરખમ ઘટાડો
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »