3 જૂનના રોજ એમેઝોન અને iQOO ઇન્ડિયા ઇ-સ્ટોર પર ભારતમાં લોન્ચ થશે iQOO Neo 10

ગેમિંગ સપોર્ટ સાથે લોન્ચ થશે iQOO Neo 10.

3 જૂનના રોજ એમેઝોન અને  iQOO ઇન્ડિયા ઇ-સ્ટોર પર ભારતમાં લોન્ચ થશે  iQOO Neo 10

Photo Credit: iQOO

નવા ફિચર્સ સાથે લોન્ચ થશે iQOO Neo 10

હાઇલાઇટ્સ
  • 7,000mAh ની બેટરી ક્ષમતા.
  • કનેક્ટિવિટી વિકલ્પોમાં 5G, 4G, Wi-Fi 7, બ્લૂટૂથ 5.4, GPS, NFC, OTG અને US
  • હેન્ડસેટનું માપ 163.72×75.88×8.09mm અને તેનું વજન 206g છે
જાહેરાત

સોમવારે ભારતમાં લોન્ચ થયો iQOO Neo 10. જેમાં મળી રહેશે સ્નેપડ્રેગન 8s Gen 4 ચિપસેટ અને 120W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ અને બેટરીની વાત કરીએ તો તે 7,000mAh ની ક્ષમતા ધરાવે છે. આ મોડેલ ગેમિંગને પણ સપોર્ટ કરે છે જે ચીનમાં વેચાતા iQOO Neo 10 સાથે તુલના કરીએ તો તેમાં ઘણા તફાવત જોવા મળે છે.જાણો iQOO Neo 10ની કિંમત અને તેના ફિચર્સ,iQOO Neo 10 માં ફિચર્સ જોવા જઈએ તો તેમાં ઘણા ફિચર્સ મળી રહેશે અને સ્ક્રીનની વાત કરીએ તો પ્રોટેક્શન માટે તેમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર મળશે જે ધૂળ અને સ્પ્લેશ પ્રતિકાર માટે IP65 રેટિંગ ધરાવે છે. તે 6.78 ઇંચ અને 1.5K (1260 × 2800) AMOLED સ્ક્રીન જોવા મળશે જે 144Hz સુધીનો રિફ્રેશ રેટ તેમજ 360Hz સુધીનો ટચ સેમ્પલિંગ રેટ ધરાવતી હશે. બ્રાઇટનેસ લેવલ 5500 nits સુધીનો સ્થાનિક પિક બ્રાઇટનેસ લેવલ જે 4320 Hz PWM ડિમિંગ રેટ ધરાવે છે. કનેક્ટિવિટી વિકલ્પોમાં 5G, 4G, Wi-Fi 7, બ્લૂટૂથ 5.4, GPS, NFC, OTG અને USB ટાઇપ-C મળી રહેશે. હેન્ડસેટનું માપ 163.72×75.88×8.09mm અને તેનું વજન 206g છે.

હેન્ડસેટમાં સ્નેપડ્રેગન 8s જનરલ 4 SoC ધરાવે છે જે Q1 ગેમિંગ ચિપસેટ સાથે જોવા મળશે તે સાથે તેમાં 16GB સુધી LPDDR5X અલ્ટ્રા રેમ મળશે જે 512GB સુધી UFS 4.1 ઓનબોર્ડ સ્ટોરેજ કેપેસિટી સુધી સપોર્ટ કરે છે અને આ ફોન એન્ડ્રોઇડ 15 આધારિત FuntouchOS 15 સાથે જોવા મળી રહેશે. ગેમિંગ માટે થર્મલ મેનેજમેન્ટ માટે Neo 10 ને 7,000mm sq વેપર કૂલિંગની સુવિધા મળી રહેશે જેનું હેન્ડસેટ જોવા જઈએ તો 144fps ગેમિંગને સપોર્ટ કરે છે એ સાથે ફોનમાં નાઈટ વિઝન મોડે તેમજ તે દરમિયાન ઝડપી ઇનપુટ્સ માટે 3,000Hz ઇન્સ્ટન્ટ ટચ સેમ્પલિંગ રેટ પણ મળી રહેશે.

ભારતમાં આ iQOO Neo 10ની કિંમત જોવા જઈએ તો તે 8GB + 128GB સુધીના સ્ટોરેજ વિકલ્પ માટે 31,999 રૂપિયા અને એ સાથે બીજા સ્ટોરેજ વિકલ્પોની વાત કરીએ તો 8GB + 256GB અને 12GB + 256GB સુધીની સ્ટોરેજ ધરાવતા વેરિઅન્ટ્સ માટે તેની કિંમત અનુક્રમે 33,999 અને 35,999 છે અને એના ટોપ મોડેલ વેરિયન્ટ એટલે કે 16GB + 512GB વાળ ટોપ ઓફ ધ લાઇન વેટિયન્ટ માટે તેની કનફિરેશન કિંમત 40,999 રૂપિયા છે ફોનના કલર વિશે વાત કરીએ તો આ ફોન ઇન્ફર્નો રેડ અને ટાઇટેનિયમ ક્રોમ કલરવેમાં જીવ મળી રહેશે અને હેન્ડસેટ માટે પ્રી-બુકિંગ આજે શરૂ થશે અને અને 3 જૂનના રોજ એમેઝોન અને iQOO ઇન્ડિયા ઇ-સ્ટોર પર ભારતમાં લોન્ચ કરવામાં આવશે.

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. OnePlus 15T ટૂંક સમયમાં ચીનમાં લોન્ચ થશે : નવા વ્હાઇટ કલરનો ખુલાસો
  2. OnePlus Nord Buds 4 Pro ભારતમાં લોન્ચ : જાણો ફીચર્સ , રંગ વિકલ્પો અને ઉપલબ્ધતા
  3. Realme Note 80 ઇન્ડોનેશિયામાં વેચાણ માટે ઉપલબ્ધ
  4. Lava Bold 2 5G માટે Amazon માઈક્રોસાઇટ લાઈવ : 13 માર્ચે ભારત લોન્ચની પુષ્ટિ
  5. 17 માર્ચે ચીનમાં ડેબ્યુ કરશે Oppo Find N6 ફોલ્ડેબલ , સ્ટાઇલ્સ સપોર્ટ અને મોટા ડિસ્પ્લેની શક્યતા
  6. ચીન લોન્ચ પહેલા OnePlus 15Tની પ્રથમ સત્તાવાર ઇમેજ બહાર
  7. WhatsApp iOS માટે નવું સ્ટીકર સૂચન ફીચર લાવ્યું .
  8. ભારતમાં મેસેજિંગ એપ્સ માટે SIM Binding ફરજિયાત ? Department of Telecommunicationsના નવા નિયમનો અર્થ શું ?
  9. આ ચંદ્ર ગ્રહણ 2028ના અંત સુધીનો છેલ્લો સંપૂર્ણ ચંદ્રગ્રહણ છે
  10. Googleના નવા ફાઇબર-ઓપ્ટિક માર્ગોથી ભારતની ડિજિટલ શક્તિમાં વધારો
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »