Flipkart ઓફરમાં Realme Narzo Power 5G સસ્તો , બેંક ડિસ્કાઉન્ટથી મળશે મોટો ફાયદો

આ ફોન પર રૂપિયા 3000 થી વધુનો ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યો છે

Flipkart ઓફરમાં Realme Narzo Power 5G સસ્તો , બેંક ડિસ્કાઉન્ટથી મળશે મોટો ફાયદો

Photo Credit: Realme

Realme નું Realme Narzo Power 5Gમાં મોટી 10,001mAh Titan બેટરી આપવામાં આવી છે .

હાઇલાઇટ્સ
  • Realme Narzo Power 5G હાલમાં ભારે ડિસ્કાઉન્ટ સાથે ખરીદી માટે ઉપલબ્ધ
  • આ સ્માર્ટફોનમાં 6.8 ઇંચની 1.5K AMOLED ડિસ્પ્લે આપવામાં આવી
  • Realme Narzo Power 5G ને કંપનીએ રૂપિયા 35,999 ની કિંમતે લોન્ચ કર્યો હતો
જાહેરાત

Realme નો લોકપ્રિય સ્માર્ટફોન Realme Narzo Power 5G હાલમાં ભારે ડિસ્કાઉન્ટ સાથે ખરીદી માટે ઉપલબ્ધ છે . માર્ચ 2026 માં લોન્ચ થયેલા આ ફોનને તેની વિશાળ મોટી 10,001mAh બેટરી , 144Hz AMOLED ડિસ્પ્લે અને શક્તિશાળી પ્રોસેસરના કારણે બજારમાં સારી લોકપ્રિયતા મેળવી હતી . હવે ફ્લિપકાર્ટ પર આ સ્માર્ટફોન તેની અત્યાર સુધીની સૌથી ઓછી કિંમતે લિસ્ટ થયો છે . ખાસ વાત એ છે કે સીધા ડિસ્કાઉન્ટ ઉપરાંત બેંક ઓફરનો લાભ લઈને ગ્રાહકો ફોનને વધુ સસ્તી કિંમતે ખરીદી શકે છે .

Realme Narzo Power 5G પર ડિસ્કાઉન્ટ :

Realme Narzo Power 5G ને કંપનીએ રૂપિયા 35,999 ની કિંમતે લોન્ચ કર્યો હતો . લોન્ચ સમયે તેની વેચાણ કિંમત રૂપિયા 27,999 હતી . હાલમાં Flipkart પર આ ફોન રૂપિયા 24,991 માં ઉપલબ્ધ છે એટલે કે ગ્રાહકોને રૂપિયા 3000 થી વધુનું સીધું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે . આ ઓફર ફોનને વધુ આકર્ષક બનાવે છે .

બેંક ઓફરથી વધારાની બચત :

જો ગ્રાહકો Flipkart Axis Bank કાર્ડ દ્રારા પેમેન્ટ કરે છે , તો તેમને રૂપિયા 1,250 નું વધારાનું ડિસ્કાઉન્ટ પણ મળે છે . આ રીતે કુલ બચત રૂપિયા 4,258 સુધી પહોંચી શકે છે . તમામ ઓફર બાદ ફોનની અસરકારક કિંમત લગભગ રૂપિયા 23,741 થઈ જાય છે .

Realme Narzo Power 5G ના સ્પેસિફિકેશન્સ :

આ સ્માર્ટફોનમાં 6.8 ઇંચની 1.5K AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે , જે 1280 x 2800 પિક્સલ રિઝલ્યુશન અને 144Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે . આ ફોન Media Tek Dimensity 7400 Ultra 4nm પ્રોસેસરથી સંચાલિત છે . તેમાં HyperVision + AI ચિપ પણ આપવામાં આવી છે , જે ગેમિંગ દરમિયાન સારો અનુભવ આપે છે .

આ ડિવાઈસ 8GB LPDDR4X RAM સાથે આવે છે અને 128GB તેમજ 256GB UFS 3.1 સ્ટોરેજ વિકલ્પો ઉપલબ્ધ છે .

કેમેરા અને બેટરી :

ફોટોગ્રાફી માટે ફોનમાં 50MP Sony IMX882 પ્રાઈમરી કેમેરા અને 8MP અલ્ટ્રા - વાઈડ લેન્સ આપવામાં આવ્યા છે . સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 16MP ફ્રન્ટ કેમેરા ઉપલબ્ધ છે .

આ ફોનની સૌથી મોટી ખાસિયત તેની 10,001mAh Titan બેટરી છે . કંપનીનો દાવો છે કે આ બેટરી લાંબો બેકઅપ આપે છે અને ચાર વર્ષ પછી પણ તેની મૂળ ક્ષમતાના લગભગ 80 ટકા સુધી જાળવી રાખે છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Vivo V70, V70 Elite અને V70 FE થયા મોંઘા , ભારતમાં વધ્યા સ્માર્ટફોનના ભાવ
  2. Flipkart પર 4 ઓર્ડર કરો અને મેળવો 30 દિવસનું મફત Netflix Mobile પ્લાન
  3. Amazon Great Freedom Saleમાં OnePlus , Redmi અને Xiaomi સહિત અનેક પ્રોડક્ટસ પર મોટી બચતની તક
  4. Flipkart Freedom Saleમાં iPhone 17 Proથી લઈને Lenovo Laptop સુધી મળશે આકર્ષક ઓફર્સ
  5. Redmi Turbo 6 Maxમાં 7 ઇંચ 2K ડિસ્પ્લે અને Dimensity 9600s ચિપ મળવાની શક્યતા
  6. IFA 2026માં રજૂ થશે Tecnoનો બેઝલ-લેસ સ્માર્ટફોન , એજ ટુ એજ ડિસ્પ્લેએ ખેંચ્યું ધ્યાન
  7. Vivo T3 Ultra પર રૂપિયા 9,500 સુધીની બચત , બેંક ઓફરથી કિંમતમાં વધુ ઘટાડો
  8. ગૂગલની નવી Age Verification ટેક્નોલોજી , બાળકો માટે એપ્સ બનશે વધુ સુરક્ષિત
  9. Samsung Galaxy SmartTag 3માં મળી શકે 500 દિવસની બેટરી અને નવી ડિઝાઈન , રિપોર્ટમાં ખુલાસો
  10. Oppo K13 Turbo Pro 5G થયો સસ્તો , ફ્લિપકાર્ટ પર બેંક ઓફર સાથે શાનદાર ડીલ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »