Amazon Great Summer Sale 2025 : મળી રહેશે મધ્યમ-રેન્જ સ્માર્ટફોન પર સર્વશ્રેષ્ઠ ઑફર્સ,
Amazon Great Summer Sale 2025 ની શરૂઆત થઈ ગઈ છે અને લોકો આ સેલમાં ખરીદી કરવાની આતુરતાનો આવી ગયો છે અંત. જેમાં મળી રહેશે મધ્યમ-રેન્જ સ્માર્ટફોન પર સર્વશ્રેષ્ઠ ઑફર્સ તેમજ આકર્ષક ડિસ્કાઉન્ટ પણ તો રાહ કોની જુઓ છો પહોંચી જાવ અને લાભ લો આ અમેઝિંગ મેગા સમર સેલનો જેમાં મળશે બેંક-સંબંધિત ડિસ્કાઉન્ટ તેમજ HDFC કાર્ડ ધારકો માટે ક્રેડિટ કાર્ડના વ્યવહારો પર 10 ટકા સુધીનું વ્યાજ રેટ ડિસ્કાઉન્ટ અને Amazon Pay માં ICICI બેંક ક્રેડિટ કાર્ડના વપરાશકર્તાઓ Amazon સેલમાં કરેલી ખરીદી ઉપર પાંચ ટકા સુધીનું કેશબેક પણ મેળવી એ સાથે નો-કોસ્ટ EMI વિકલ્પો અને એક્સચેન્જ ઑફર્સનો લાભ લેશો તો 72,000 સુધીની છૂટ મળશે