Photo Credit: Amazon
એમેઝોન સેલ દરમિયાન સેમસંગ ગેલેક્સી S24 અલ્ટ્રા ટોચના ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે
સમર સેલની શરૂઆત થઈ ગઈ છે એમાંય Amazon Great Summer Sale 2025 જેની ભારતના વપરાશકર્તા રાહ જ જોતા હોય છે તો એ આજથી શરૂ થઈ ગયો છે જેમાં સ્માર્ટફોન, ટેબલેટ, લેપટોપ, ટીવી એ સાથે અનેક ઘર માટેના ઉપકરણોમાં ઘણી આકર્ષક ડિલ્સ આવે છે. એમાંય સ્માર્ટફોન જોવા જઈએ તો તેમની સામાન્ય કિંમત કરતાં ઓછી કિંમત તેમજ ડિસ્કાઉન્ટ તેમજ ઑફર્સ સાથે ખરીદી શકાશે. એ સાથે વપરાશકર્તાઓ OnePlus, Oppo, Realme, Samsung જેવી દરેક કંપનીઓ તરફથી મળતાં લાભ જેવા કે અનેક ઑફરસ્ તેમજ 40 ટકા સુધીનો ભાવમાં ઘટાડો.
એમેઝોન એ અગાઉ સેલ માટે અનેક પ્રોડકસ તેમજ પ્રીમિયમ સ્માર્ટ ફોન માટે દરેક શ્રેષ્ઠ ડિલ્સની માહિતી તૈયાર નઈ સાથે જો તમારે મધ્યમ રેન્જ સુધીના સ્માર્ટફોન જોઈતા હોય તો તે પણ અનેક ઑફરસ માં ઉપલબ્ધ છે જેમાં ઉચ્ચ સ્તરના પ્રદર્શન જોવા મળી શકશે એ મોબાઈલ ફોન્સ એટલા મોંઘા પણ નથી અને સાથે સારી એવી સુવિધાઓ પૂરી પાડે છે.
Samsung ના ઍક મોડેલ વિશે વાત કરીએ તો સેમસંગ ગેલેક્સી A55 5G આ મોડેલ પર સ્પેશિયલ ડીલ ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે જેમાં જોવા જઈએ તો મોબાઈલ ફોન સામાન્ય રીતે અનેક ઇ કોમર્સ સાઈટ્સ/પ્લેટફોર્મ પર 42999 સુધી વેચાણ કરે છે પણ હાલ આ Amazon Great Summer Sale 2025 માં આ જ મોડેલ 26999 સુધી મળી રહેશે. જે મધ્યમ કક્ષાના લોકો માટે ફાયદાકારક રહેશે.
અનેક ડિસ્કાઉન્ટ સાથે ઘણી બધી ઑફર પણ ઉપલબ્ધ જેમાં જોવા જઈએ તો બેંક-સંબંધિત ડિસ્કાઉન્ટ તેમજ HDFC કાર્ડ ધારકો માટે ક્રેડિટ કાર્ડના વ્યવહારો પર 10 ટકા સુધીનું વ્યાજ રેટ ડિસ્કાઉન્ટ મળી રહેશે. એ સાથે Amazon Pay માં ICICI બેંક ક્રેડિટ કાર્ડમાં વપરાશકર્તાઓ Amazon સેલમાં કરેલી ખરીદી ઉપર પાંચ ટકા સુધીનું કેશબેક પણ મેળવી શકે છે. અન્ય લાભોમાં જોવા જઈએ તો નો-કોસ્ટ EMI વિકલ્પો અને એક્સચેન્જ ઑફર્સનો લાભ લેશો તો 72,000 સુધીની છૂટ મળી રહેશે એ સાથે અમુક ખરીદી પર અમુક વસ્તુઓ ફ્રી પણ મળી રહેશે.
જાહેરાત
જાહેરાત