Photo Credit: Realme
Realme GT કોન્સેપ્ટ ફોન પ્રોટોટાઇપમાં અર્ધ-પારદર્શક બેક કવર છે
ટૂંક સમયમાં લોન્ચ થશે Realme નું એક નવું વર્ઝન Realme GT concept. ફોન ક્યારે લોન્ચ થશે એવી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થયેલ નથી. જાણકારી મળી છે કે Realme GT 7 Pro નું ભારતીય સંસ્કરણ નવેમ્બર 2024 માં લોન્ચ થયું હતું તે દરમિયાન Realme એ 10,000mAh બેટરી સાથેનો એક નવો વિચાર રજૂ કર્યો હતો તેમ ફોનમાં 320W સુધીનો વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આવશે.જાણો Realme GT concept ફોનના ફિચર્સ ,Realme GT concept ફોન ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે જેમાં 320W નો ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ જોવા મળશે એ સાથે 10,000mAh બેટરી પણ આવેલી છે, જેમાં કંપનીએ એક પ્રેસ રિલીઝમાં કયું છે કે realme GT 7 નો હેન્ડસેટ એક નવા કોન્સેપ્ટ સાથે ફોન જોવા મળશે એ સાથે તે સ્પષ્ટ જાણકારી મળશે કે છે કે સ્માર્ટફોન વ્યાપારી રીતે ઉપયોગમાં લઈ શકશે.
Realme GT concept ફોન જોવા જઈએ તો એની સાઇઝમાં 8.5mm થી ઓછી જાડાઈ જોવા મળશે એ સાથે તેનું અંદાજિત વજન જોવા જઈએ તો 200g જેટલું છે એ સાથે આ ફોનમાં અર્ધ-પારદર્શક બેક કવર પણ જોવા મળે છે. ફોનમાં બેટરી જોવા જઈએ તો તેમાં "અલ્ટ્રા-હાઇ સિલિકોન-કન્ટેન્ટ એનોડ બેટરી"નો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં 10 ટકા સુધીનો સિલિકોન જોવા મળે છે.
ફોનમાં મીની ડાયમંડ આર્કિટેક્ચરનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે મોટી બેટરી માટે આંતરિક લે આઉટને ગોઠવવામાં મદદ કરે છે. ફોનની ડિઝાઇન વિશ્વના સૌથી સાંકડા એન્ડ્રોઇડ મેઇનબોર્ડ એટલે કે 23.4mm છે.અને આ ફોન ઉદ્યોગમાં સૌથી વધુ વપરાશે કારણકે ફોનમાં બેટરી 887Wh/L ની ઉર્જા ઘનતા છે, જે બજારમાં હાલના હેન્ડસેટ કરતાં વધુ સારી બેટરી પ્રદાન કરે છે. જેના કારણે વપરાશકર્તાઓ બેજિજક મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકશે.
માહિતી મુજબ જાણવા મળ્યું છે જે Realme GT કોન્સેપ્ટમાં ફોનની ડિઝાઇન જોવા જઈએ તો તેમ આપણે Realme બ્રાન્ડિંગની સાથે પાછળના ભાગમાં “Power that never stops” ટેગલાઇન જોઈ શકશું એ સાથે હેન્ડસેટમાં ઓછામાં ઓછા બે રીઅર કેમેરા સેન્સર જોવા મળે છે સાથે લંબચોરસ રીઅર કેમેરાના મોડ્યુલ હોય તેવું જોઈ શકાય છે. કંપનીનો વિશ્વાસનીય માહિતી આપતા જણાવે છે કે આ ફોન એક જ ચાર્જ પર ઘણા દિવસો સુધી ચા container iframe, .
જાહેરાત
જાહેરાત