Smart Phone

Smart Phone - ख़बरें

  • AMOLED ડિસ્પ્લે સાથે લોન્ચ થયો Vivo V50 Elite
    Vivo માં નવો ઉમેરો Vivo V50 Elite થયો લોન્ચ. સુરક્ષા માટે ફોનમાં IP68 અને IP69 ડસ્ટ અને વોટર-રેઝિસ્ટન્ટ રેટિંગ્સ મળી રહેશે. જેમાં 120Hz સુધીના રિફ્રેશ રેટ જોવા મળશે તેમજ બ્રાઈટનેશ માટે 500 nits પીક લોકલ બ્રાઈટનેસના અને એ સાથે 6.77-ઈંચની પૂર્ણ-HD+ ક્વાડ-વક્ર AMOLED ડિસ્પ્લે જોવા મળે છે. ફોનની કિંમત જોવા જઈએ તો દરેક સ્ટોરેજ માટે અલગ અલગ રહેશે.
  • 6000mAhની બેટરી ક્ષમતા સાથે લોન્ચ થયો Realme C75 5G
    Realme કંપની દ્વારા હાલમાં જ થયો એક નવા મોડેલનું નો ઉમેરો C75 5G થયો લોન્ચ. જે 45Wના વાયર્ડ અને 5Wના રિવર્સ ચારરજીનગ્ન સપોર્ટ સાથે આવશે. હેન્ડસેટ ડસ્ટ અને પાણીથી સુરક્ષા આપવા માટે IP64નું રેટિંગ આપવામાં આવ્યું છે. તેમ MIL-STD 810H મિલીટરી ગ્રેડ શોક પ્રૂફનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. સુરક્ષા માટે તેમ સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિંટ સેન્સર આપવામાં આવ્યું છે. ડિવાઇસમાં આપને 6000mAhની બેટરી આપવામાં આવી છે જે 45Wના વાયર્ડ અને 5Wના રિવર્સ ચાર્જિંગના સપોર્ટ સાથે આવશે. તેમાં 6.67 ઈંચની ફુલ HD+ ડિસ્પ્લે જોવા મળશે.
  • આકર્ષક ફિચર્સ સાથે Vivo Y300 GT થશે લોન્ચ
    Vivo Y ની સીરિઝમાં નવો ઉમેરો જે થવા જઈ રહ્યો જે ટૂંક જ સમયમાં થશે લોન્ચ પહેલા ચીન ત્યારબાદ ભારતમાં થશે આ મોબાઇલ ફોન લોન્ચ જેમાં રહેલ ફીચર્સ આપશે તમારી આંખોને સુરક્ષા એ સાથે આ ફોનને તમે તેને ધૂળ તેમજ પાણીથી બચાવી શકશો. ફોનનો ફ્રન્ટ કેમેરો 5 મેગાપિક્સલ અને બેક કેમેરો 16-મેગાપિક્સલનો જે રીઅર કેમેરા સાથે આવશે જે સેલ્ફી સુટર છે. ફોનની સ્ટોરેજ સાથે Vivo Y300 GT માં 90W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ સાથે આવશે તેમજ 7620mAh બેટરી પણ જોવા મળશે. એ સાથે બીજા ફીચરની વાત કરીએ તો 6.78-ઇંચ સુધીની ડિસ્પ્લે તેમજ 144Hz 1.5K AMOLED સ્ક્રીન જોવા મળશે.
  • Realme નો લેટેસ્ટ Realme 14T લાવી રહ્યો છે નેચરલ રંગોના ઓપ્શન
    ભારતીય બજારમાં ટૂંક સમયમાં જ આવી રહ્યો છે Realme 14T સ્માર્ટફોન. જેમાં જોવા મળશે 120Hzના રિફ્રેશ રેટ સાથેની 6.6 ઇંચની ફુલ HD ડિસ્પ્લે. સાથે જ મળી શકે છે 100W સુપર ફાસ્ટ ચાર્જીંગ સપોર્ટ સિસ્ટમ. ફોટો લવર્સ માટે Realme દ્વારા 50 MPના મુખ્ય કૅમેરા દ્વારા સંચાલિત ડ્યુઅલ રીઅર કૅમેરા યુનિટ અને 32MPનો સુપર સેલ્ફી શૂટર કેમેરો સાથે આવશે. લોંગલાઇફ બેટરી લાઇફ માટે હેન્ડસેટમાં 6000mAh સુધીની બેટરી જોવા મળી શકે છે. હેન્ડસેટ કુલ બે વેરિયન્ટમાં જોવા મળશે. જેમાં 8GB રેમ સાથેના 128GB & 256GBનો સમાવેશ થાય છે. જેમાં નેચરલ રંગો સાથેના હેન્ડસેટ જોવા મળશે જે માઉન્ટેન ગ્રીન તેમજ લાઈટ પર્પલ રંગમાં દેખાશે. મોબાઇલને પાણીથી તથા ડસ્ટથી બચાવવા માટે IP69 રેટેડ જોવા મળ્યું છે. ફોનની લંબાઈ 163.1 x 75.6 x 7.9mm સુધીની અને વજન 196 ગ્રામ સુધીનું હોઈ શકે છે.
જાહેરાત
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »