Vivo S30 શ્રેણી Vivo S30 અને S30 Pro Mini એક સાથે થશે લોન્ચ

6,500mAh બેટરી લાઇફ સાથે લોંચ થઈ શકે છે Vivo S30 સિરીઝના ફોન

Vivo S30 શ્રેણી Vivo S30 અને S30 Pro Mini એક સાથે થશે લોન્ચ

Photo Credit: Vivo

44 Vivo તરફથી એક નવી હેન્ડસેટ સીરિઝ ટૂંક સમયમાં થશે લોન્ચ, જાણો વિગતવાર માહિતી

હાઇલાઇટ્સ
  • Vivo S30 સ્નેપડ્રેગન 7 Gen 4 ચિપસેટ દ્વારા હશે કાર્યરત
  • Vivo S30 Proના મીની વેરિઅન્ટમાં મળશે MediaTek Dimensity 9400e SoCનો સપો
  • સિરિઝનું પ્રો મોડેલ વાયરલેસ અને 100W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશ
જાહેરાત

આ મહિનાના અંત સુધીમાં ચીનમાં લોન્ચ થશે Vivo S30 સીરિઝ. જેની લોન્ચ તારીખની જાહેરાત સાથે કંપની ફોનની ડિઝાઇન અને વિવિધ કલર્સના વિકલ્પોની પણ જાહેરાત કરી છે. હેન્ડસેટની કેટલીક મુખ્ય સુવિધાઓની પણ કંપની દ્વારા કન્ફર્મેશન આપવામાં આવ્યું છે. લાઇનઅપની વાત કરી તો તેના બેઝ વેરિયન્ટ Vivo S30 અને Vivo S30 Pro Miniનો સમાવેશ થાય છે. નાવા સ્માર્ટફોનમાં Vivo Pad 5 ટેબલેટ, Vivo Vivo TWS Air 3 ઇયરફોન અને ઇનબિલ્ટ કેબલ સાથે એક નવી પાવર બેંકનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.Vivo S30, S30 Pro Mini Vivo Pad 5, Vivo TWS Air 3 અને વધુ સાથે લોન્ચ થશે,Vivo S30 અને Vivo S30 Pro Mini વેરિઅન્ટ સહિત Vivo S30 સિરીઝ તારીખ 29 મેના રોજ સ્થાનિક સમય અનુસાર સાંજે 7 વાગ્યાની આસપાસ ચીનમાં લોન્ચ કરવામાં આવશે. કૅમ્પની દ્વારા Weiboમાં પોસ્ટ કરી આ બાબતનું કન્ફર્મેશન આપવામાં આવ્યું છે. બંને હેન્ડસેટ હાલમાં ચીનમાં સત્તાવાર કંપનીની વેબસાઇટ અને આણ્યું ઈ કોમર્સ સાઇટ્સ દ્વારા પ્રી રિઝર્વેશનની સુવિધા સાથે મૂકવામાં આવ્યા છે.

આવનારી Vivo S30 સિરીઝના ફોન માટેનું કન્ફર્મેશન કંપનીના ઓફિશિયલ પેજ પરથી જાણવા મળી છે. આ બેઝ વર્ઝન કોકો બ્લેક, લેમન યેલો, મિંટ ગ્રીન અને પિચ પાવડર કલરના ઓપ્શન સાથે માર્કેટમાં આવશે. આ ડિવાઇસ 50MPના સોની પેરિસકોપ અને ટેલિફોટો શૂટર સાથે આવશે જે સ્નેપડ્રેગન 7 જનરલ 4 SoCથી સજ્જ જોવા મળશે.

આ સાથે જ Vivo S30 Pro Mini વેનીલા વેરિયન્ટ જેવા જ કોકો બ્લેક, લેમન યલો અને મિંટ ગ્રીન શેડ્સમાં જોવા મળશે જેની સાથે કંપનીએ કુલબેરી પાવડર કલર વેરિયંટનો ઉમેરો કર્યો છે. ડિવાઇસમાં આપણે 6.31 ઈંચનો કોમ્પેક્ટ ફ્લેટ ડિસ્પ્લે કંપની દ્વારા આપવામાં આવી છે.

કંપનીના એક સિનિયર ઓફિસરે કન્ફર્મેશન આપ્યું હતું કે Vivo S30 સ્માર્ટફોનમાં 6.67 ઈંચની ફ્લેટ ડિસ્પ્લે હશે જે 6500mAhની બેટરી સાથે આવશે. કંપની દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે બંને મોડેલમાં “એવિએશન ગ્રેડ એલ્યુમિનિયમ મેટલ મિડલ ફ્રેમ્સ પણ આપવામાં આવી હશે.

કંપનીએ જણાવ્યું છે કે MediaTek Dimensity 9300+ ચિપસેટની સાથે Vivo Pad 5 ટેબલેટ 29 તારીખના રોજ Vivoની S30 સિરીઝની સાથે ચીનમાં લોન્ચ કરવામાં આવશે. જેની સાથે Vivo TWS Air 3 ઇયરફોન પણ આપવામાં આવ્યા હશે. જે 45 કલાક સુધીની બેટરી લાઇફ આપશે. જેનું વજન લગભગ 3.6 ગ્રામ હશે. આ સાથે જ કંપની ઇનબિલ્ટ ચાર્જર સાથે પાવરબેન્ક પણ લોન્ચ કરશે,

ટિપસ્ટર ડિજિટલ ચેટ સ્ટેશન એ Weibo પોસ્ટમાં જણાવ્યું હતું કે Vivo S30 Pro Miniને MediaTek Dimensity 9300+ અથવા MediaTek Dimensity 9400e SoC આપવામાં આવશે. જે વાયરલેસ તેમજ 100W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરી શકે છે.

Comments
Gadgets 360 Staff
 ...વધુ
        
    
ફેસબુક પર શેર કરો Gadgets360 Twitter Shareટ્વીટ શેર કરો Snapchat રેડિટ ટિપ્પણી

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Oppo F31 સિરીઝના સ્માર્ટફોન આગામી મહિને લોન્ચ થવાની શક્યતા જોવાઈ રહી છે
  2. બેંગલુરુ, ચેન્નાઈ, કોલકાતા સહિત કેટલાક શેરોમાં અઠવાડિયામાં બે વાર એરટેલનું નેટવર્ક ખોરવાયું
  3. એપલે તેના ત્રીજા રિટેલ સ્ટોર શરૂ કરવાની જાહેરાત કરી
  4. Honor Magic V Flip 2 ઓનરની વેબસાઇટ પરથી પ્રી બુક કરી શકશે
  5. ગૂગલે પિક્સલ 10, પિક્સલ 10 પ્રો અને પિક્સલ 10 પ્રો XL લોન્ચ કર્યા
  6. ગૂગલે દેખાવમાં અને કામગીરીમાં બેજોડ ફોન Google Pixel 10 Pro Fold રજૂ કર્યો
  7. એરટેલે તેનો પ્રચલિત રૂ. 249 મૂલ્યનો પ્રિપેઇડ રિચાર્જ પ્લાન પાછો ખેંચ્યો
  8. Redmi 15 5G સ્માર્ટફોન ભારતમાં લોન્ચ Highlights
  9. એરટેલે તેના ગ્રાહકોને ફ્રી એપલ મ્યૂઝિકની ઓફર કરી છે
  10. Honor X7c 5G ફોનનું ૨૦ ઓગસ્ટથી ખરીદી શકાશે
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »