સેન્સરમાં LED ફ્લેશ ગોળ આકાર સાથે થશે લોન્ચ alcatel v3 ultra

સેન્સરમાં LED ફ્લેશ ગોળ આકાર સાથે થશે લોન્ચ alcatel v3 ultra

Photo Credit: X/ Madhav Sheth

અલ્કાટેલ સ્માર્ટફોન ભારતમાં બનાવવામાં આવશે

હાઇલાઇટ્સ
  • ત્રણ વર્ષ બાદ ભારતમાં alcatel v3 ultra દ્વારા alcatel નું આગમન
  • ફ્રન્ટ ફેસનો કેમેરો તેમજ વચ્ચે સ્થિત થયેલ પંચકટ આઉટ સાથે જોવા મળશે
  • alcatel v3 ultra આવશે પ્રીમિયમ ક્વાલિટી સાથે
જાહેરાત

Alcatel કંપનીનું ભારતમાં આગમન થવા જઈ રહ્યું છે માહિતી મુજબ જાણવા મળ્યું છે કે Alcatel કંપનીએ તેનું નવું મોડેલ alcatel v3 ultra ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ કરશે જે લગભગ ત્રણ વર્ષ બાદ ભારતમાં લોન્ચ થઈ રહ્યું છે. આ ડિવાઈસમાં ત્રિપલ રીયર કેમેરા યુનિટ જોવા મળશે તેમજ આ ફોન સ્ટાઇલિશ હશે.જાણો alcatel v3 ultraની વિગતે માહિતી ,ફોનના લૉન્ચિંગની તારીખની વાત કરીએ તો હતે હજુ સુધી જાહેર કરવામાં આવી નથી કોઈ કારણસર ગુપ્ત રાખેલ છે તેથી એવું લાગી રહ્યું છે કે આ ફોન કઈક વિશિષ્ટ પ્રકારે ભારતમાં લોન્ચ થઈ શકે છે.કંપનીના જણાવ્યા મુજબ આ ફોનની એપ્રિલમાં પરત ફરશે એવી ધારણા કરવામાં આવેલ હતી પરંતુ TCL સાથેની વાતચીત દ્વારા જાણવા મળ્યું છે કે આ બ્રાન્ડ સ્વતંત્ર રીતે તેમજ પ્રીમિયમ ક્વાલિટી સાથે ભારતમાં લોન્ચ થશે. એ સાથે કંપની એ આગાઉ એવું પણ જણાવ્યું છે કે તેના સ્માર્ટ ફોનનું ઉત્પાદન દેશમાં સ્થાનિક રીતે થશે એ સાથે જે સરકારની મેક ઇન ઈન્ડિયા પહેલ કરેલ છે તે પણ જોવા મળશે અને ગ્રાહકોને આકર્ષિત કરવા માટે પેન ઈન્ડિયા સર્વિસ નેટવર્ક સ્થાપશે.

કંપનીના સ્થાપક સોશિયલ મીડિયા પર પોસ્ટમાં જણાવે છે કે આ ફોનના રિટેલ બોક્સ જોવા મળશે તે સાથે આ ફોનના બોક્સનો કલર જોવા જઈએ તો એ કાળા કલરનું રહેશે જેના પર પીળા કલરથી મોડેલ તેમજ કંપનીનું નામ છાપવામાં આવ્યું છે એ સાથે આપણે ફોનના બોક્સ પર ફોનની લેટેસ્ટ ફોટો જોઈ શકીશું.

ફોનના બોક્સ પર જમણી બાજુ નજર કરીએ તો ત્યાં આ મોડેલ એટલે કે alcatel v3 ultraનો વાદળી રિટેક બોક્સ છે જે સૂચવે છે કે ફોનમાં ફ્રન્ટ ફેસનો કેમેરો તેમજ વચ્ચે સ્થિત થયેલ પંચકટ આઉટ જોવા મળશે અને ડિસ્પ્લે જોવા જઈએ તો તે ફ્લેટ ડિસ્પ્લેમાં આવશે. એ સાથે તેમ હેન્ડસેટ ત્રિપલ કેમેરા યુનિટ સાથે જોવા મળશે અને એ સેન્સરમાં LED ફ્લેશ ગોળ આકારમાં જોવા મળશે.

આ alcatel v3 ultra સ્માર્ટફોનએ દરેક ઈ-કોમર્સ વેબસાઇટ પર મળી રહેશે જેમાં તેની વેબસાઇટ પર સમર્પિત લેન્ડિંગ પેજ દ્વારા નવા હેન્ડસેટનું આગમન મોટેભાગે ફ્લિપકાર્ટના મુખ્ય પ્લેટફોર્મ પર જોવા મળશે જે તેની ઝડપી-ડિલિવરી સેવા આપશે અને હાલમાં તે Flipkart Minutes દ્વારા વેચવામાં આવશે. જમા Alcatel V3 Ultra મોડેલ TCL ના માલિકીનું NXTPAPER ડિસ્પ્લે પર જોવા મળશે.

Comments
Gadgets 360 Staff The resident bot. If you email me, a human will respond. વધુ
ફેસબુક પર શેર કરો Gadgets360 Twitter Shareટ્વીટ શેર કરો Snapchat રેડિટ ટિપ્પણી

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »