Google Pixel 6a સસ્તામાં ખરીદવાની તક , Amazon સેલમાં જંગી ઓફર સાથે ઉપલબ્ધ

Amazon Great Freedom Saleમાં Googleનું Google Pixel 6a ભારે ડિસ્કાઉન્ટ સાથે મળી રહ્યો છે

Google Pixel 6a સસ્તામાં ખરીદવાની તક , Amazon સેલમાં જંગી ઓફર સાથે ઉપલબ્ધ

Photo Credit: Google

Google Pixel 6aમાં 6.1 ઇંચની Full HD+ OLED ડિસ્પ્લે

હાઇલાઇટ્સ
  • Pixel 6aમાં 12.2 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા
  • લોન્ચ કિંમત કરતા લગભગ રૂપિયા 21,000 સસ્તું
  • Google Pixel 6aમાં 6.1 ઇંચની Full HD+ OLED ડિસ્પ્લે
જાહેરાત

Amazon Great Freedom Saleમાં Googleનું Google Pixel 6a ભારે ડિસ્કાઉન્ટ સાથે મળી રહ્યો છે . જો તમે નવો પિક્સલ ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ ડીલ તમારે માટે બહુ ફાયદાકારક સાબિત થશે . Pixel 6a માં 12.2 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા અને 12 મેગાપિક્સલનો સેકન્ડરી કેમેરા આપવામાં આવ્યો છે .Google Pixel 6aમાં 6.1 ઇંચની Full HD+ OLED ડિસ્પ્લે છે.  આ સ્માર્ટફોનમાં 4,410mAhની બેટરી આપવામાં આવી છે . તો ચાલો તો જાણીએ Google Pixel 6a પર મળવા વાળી ડીલથી લઈને ઓફર અને કિંમત વિશે .

 Google Pixel 6a  ઓફર કિંમત :

Google Pixel 6a નું  6GB + 128GB સ્ટોરેજ વેરિઅન્ટ રૂપિયા 22,999માં લિસ્ટ કરવામાં આવ્યો છે જયારે આ સ્માર્ટફોન જુલાઈ 2022 માં રૂપિયા 43,999 માં લોન્ચ થયો હતો . બેંક ઓફરમાં Amazon Pay ICICI Bank ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર રૂપિયા 689 કેશબેક પણ મળશે , જેના પછી તેની અસરકારક કિંમત રૂપિયા 22,310 સુધી થઈ જશે . Google Pixel 6a  ફોન તેની લોન્ચ કિંમત કરતા લગભગ રૂપિયા 21,000 સસ્તું મળી રહ્યું છે .

Google Pixel 6a  ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ :

Google Pixel 6a માં 6.1 ઇંચની Full HD+ OLED ડિસ્પ્લે મળે છે , જેમાં 1080x 2400 પિક્સલ રિઝોલ્યુશન અને 60Hz રિફ્રેશ રેટ મળે છે . આ સ્માર્ટફોનમાં Google Tensor પ્રોસેસર આપવામાં આવ્યો છે અને સ્માર્ટફોનમાં 4,410mAh ની બેટરી પણ આપવામાં આવી છે .

Google Pixel 6a  કેમેરા સેટઅપ :

કેમેરા સેટઅપની વાત કરીએ તો Google Pixel 6a ના રિયરમાં f /1.7 અપર્ચરના સાથે 12 મેગાપિક્સલનો બીજો કેમેરા પણ આપવામાં આવ્યો છે . જયારે સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે f /2.0 અપર્ચર સાથે 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા પણ આપવામાં આવ્યો છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. AI ફિચર્સવાળા OLED TV ખરીદવાની તક ! Amazon સેલમાં લાખો રૂપિયાની બચત
  2. Google Pixel 6a સસ્તામાં ખરીદવાની તક , Amazon સેલમાં જંગી ઓફર સાથે ઉપલબ્ધ
  3. Moto G Max લોન્ચ ડેટ કન્ફ્રર્મ! Snapdragon 6s Gen 4, 120Hz ડિસ્પ્લે અને IP64 રેટિંગ મળશે
  4. લોન્ચ પહેલા Motorola Edge 70 Neoની ડિઝાઈન આવી સામે , ચાર કલરમાં જોવા મળશે ફોન
  5. Nokia Lumia જેવી ડિઝાઇન સાથે આવશે HMD Touch AI, 1950mAh બેટરી સહિત અનેક ફીચર્સ
  6. Redmi K100 Pro Maxના કેમેરા અને ઓડિયો ફીચર્સ લોન્ચ પહેલા જાહેર , મળશે Bose ટ્યુન્ડ સાઉન્ડ
  7. iPhone 17 હવે ઓછી કિંમતે ખરીદો , Flipkart Freedom Saleમાં મળશે આકર્ષક ઓફર્સ
  8. ફ્લિપકાર્ટ ડીલ : Motorola G37 Power 5G પર રૂપિયા 12,200 સુધીની બચત , જાણો ઓફર્સ અને ફીચર્સ
  9. Flipkart Freedom Sale : Poco થી Samsung સુધીના 5G ફોન પર ભારે બચત , જાણો બેસ્ટ ડીલ્સ
  10. iQOO Z11ની એન્ટ્રીની તારીખ જાહેર , 165Hz AMOLED ડિસ્પ્લે સાથે આવશે નવો ફોન
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »