iPhone 17 હવે ઓછી કિંમતે ખરીદો , Flipkart Freedom Saleમાં મળશે આકર્ષક ઓફર્સ

સ્વતંત્રતા દિવસના અવસર પર ફ્લિપકાર્ટ આજે તમામ ગ્રાહકો માટે Flipkart Freedom Sale શરૂ કરી છે

iPhone 17 હવે ઓછી કિંમતે ખરીદો , Flipkart Freedom Saleમાં મળશે આકર્ષક ઓફર્સ

Photo Credit: Apple

iPhone 17માં 6.3 ઇંચની Super Retina XDR OLED ડિસ્પ્લે આપવામાં આવી છે

હાઇલાઇટ્સ
  • ફ્લિપકાર્ટ આજે તમામ ગ્રાહકો માટે Flipkart Freedom Sale શરૂ કરી
  • iPhone 17ના 256GB વેરિઅન્ટની કિંમત રૂપિયા 81,900
  • iPhone 17માં 6.3 ઇંચની Super Retina XDR OLED ડિસ્પ્લે
જાહેરાત

સ્વતંત્રતા દિવસના અવસર પર ફ્લિપકાર્ટ આજે તમામ ગ્રાહકો માટે Flipkart Freedom Sale શરૂ કરી છે . આ સેલમાં Apple iPhone 17 પર જોરદાર ડિસ્કાઉન્ટ મળી રહ્યો છે . જો તમે નવો iPhone ખરીદવાનું વિચારી રહ્યા છો , તો આ તમારા માટે સારી તક બની શકે છે . iPhone 17માં 48MPનો મુખ્ય કેમેરા અને 18MPનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે . તો ચાલો જાણીએ તેની કિંમત , ઓફર્સ અને ફીચર્સ વિશે .

iPhone 17ની કિંમત અને ઓફર્સ :
Flipkart પર iPhone 17ના 256GB વેરિઅન્ટની કિંમત રૂપિયા 81,900 રાખવામાં આવી છે . આ ફોન સપ્ટેમ્બર 2026માં રૂપિયા 82,900ની શરૂઆતની કિંમતે લોન્ચ થયો હતો .

જો તમે Flipkart Axis Bank ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરો છો , તો તમને રૂપિયા 4,000નું ડિસ્કાઉન્ટ મળશે . ત્યારબાદ ફોનની અસરકારક કિંમત રૂપિયા 67,850 સુધી આવી શકે છે . એટલે કે , આ ફોન તેની લોન્ચ કિંમત કરતાં લગભગ રૂપિયા 5,000 સસ્તો મળી રહ્યો છે .

આ ઉપરાંત , જો તમે તમારો જૂનો સ્માર્ટ એક્સચેન્જ કરો છો , તો રૂપિયા 60,800 સુધીનું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે . જોકે , એક્સચેન્જની કિંમત તમારા જૂના ફોનની સ્થિતિ અને મોડલ પર આધાર રાખે છે .

iPhone 17ના ફીચર્સ :
iPhone 17માં 6.3 ઇંચની Super Retina XDR OLED ડિસ્પ્લે આપવામાં આવી છે . તેમાં 2622x 1206 પિક્સેલ રિઝોલ્યુશન , 120Hz રિફ્રેશ રેટ અને 3,000 nits સુધીની પીક બ્રાઇટનેસ મળે છે . ફોનમાં Apple A19 પ્રોસેસર છે અને તે iOS 26 પર કામ કરે છે .

કનેક્ટિવિટીની વાત કરીએ તો તેમાં 5G ,  Wi-Fi 7, Bluetooth 6, NFC GPS, eSIM સપોર્ટ અને USB Type-C પોર્ટ આપવામાં આવ્યો છે .

કેમેરા અને અન્ય ફીચર્સ :
ફોટોગ્રાફી માટે ફોનમાં પાછળની બાજુ 48MPનો મુખ્ય કેમેરો અને 48MPનો અલ્ટ્રા - વાઈડ કેમેરો આપવામાં આવ્યો છે . જયારે સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 18MPનો ફ્રન્ટ કેમેરો મળે છે .

ફોનની પહોળાઈ 71.5mm , જાડાઈ 7.95mm છે જયારે તેનું વજન 177 ગ્રામ છે . જેથી હાથમાં પકડવામાં હળવો અને આરામદાયક લાગે છે . 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Nokia Lumia જેવી ડિઝાઇન સાથે આવશે HMD Touch AI, 1950mAh બેટરી સહિત અનેક ફીચર્સ
  2. Redmi K100 Pro Maxના કેમેરા અને ઓડિયો ફીચર્સ લોન્ચ પહેલા જાહેર , મળશે Bose ટ્યુન્ડ સાઉન્ડ
  3. iPhone 17 હવે ઓછી કિંમતે ખરીદો , Flipkart Freedom Saleમાં મળશે આકર્ષક ઓફર્સ
  4. ફ્લિપકાર્ટ ડીલ : Motorola G37 Power 5G પર રૂપિયા 12,200 સુધીની બચત , જાણો ઓફર્સ અને ફીચર્સ
  5. Flipkart Freedom Sale : Poco થી Samsung સુધીના 5G ફોન પર ભારે બચત , જાણો બેસ્ટ ડીલ્સ
  6. iQOO Z11ની એન્ટ્રીની તારીખ જાહેર , 165Hz AMOLED ડિસ્પ્લે સાથે આવશે નવો ફોન
  7. 8,000mAh બેટરીવાળો Poco M8 Power 5G થયો સસ્તો , મળશે રૂપિયા 3000 સુધીનું ડિસ્કાઉન્ટ
  8. AI નહીં છીનવે લખો નોકરીઓ ! વિશ્વ બેંકના અહેવાલમાં ભારત માટે સારા સમાચાર
  9. Amazon Saleમાં ધમાકેદાર ડીલ્સ : રૂપિયા 20,000ના બજેટમાં iQOO, OnePlus, Realme અને Samsungના ફોન સસ્તા
  10. ખાસ નોંધ લો! Samsungનો ફ્લેગશિપ ફોન હવે Amazon Freedom Sale માં ઓછા ભાવે
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »