ફ્લિપકાર્ટ ડીલ : Motorola G37 Power 5G પર રૂપિયા 12,200 સુધીની બચત , જાણો ઓફર્સ અને ફીચર્સ

આ ફોનમાં 50મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા અને 7000mAhની બેટરી આપવામાં આવી છે

ફ્લિપકાર્ટ ડીલ : Motorola G37 Power 5G પર રૂપિયા 12,200 સુધીની બચત , જાણો ઓફર્સ અને ફીચર્સ

Motorola કંપનીનો સૌથી પોપ્યુલર ફોન G37 Power 5G જે મિડ-રેન્જમાં વધારે ફીચર્સ આપતો ફોન છે .

હાઇલાઇટ્સ
  • G37 Power 5G જે મિડ-રેન્જમાં વધારે ફીચર્સ આપતો ફોન
  • ફ્લિપકાર્ટે આ ફોનને 47% ડિસ્કાઉન્ટના સાથે લિસ્ટ
  • Motorola G37 Power 5Gમાં 6.7 ઇંચ HD+ LCD ડિસ્પ્લે
જાહેરાત

Motorola કંપનીનો સૌથી પોપ્યુલર ફોન G37 Power 5G  જે મિડ-રેન્જમાં વધારે ફીચર્સ આપતો ફોન છે . આ ફોનમાં 50 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા અને 7,000mAhની બેટરી આપવામાં આવી છે . આની સાથે જ 30W ટર્બો પાવરની ફાસ્ટ ચાર્જિંગ પણ આપવામાં  આવી છે . હાલમાં કંપનીનો આ ફોન ભારે ડિસ્કાઉન્ટ સાથે મળી રહ્યો છે . આ ફોન પર 45%થી વધારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યો છે .Flipkartએ   આ ફોનને અત્યાર સુધીની સૌથી ઓછી કિંમતે લિસ્ટ કર્યો છે . ચાલો જાણીએ આ ફોનના ફીચર્સ અને ઓફર ડિટેલ્સ વિશે .

Motorola G37 Power 5G ઓફર કિંમત અને ફ્લિપકાર્ટ ડીલ :

Motorola G37 Power 5Gને અત્યાર સુધીની સૌથી ઓછી કિંમતે ખરીદી શકાય છે . ફ્લિપકાર્ટે આ ફોનને 47% ડિસ્કાઉન્ટના સાથે લિસ્ટ કર્યો છે . ફોન તેની MRP કરતાં 11,500 રૂપિયા ઓછું મળી રહ્યો છે જયારે હજી આમાં બેંક ઓફર સામેલ કરવાની બાકી છે .

Motorola G37 Power 5Gને પસંદગીના બેંકના ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી ખરીદી કરવા પર 750 રૂપિયા વધારાના બચાવી શકો છો . જેના પછી ફોનની અસરકારક કિંમત 14,249 રૂપિયા સુધી થઈ જશે . એટલે કે આ ફોન પર  12,200 રૂપિયા સુધીનો ડિસ્કાઉન્ટ મળી રહ્યો છે . ફોનમાં કંપનીએ જોરદાર ફીચર્સ આપ્યા છે . બજેટ સેગમેન્ટમાં આવતા આ ફોનમાં સૌથી મોટી બેટરી આવે છે .

Motorola G37 Power 5G સ્પેસિફિકેશન્સ :

Motorola G37 Power 5Gમાં 6.7 ઇંચ HD+ LCD ડિસ્પ્લે છે , જેમાં 120Hz રિફ્રેશ રેટ અને 1050 nits સુધીની બ્રાઇટનેસ આપવામાં આવી છે . આ ડિસ્પ્લે Corning Gorilla Glass 7i પ્રોટેક્શનના સાથે આવે છે . કેમેરાની વાત કરીએ તો આ ફોનમાં 50MPનો પ્રાઈમરી કેમેરા અને 2 ઈન 1 લાઈટ સેન્સર આપવામાં આવ્યું છે . જયારે સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 8MPનો ફ્રન્ટ કેમેરા મળે છે .

સુરક્ષા માટે આ ફોનમાં IP64 રેટિંગ આપવામાં આવ્યો છે જે ધૂળ અને પાણીના છાંટાથી બચાવ કરે છે . સાથે જ MIL - STD 810H સર્ટિફિકેશન પણ  આપવામાં આવ્યું છે . આ ફોનમાં 7,000mAhની મોટી બેટરી મળે છે જે 30W ટર્બો ચાર્જિંગ અને 6W રિવર્સ ચાર્જિંગને સપોર્ટ કરે છે .


 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Nokia Lumia જેવી ડિઝાઇન સાથે આવશે HMD Touch AI, 1950mAh બેટરી સહિત અનેક ફીચર્સ
  2. Redmi K100 Pro Maxના કેમેરા અને ઓડિયો ફીચર્સ લોન્ચ પહેલા જાહેર , મળશે Bose ટ્યુન્ડ સાઉન્ડ
  3. iPhone 17 હવે ઓછી કિંમતે ખરીદો , Flipkart Freedom Saleમાં મળશે આકર્ષક ઓફર્સ
  4. ફ્લિપકાર્ટ ડીલ : Motorola G37 Power 5G પર રૂપિયા 12,200 સુધીની બચત , જાણો ઓફર્સ અને ફીચર્સ
  5. Flipkart Freedom Sale : Poco થી Samsung સુધીના 5G ફોન પર ભારે બચત , જાણો બેસ્ટ ડીલ્સ
  6. iQOO Z11ની એન્ટ્રીની તારીખ જાહેર , 165Hz AMOLED ડિસ્પ્લે સાથે આવશે નવો ફોન
  7. 8,000mAh બેટરીવાળો Poco M8 Power 5G થયો સસ્તો , મળશે રૂપિયા 3000 સુધીનું ડિસ્કાઉન્ટ
  8. AI નહીં છીનવે લખો નોકરીઓ ! વિશ્વ બેંકના અહેવાલમાં ભારત માટે સારા સમાચાર
  9. Amazon Saleમાં ધમાકેદાર ડીલ્સ : રૂપિયા 20,000ના બજેટમાં iQOO, OnePlus, Realme અને Samsungના ફોન સસ્તા
  10. ખાસ નોંધ લો! Samsungનો ફ્લેગશિપ ફોન હવે Amazon Freedom Sale માં ઓછા ભાવે
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »