Redmi Turbo 6 Maxમાં 7 ઇંચ 2K ડિસ્પ્લે અને Dimensity 9600s ચિપ મળવાની શક્યતા

ફોનમાં MediaTek Dimensity 9600s ચિપસેટ હોઈ શકે છે

Redmi Turbo 6 Maxમાં 7 ઇંચ 2K ડિસ્પ્લે અને Dimensity 9600s ચિપ મળવાની શક્યતા

Redmi Turbo 6 Maxમાં 7 ઇંચની મોટી ડિસ્પ્લે મળી શકે છે

હાઇલાઇટ્સ
  • આ સાઈઝની ડિસ્પ્લે ધરાવતો Xiaomiનો પહેલો સ્ટાન્ડર્ડ સ્માર્ટફોન
  • Redmi Turbo 6 Maxમાં 7 ઇંચની મોટી ફ્લેટ ડિસ્પ્લે
  • Redmi Turbo 6 સિરીઝમાં Redmi Turbo 6 અને Redmi Turbo 6 Max
જાહેરાત

કંપની ટૂંક સમયમાં Redmi Turbo 6 Max  સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે . આ ફોન ખાસ કરીને પરફોર્મન્સ પસંદ કરતા યુઝર્સને ધ્યાનમાં રાખીનને તૈયાર કરવામાં આવી રહ્યો છે . લોન્ચિંગ પહેલા જ તેના ઘણા ફીચર્સ લીક થયા છે . તાજેતરમાં આ ફોનની એક મોટી ખાસિયત સામે આવી છે . અહેવાલો મુજબ આ ફોનમાં મોટી ડિસ્પ્લે અને MediaTek Dimensity 9600s પ્રોસેસર મળી શકે છે . Redmi Turbo 6 સિરીઝમાં બે મોડલ રજૂ થવાની પણ ચર્ચા છે .

ચીની ટિપસ્ટર Smart Pikachuના જણાવ્યા અનુસાર , Redmi Turbo 6 Maxમાં 10,000mAhની મોટી બેટરી આપવામાં આવી શકે છે . હાલમાં કંપની આ ડિવાઈસનું ટેસ્ટિંગ કરી રહી હોવાનું કહેવામાં આવે છે . જો આ માહિતી સાચી સાબિત થાય, તો આ ફોન લાંબા સમય સુધી બેટરી બેકઅપ આપનારા સ્માર્ટફોન્સમાં સામેલ થઈ શકે છે . અહેવાલો પ્રમાણે તેની બેટરી ક્ષમતા Redmi Note 17 Pro  Max જેટલી હોઈ શકે છે .

લીક્સ અનુસાર , Redmi Turbo 6 સિરીઝમાં Redmi Turbo 6 અને Redmi Turbo 6 Max  એમ બે મોડલ લોન્ચ થઈ શકે છે . ફોનમાં ડયુઅલ રિયર કેમેરા સેટઅપ મળવાની શક્યતા છે . લીક થયેલા રેન્ડર્સમાં તેની ફ્લેટ ડિઝાઈન જોવા મળી છે , જે iPhone Air જેવી લાગે છે . જયારે પાછળનો કેમેરા મોડયુલ Google Pixel ફોનના કેમેરા બાર જેવી ડિઝાઈન ધરાવતો હોવાનું જણાવવામાં આવ્યું છે .

અહેવાલો અનુસાર , Redmi Turbo 6 Maxમાં 7 ઇંચની મોટી ફ્લેટ ડિસ્પ્લે મળી શકે છે . આ ડિસ્પ્લે 2K રિઝોલ્યુશન સાથે આવી શકે છે . આ જેથી વિડીયો જોવા અને ગેમીંગનો અનુભવ વધુ સારો બની શકે છે , જો આ લીક્સ સાચી સાબિત થાય , તો આ સાઈઝની ડિસ્પ્લે ધરાવતો Xiaomiનો પહેલો સ્ટાન્ડર્ડ સ્માર્ટફોન બની શકે છે . હાલમાં એવી ચર્ચા છે કે આ ફોનને કંપની 2027ની શરૂઆતમાં રજુઆત કરી શકે છે . જોકે , કંપનીએ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત જાહેરાત કરી નથી .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Flipkart Freedom Saleમાં iPhone 17 Proથી લઈને Lenovo Laptop સુધી મળશે આકર્ષક ઓફર્સ
  2. Redmi Turbo 6 Maxમાં 7 ઇંચ 2K ડિસ્પ્લે અને Dimensity 9600s ચિપ મળવાની શક્યતા
  3. IFA 2026માં રજૂ થશે Tecnoનો બેઝલ-લેસ સ્માર્ટફોન , એજ ટુ એજ ડિસ્પ્લેએ ખેંચ્યું ધ્યાન
  4. Vivo T3 Ultra પર રૂપિયા 9,500 સુધીની બચત , બેંક ઓફરથી કિંમતમાં વધુ ઘટાડો
  5. ગૂગલની નવી Age Verification ટેક્નોલોજી , બાળકો માટે એપ્સ બનશે વધુ સુરક્ષિત
  6. Samsung Galaxy SmartTag 3માં મળી શકે 500 દિવસની બેટરી અને નવી ડિઝાઈન , રિપોર્ટમાં ખુલાસો
  7. Oppo K13 Turbo Pro 5G થયો સસ્તો , ફ્લિપકાર્ટ પર બેંક ઓફર સાથે શાનદાર ડીલ
  8. Vivo X500 Pro ટૂંક સમયમાં થઈ શકે લોન્ચ , પ્રીમિયમ ડિઝાઈન સાથે આવશે નવો ફ્લેગશિપ ફોન
  9. OnePlus 16 લોન્ચની પુષ્ટિ , Snapdragon 8 Elite Gen 6 Pro ચિપસેટ સાથે આવશે
  10. Samsung Galaxy F70 Pro 5Gની કિંમત જાહેર , 50MP OIS કેમેરા અને AMOLED ડિસ્પ્લે મળશે
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »