ખરીદી પર મળશે Galaxy Watch Ultra અને Galaxy Buds 3 સાથે રૂ. 18,000 સુધીના લાભો
Photo Credit: Samsung
સેમસંગ ગેલેક્સી S25 અલ્ટ્રા બિલ્ટ-ઇન એસ-પેન સ્ટાઇલસ સાથે આવે છે
Samsung Galaxy S25 Ultra ની કિંમતમાં ઘટાડો જોવા મળી શકે છે માહિતી મુજબ સામે આવી રહ્યું છે કે ખરીદી કરનાર ગ્રાહકો મહત્તમ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ ઑફર તેમજ નો કોસ્ટ EMI પર સરળતાથી મળી રહેશે જેનાથી ખરીદનાર ને વધુ લાભ થવાના કારણે તે બચત પણ કરી શકશે.ફોનમાં સ્ટોરેજ વિકલ્પ જોવા જઈએ તો તેમાં 12GB + 256GB RAM ધરાવતું મોડેલ રૂ.1,29,999 ની શરૂઆત કિંમત સાથે મળી રહેશે એ સાથે તેના પર રૂ.12000 સુધીનું ડિસ્કાઉન્ટ પણ મળી રહેશે. એટલેકે અમુક મર્યાદિત સમય માટે આ ડિસ્કાઉન્ટ ઑફર મળશે જેથી રૂ.1,29,999 નો ફોન રૂ.1,17,999 સુધીમાં મળશે.ડિસ્કાઉન્ટ ઓફેરમાં અન્ય વરિયન્ટ વિશે જાણીએ તો તેમાં Galaxy S25 Ultra 12GB + 512GB ની સ્ટોરેજ ક્ષમતા સાથે તેની કિંમત રૂ.1,41,999 છે પરંતુ આ ડિસ્કાઉન્ટ ઓફરના કારણે હાલ રૂ. 1,29,999 સુધીની કિંમતે મળી રહેશે.
Galaxy S25 Ultra ખરીદવા માટે ખરીદદાર ટ્રેડ ઈન ઓફરથી પણ ખરીદી કરી શકે છે તેમાં મોડેલ, સ્થિતિ અને યોગ્ય ઑફર મુજબ જૂના કોઈપણ ડીવાઈસને પરસ્પર અદલબદલ એટલે કે એક્સચેન્જ કરવા માટે સેમસંગ કંપની દ્વારા રૂ.75000 સુધી છૂટ મળી રહેશે.
દા.ત Galaxy S24 Ultra એક સરસ કન્ડીશનમાં ઉપલબ્ધ ફોન છે તેના એક્સચેન્જ માટે જોવા જઈએ તો કંપની તે માટે રૂ.57,650 સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ ઑફર કરે છે એટલે Galaxy S25 Ultra ઑફર પ્રાઈઝ રૂ.117999 થી ઘટીને સીધી રૂ.60,349 થઈ જાય છે.
નો-કોસ્ટ EMI ની વાત કરીએ તો સેમસંગ કંપની દ્વારા રૂ.9,833.24 થી આની શરૂઆત થાય છે. માસિક સ્તરદર્ડ EMI રૂ. 5,721.37થી અને તે લાઈવ મલ્ટી બાય ઑફર પણ ઉપલબ્ધ છે. જો તમે Galaxy S25 Ultra ni ખરિદી નો-કોસ્ટ EMI વિકલ્પથી કરશો તો તમને Galaxy Watch Ultra અને Galaxy Buds 3 સાથે રૂ. 18,000 સુધીના લાભો મેળવી શકશો.
જાહેરાત
જાહેરાત
Apple Reportedly Announces ‘Special Experience’ on March 4; May Launch iPhone 17e, Low-Cost MacBook
Sony Could Reportedly Delay PS6 to as Late as 2029 Due to RAM Shortage