Samsung Galaxy Z Fold 7 પર હાલમાં ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. એમેઝોન દ્વારા Galaxy Z Fold 7 પર રૂ. 19,000 નું ડિકાઉન્ટ જાહેર કરાયું છે.
સેમસંગે ગયા વર્ષે તેના નવીનતમ ફોલ્ડેબલ સ્માર્ટફોનનું અનાવરણ કર્યું હતું, જેમાં ગેલેક્સી ઝેડ ફોલ્ડ 7નો સમાવેશ થાય છે.
Samsung Galaxy Z Fold 7 પર હાલમાં ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. એમેઝોન દ્વારા Galaxy Z Fold 7 પર રૂ. 19,000 નું ડિકાઉન્ટ જાહેર કરાયું છે. Samsung એ ગયા વર્ષે તેના નવા ફોલ્ડેબલ સ્માર્ટફોન્સ રજૂ કર્યા હતા, જેમાં Galaxy Z Fold 7, Galaxy Z Flip 7, and Galaxy Z Flip 7 FE નો સમાવેશ થાય છે. તેમાંથી, Galaxy Z Fold 7 તેની સ્લિમ ડિઝાઇન અને ઉચ્ચ-સ્તરીય પ્રદર્શન સાથે સૌથી વધુ અલગ હતો. જેઓ પ્રીમિયમ ફોલ્ડેબલ ફોન લેવા વિચારી રહ્યા હોય તેમણે માટે આ ડિસ્કાઉન્ટ ઉત્તમ તક છે. આજે આપણે આ ડીલ વિશે જાણીશું. Samsung Galaxy Z Fold 7 (12GB રેમ અને 512GB સ્ટોરેજ) ભારતમાં રૂ. 1,86,999 માં લોન્ચ કરવામાં આવ્યો હતો. હાલમાં તે એમેઝોન પર રૂ. 1,69,990 માં મળી રહ્યો છે આમ, સીધું 17,009 નું ફ્લેટ ડિસ્કાઉન્ટ. તે ઉપરાંત, તમે IDFC ફર્સ્ટ બેંક ક્રેડિટ કાર્ડ અને ફેડરલ બેંક ક્રેડિટ કાર્ડ, EMI હેઠળ ચુકવણી દ્વારા રૂ. 2,500 નું વધારાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. તમે તમારા જૂના સ્માર્ટફોન એક્સચેન્જ કરી રૂ. 43,300 સુધીની બચત કરી શકો છો. આ રકમ ફોનની સ્થિતિને આધારિત રહેશે.
સેમસંગ ગેલેક્સી ઝેડ ફોલ્ડ 7 માં 120Hz રિફ્રેશ રેટ સાથે 6.5-ઇંચ FHD+ AMOLED આઉટર ડિસ્પ્લે અને 8-ઇંચ QXGA+ AMOLED ઇનર સ્ક્રીન છે જે 120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. આ બુક-સ્ટાઇલ ફોલ્ડેબલ ફોન ક્વોલકોમ સ્નેપડ્રેગન 8 એલીટ ચિપસેટ પર ચાલે છે, જેમાં 16GB સુધીની રેમ અને 1TB સુધી સ્ટોરેજ છે. આ ડિવાઇસ 25W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 4,400mAh બેટરી દ્વારા સમર્થિત છે.
સેમસંગ ગેલેક્સી ઝેડ ફોલ્ડ 7 માં ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ છે. જેમાં 200MP મુખ્ય સેન્સર, 12MP અલ્ટ્રા-વાઇડ લેન્સ અને 3x ઓપ્ટિકલ અને 30x ડિજિટલ ઝૂમ સાથે 10MP ટેલિફોટો કેમેરા છે. સેલ્ફી અને વિડીયો કોલ માટે, કવર અને ઇનર ડિસ્પ્લે બંને પર 10MP કેમેરા છે.
જાહેરાત
જાહેરાત
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
BGMI Air Set to Launch in India on December 10; Closed Beta Testing to Begin Later This Month
WhatsApp Rolls Out Recent Media Suggestions Feature for Android and iOS Users: Report