Tecno Pova 7 5G seriesનાં હેન્ડસેટ ભારતમાં 4 જુલાઈએ લોન્ચ કરવામાં આવી રહયા છે આ હેન્ડસેટના ઓછામાં ઓછા ચાર મોડેલમાં રજુ કરાશે

Tecno Pova 7 5G સિરીઝ ભારતમાં 4 જુલાઈએ લોન્ચ થશે.

Tecno Pova 7 5G seriesનાં હેન્ડસેટ ભારતમાં 4 જુલાઈએ લોન્ચ કરવામાં આવી રહયા છે આ હેન્ડસેટના ઓછામાં ઓછા ચાર મોડેલમાં રજુ કરાશે

Photo Credit: Tecno

Tecno Pova 7 5G શ્રેણીમાં ચાર મોડેલ શામેલ હોવાની શક્યતા છે

હાઇલાઇટ્સ
  • Tecno Pova 7 5G Seriesના ફોન ભારતમાં ફ્લિપકાર્ટ દ્વારા મળી શકશે. આ માટે
  • Tecno Pova 7 5G સિરીઝમાં અનેક ભાષાને સપોર્ટ કરતું ટેકનોનું ઇન-હાઉસ વોઇ
  • તેમાં 6,000mAh બેટરી છે. આ હેન્ડસેટ 70W વાયર્ડ અને 30W વાયરલેસ ચાર્જિ
જાહેરાત

Tecno Pova 7 5G સિરીઝમાં અનેક ભાષાને સપોર્ટ કરતું ટેકનોનું ઇન-હાઉસ વોઇસ આસિસ્ટન્ટ, એલા હશે. Tecno Pova 7 5G seriesનાં હેન્ડસેટ ભારતમાં 4 જુલાઈએ લોન્ચ કરવામાં આવી રહયા છે આ હેન્ડસેટના ઓછામાં ઓછા ચાર મોડેલમાં રજુ કરાશે. આ અંગેનું ટીઝર કંપનીએ સોશ્યિલ મીડિયા હેન્ડલ પર રજુ કર્યું છે. આ નવા હેન્ડસેટની સિરીઝનાં ટીઝરમાં નવી ત્રિકોણાકાર રેર કેમેરા મોડ્યુલ દર્શાવાયા છે.Tecno Pova 7 Ultra 5G કેટલાક દેશોમાં ગયા અઠવાડિયે જ લોન્ચ કરાયા છે. જેમાં મીડીયાટેક ડાયમેન્સિટી 8350 અલ્ટીમેટ ચિપસેટ અને AMOLED display 1.5K રીલોસયુશન અને 144Hz રિફ્રેશ રેટ છે. તેમાં 6,000mAh બેટરી છે. આ હેન્ડસેટ 70W વાયર્ડ અને 30W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ કરે છે.

Tecno Pova 7 5G સિરીઝનાં ફોનનાં સ્પેસીફીકેશન્સ

Tecno Pova 7 5G Seriesના ફોન ભારતમાં ફ્લિપકાર્ટ દ્વારા મળી શકશે. આ માટે ફ્લિપકાર્ટે તેની વેબસાઈટ પર એક સમર્પિત લેન્ડિંગ પેજ પણ બનાવ્યું છે. જેમાં તેના લિસ્ટિંગમાં LED સ્ટ્રીપ સાથે ત્રિકોણાકાર કેમેરા આયલેન્ડ બતાવવામાં આવ્યો છે.

આવી રહેલા Tecno Pova 7 5G સિરીઝમાં નવી ડાયનેમિક ડેલ્ટા લાઈટ ઇન્ટરફેસનો સમાવેશ થાય છે. જે ડેલ્ટા સિમ્બોલ (Δ) પ્રેરિત એક વિઝયુઅલ સિમ્બોલ છે. આ નવા ઇન્ટર્ફેસમાં મ્યુઝિક પ્લેબેક, અવાજ નિયંત્રણ અને નોટિફિકેશની કામગીરીને આવરી લેશે. ફોનમાં ઇન્ટલિજન્ટ સિગ્નલ હબ સિસ્ટમ દ્વારા લો નેટવર્કવાળા વિસ્તારમાં પણ સારી કનેક્ટિવિટી પુરી પાડવામાં આવશે. 5G સિરીઝમાં MemFusion ટેક્નોલોજી હેઠળ વપરાશકાર તેની ઓનબોર્ડ RAM વધારી શકશે. એલા દ્વારા ઇનહાઉસ વોઇસ આસિસ્ટન્ટ દ્વારા મરાઠી, ગુજરાતી, હિન્દી , તમિલ અને અન્ય સ્થાનિક ભાષાઓને સપોર્ટ મળશે.

હાલમાં આ સિરીઝ હેઠળ ચાર મોડેલ Pova 7 5G, Pova 7 Pro 5G, Pova 7 Ultra 5G, અને Pova 7 નીઓ મળશે. આ ઉપરાંત ગયા વર્ષે લોન્ચ કરાયેલા Tecno Pova 6 સીરીઝને પણ અપગ્રેડ કરી શકવાની ઓફર કરાશે તેમ લાગે છે.

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Poco X8 Pro Max , X8 Pro 5G આવ્યા ભારતમાં :શક્તિશાળી બેટરી, 100W ફાસ્ટ ચાર્જિંગ
  2. Samsung Galaxy A57 5G માં 50MP કેમેરા સાથે નવા A સિરીઝ ફોન ટૂંક સમયમાં લોન્ચ થઇ શકે .
  3. International ટ્રાવેલ દરમિયાન Jio યુઝર્સને Wi-Fi કોલિંગ પર ફ્રી SMS મળવાની શક્યતા
  4. Snapdragon 8 Elite Gen 5 અને 165Hz ડિસ્પ્લે સાથે OnePlus 15T ટૂંક સમયમાં એન્ટ્રી કરશે
  5. Apple AirPods Max 2 આવ્યા : Adaptive Audio , 20 કલાક બેટરી અને લોસલેસ ઓડિયો સપોર્ટ
  6. Vivo T5x 5G ની એન્ટ્રી ભારતમાં , રૂપિયા 18,999થી શરૂ
  7. Samsung Galaxy M17e 5G ભારતમાં એન્ટ્રી , કિંમત રૂપિયા 13,999 થી શરૂ
  8. OnePlus 15 અને OnePlus 13s ને નવું અપડેટ મળ્યું , માર્ચ 2026 સિક્યુરિટી પેચ ઉમેરાયો
  9. આજે લોન્ચ થનાર Poco X8 Pro અને Pro Max 5G ના ભાવ પહેલાથી જ બહાર આવ્યા
  10. 165Hz ડિસ્પ્લે અને 9020mAh બેટરી સાથે iQOO Z11 ચીનમાં ટૂંક સમયમાં આવશે
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »