Samsung થી Xiaomi સુધીના 43 ઇંચ સ્માર્ટ ટીવી સસ્તા , જાણો બેસ્ટ ડીલ્સ

Amazon Prime Day Saleમાં સ્માર્ટ ટીવી, સ્માર્ટવોચ , લેપટોપ , ટેબ્લેટ , ઈયરબડ્સ અને સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ મળી રહ્યો છે .

Samsung થી Xiaomi સુધીના 43 ઇંચ સ્માર્ટ ટીવી સસ્તા , જાણો બેસ્ટ ડીલ્સ

Photo Credit: Pexels/Max Vakhtbovych

હાઇલાઇટ્સ
  • Amazon Prime Day Saleમાં 43 ઇંચ સ્માર્ટ ટીવી પર આકર્ષક ડિસ્કાઉન્ટ
  • Amazon Pay ICICI Bank ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરો છો , તો 5 ટકા સુધીનું
  • Philips 43 ઇંચ 6100 Series Frameless Smart TV Amazon પર રૂપિયા 21,999માં
જાહેરાત

Amazon Prime Day Saleમાં  સ્માર્ટફોનથી લઈને સ્માર્ટ ટીવી , લેપટોપ , ટેબ્લેટ , સ્માર્ટવોચ , ઈયરબડ્સ અને અન્ય ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ પર આકર્ષક ડિસ્કાઉન્ટ આપવામાં  આવી રહ્યા છે . જો તમે 43 ઈંચનું સ્માર્ટ ટીવી ખરીદવાનું વિચારી રહ્યા છો , તો આ સેલ તમારા માટે સારો મોકો બની શકે છે . Samsung , Xiaomi , Philips , Kodak અને VW જેવી જાણીતી બ્રાન્ડ્સના ટીવી પર ખાસ ઓફર્સ અને બેંક ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે . ચાલો જાણીએ 43 ઇંચના સ્માર્ટ ટીવી પર મળતી ડીલ્સ અને અસરકારક કિંમત વિશે .

Samsung 43 ઇંચ FHD Smart LED TV :
Samsung 43 ઇંચ FHD Smart LED TV હાલમાં Amazon પર રૂપિયા 23,250માં ઉપલબ્ધ છે . સેલ દરમિયાન કૂપન ઓફરથી રૂપિયા 750 સુધીની વધારાની બચત કરી શકાય છે . આ ઉપરાંત SBI અને Axis Bank ના ક્રેડિટ કાર્ડથી ચુકવણી કરવા પર રૂપિયા 330નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે . આ રીતે તેની અસરકારક કિંમત અંદાજે રૂપિયા 22,170 થઈ જાય છે .

VW 43 ઇંચ Spectra Series Full HD Smart TV :
VW 43 ઇંચ Spectra Series Full HD Smart TV Amazon પર રૂપિયા 14,499માં ખરીદી શકાય છે . જો તમે Amazon Pay ICICI Bank ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરો છો , તો 5 ટકા સુધીનું કેશબેક પણ મેળવી શકો છો .

Kodak QLED SE 43 ઇંચ Smart Linux TV ( 2025 Edition ) :
Kodak QLED SE 43 ઇંચ Smart Linux TV ( 2025 Edition ) Amazon પર રૂપિયા 14,999માં ઉપલબ્ધ છે . આ ટીવી પર પણ Amazon Pay ICICI Bank ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરો છો , તો 5 ટકા સુધીનું કેશબેકનો લાભ  પણ મેળવી શકો છો .


Philips 43 ઇંચ 6100 Series Frameless Smart TV :
Philips 43 ઇંચ 6100 Series Frameless Smart TV Amazon પર રૂપિયા 21,999માં લિસ્ટેડ છે . Amazon Pay ICICI Bank ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરો છો , તો 5 ટકા સુધીનું કેશબેકનો લાભ  પણ મેળવી શકો છો .

Xiaomi 43 ઇંચ FX Ultra HD 4K Smart Fire TV :
Xiaomi 43 ઇંચ FX Ultra HD 4K Smart Fire TV  Amazon પર રૂપિયા 23,499 માં ઉપલબ્ધ છે . સેલ દરમિયાન રૂપિયા 1,500ના કૂપન ડિસ્કાઉન્ટ બાદ તેની અસરકારક કિંમત રૂપિયા 21,999 થઈ જાય છે . આ ઉપરાંત Amazon Pay ICICI Bank ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરો છો , તો 5 ટકા સુધીનું કેશબેકનો લાભ  પણ મેળવી શકો છો .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. 50MP કેમેરા અને 6000mAh બેટરીવાળો Ai+ Nova 2 Ultra 5G થયો સસ્તો , જાણો ફ્લિપકાર્ટ ઓફર્સ
  2. iQOO 15R પર બમ્પર ડિસ્કાઉન્ટ , શક્તિશાળી બેટરી અને 500MP કેમેરાવાળો ફોન હવે ઓછી કિંમતે
  3. ઓસ્ટ્રેલિયાનો સોશિયલ મીડિયા કાયદો દુનિયા માટે પ્રેરણારૂપ , PM મોદીએ ગણાવ્યો મહત્વપૂર્ણ
  4. ChatGPT થી પ્રોગામ બનાવી Bandai Channel પર હુમલો , જાપાનમાં કિશોર ઝડપાયો
  5. Ugreen PB728 પાવરબેંકમાં બિલ્ટ - ઈન કેબલ અને કલર ડિસ્પ્લે , જાણો કિંમત અને ફીચર્સ
  6. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય , ઇલેક્ટ્રોનિક્સ પાર્ટસ પર ડ્યુટીમાં રાહતથી ગ્રાહકોને મળશે ફાયદો
  7. 8,000mAh બેટરી અને Dimensity 6300 ચિપસેટ સાથે આવી રહ્યો છે Realme Narzo 100x 5G
  8. ઇલેક્ટ્રિક સ્કૂટરની માંગ વધી , TVS પ્રથમ જયારે Ola Electric પાંચમા સ્થાને પહોંચી
  9. 1400 અને 1600 નંબર સિરીઝ પર Truecallerનો TRAI સામે ખુલ્લો વિરોધ , સ્પામ કોલ્સ મુદ્દે ઉઠાવ્યા સવાલ
  10. Noiseની પ્રથમ સ્ક્રીનલેસ REP Band આવી , 10 દિવસની બેટરી સાથે મળશે સ્માર્ટ હેલ્થ ફીચર્સ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »