બજેટ સ્માર્ટફોન પર શ્રેષ્ઠ ઓફર મેળવવા માટે સેલમાં તમારી પસંદગી કરો!
એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ 2025 શરૂ થઈ ગઈ છે અને બજેટ સ્માર્ટફોન ખરીદવા માટે આ શ્રેષ્ઠ તક છે. Redmi A4 5G, જેની મૂળ કિંમત ₹11,999 છે, હવે ₹9,499માં ઉપલબ્ધ છે અને કૂપન લગાવ્યા બાદ આ કિંમત ₹8,999 થાય છે. રિયલમી નાર્ઝો N61 ₹7,498થી શરૂ થાય છે, જ્યારે પોકો X6 નીઓ 5G માત્ર ₹10,999માં મળી શકે છે. SBI ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને તમે 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. સેલમાં ન કૉસ્ટ EMI અને એક્સચેન્જ ડિસ્કાઉન્ટ જેવા વિકલ્પો પણ ઉપલબ્ધ છે. આ સેલમાં રેડમી , રિયલમી , લાવા જેવા ટોચના બ્રાન્ડના સ્માર્ટફોન પર શ્રેષ્ઠ ડીલ્સ છે. બજેટ સ્માર્ટફોનની ખરીદી માટે આ ખાસ તક ચૂકી ન જશો