Reliance Jioની Diwali Dhamaka: મેળવો 1 વર્ષ મફત AirFiber સબ્સ્ક્રિપ્શન!
Reliance Jioએ ‘Diwali Dhamaka’ ઓફર રજૂ કરી છે, જેમાં 1 વર્ષ માટેનું JioAirFiber સબ્સ્ક્રિપ્શન મફત આપવામાં આવશે. નવા યુઝર્સ Rs. 20,000 કે તેથી વધુ ખર્ચ કરીને Reliance Digital સ્ટોર્સ પરથી આ ઓફર મેળવી શકે છે, જ્યારે મોજુદા યુઝર્સ ખાસ 3 મહિના માટેના પ્લાન સાથે રિચાર્જ કરીને તે લાભ મેળવી શકે છે. આ ઓફર નવેમ્બર 2024 થી ઑક્ટોબર 2025 દરમિયાન માન્ય છે અને 12 માસિક કૂપનો સાથે વધુ લાભ આપશે. કંપનીએ તાજેતરમાં તેના આઠમા વર્ષગાંઠની ઉજવણી માટે અન્ય ખાસ રિચાર્જ પ્લાનો પણ રજૂ કર્યા છે