પરિવાર માટે પ્રેમનું બલિદાન :'સંગમમાર'

'સંગમમાર ' એક રોમાંસ ડ્રામા સિરીઝ છે , જે JioHotstar પર સ્ટ્રીમ થઈ રહી છે, જેમાં દરેક નવા એપિસોડ દર ગુરુવારે રિલીઝ થાય છે

પરિવાર માટે પ્રેમનું બલિદાન :'સંગમમાર'

Photo Credit: JioHotstar

આ JioHotstar પર સ્ટ્રીમ થઈ રહી છે, જેમાં દરેક નવા એપિસોડ દર ગુરુવારે નવા એપિસોડ આવે છે .

હાઇલાઇટ્સ
  • 'સંગમમાર ' એક રોમાંસ ડ્રામા સિરીઝ
  • JioHotstar પર સ્ટ્રીમ
  • નવા એપિસોડ દર ગુરુવારે રિલીઝ થાય
જાહેરાત

રાજશ્રી પ્રોડક્શન્સ દ્રારા બનાવવામાં આવેલી 'સંગમમાર'   એક ભાવનાત્મક રોમાંસ- ડ્રામા ટેલિવિઝન સીરિઝ છે , જે હાલમાં ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ બની  છે . આ કહાની એક યુવતીની આસપાસ ફરે છે , જે પરિવારની જબાવદારીઓ નિભવવા માટે પોતાના પ્રેમનો ત્યાગ કરે છે . આ સિરીઝ યુવતીના જીવનમાંના  સંઘર્ષોને બહુ સારી રીતે દર્શાવે છે , જ્યાં તે પોતાના સપનાઓ અને લાગણીઓને પાછળ મૂકી મુશ્કેલ નિર્ણયો લેવાની ફરજ પડે છે . વાર્તા પ્રેમની શુદ્ધતા , સહનશક્તિ અને જીવનમાં લેવાયેલા કઠિન નિર્ણયો કેવી રીતે સંબંધોને અસર કરે છે તેની રજુઆત કરે છે .જેમાં દરેક નવા એપિસોડ દર ગુરુવારે રિલીઝ થાય છે 

ક્યાં અને ક્યારે જોવી :
'સંગમમાર'   હવે JioHotstar પર સ્ટ્રીમ થઈ રહી છે . આમાં દર્શકો માટે દર ગુરુવારે નવા એપિસોડ ઉપલબ્ધ થાય છે . ખાસ વાત એ છે કે આ સિરીઝ હિન્દી , તમિલ , તેલુગુ , મરાઠી , મલયાલમ ,કન્નડ અને બંગાળી સહિત કુલ સાત ભાષાઓમાં જોઈ શકાય છે .

ટ્રેલર :
રાજશ્રી પ્રોડક્શન્સ દ્રારા નિર્મિત આ સિરીઝ એક અમૃતા નામની યુવતીની છે , જે તેના માતા-પિતાના અવસાન પછી પરિવારની તમામ જવાબદારીઓ પોતાના ખભે લે છે . આ દરમિયાન તે આદિત્ય  સાથે પ્રેમમાં પડે છે . આ સિરીઝ અમૃતા અને આદિત્યની પ્રેમકહાની  દર્શાવે છે પરંતુ પરિસ્થિતિઓ તેને એવો નિર્ણય લેવા માટે મજબુર કરે છે જેનાથી આ બંનેના રસ્તા અલગ થઇ જાય છે , વર્ષો સુધી અલગ રહેવા છતાં તેમની વચ્ચેનો પ્રેમ  ખતમ થતો નથી . જે પ્રેમની અખંડિતા બતાવે છે .

કલાકારો :
આ સિરીઝનું દિર્ગદર્શન વિક્રમ ઘાઇએ કર્યું છે . મુખ્ય ભૂમિકામાં શીન સવિતા દાસ અને સૌરભ રાજ જૈન જોવા મળે છે . તેમની સાથે સ્મિતા બંસલ , અવિનાશ વાઘવાન અને ખાલિદ સિદ્દીકી જેવા અનુભવી કલાકારો પણ છે .

અભિપ્રાય :
26 ફેબ્રુઆરી, 2026ના રોજ રિલીઝ થયેલી 'સંગમમાર ' ને દર્શકો તરફથી સારો અભિપ્રાય મળ્યો છે . તેની ભાવનાત્મક કહાની અને મજબૂત અભિનય આ સીરીઝને  વધુ ખાસ બનાવે છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. ડોલ્બી એટમોસ સપોર્ટ સાથે Samsungના નવા પ્રીમિયમ સ્પીકર ભારતમાં આવ્યા
  2. રિયલમીનો મોટો નિર્ણય , ચીનમાંથી બ્રેક લઈને ગ્લોબલ માર્કેટમાં વધારશે હાજરી
  3. Vivo X500 Ultraના કેમેરામાં મોટા અપગ્રેડની શક્યતા , નવા લીકમાં થયો ખુલાસો
  4. Oppo K15 ટૂંક સમયમાં આવશે , 50MP કેમેરા અને વેપર ચેમ્બર કુલિંગ મળશે
  5. Wi-Fi રાઉટરની પાછળ એલ્યુમિનિયમ ફોઈલ લગાવવાથી શું ખરેખર ફાયદો થાય છે ?
  6. Realme 16T 5G ખરીદવાની સારી તક , 8,000mAh બેટરીવાળો ફોન હવે સસ્તો
  7. Motorola Edge 60 Pro ખરીદવાની તક , 50MP કેમેરા અને 6000mAh બેટરી સાથે મળી રહી છે ખાસ ડીલ
  8. WhatsApp નું યુઝરનેમ ફીચર પસંદગીના યુઝર્સ માટે શરૂ , પ્રાઇવસી થશે વધુ મજબૂત
  9. વિધાર્થીઓને ધ્યાનમાં રાખીને iQOO Z11 Lite આવશે , મળશે મિલિટરી - ગ્રેડ ડયુરેબિલિટી
  10. ' ઈકારસ ' બન્યું વિશ્વનું સૌથી મોટું પેપર એરપ્લેન , સફળ ઉડાન સાથે બનાવ્યો નવો રેકોર્ડ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »