Redmi Note 15 Pro સહિત અનેક સ્માર્ટફોન સસ્તા , Amazon Saleમાં ખાસ ઓફર્સ 

એમેઝોન સેલ દરમિયાન ખરીદદારો પોતાની પસંદગી પર વધારાના બેંક ડિસ્કાઉન્ટ , એક્સ્ચેન્જ ઓફર્સ અને નો - કોસ્ટ EMI વિકલ્પોનો લાભ લઈ શકે છે .

Redmi Note 15 Pro સહિત અનેક સ્માર્ટફોન સસ્તા , Amazon Saleમાં ખાસ ઓફર્સ 

Photo Credit: Gadget 360

ભારતમાં Redmi Note 15 Pro Plus ની કિંમત રૂપિયા 37,999 રાખવામાં આવી હતી .

હાઇલાઇટ્સ
  • સેલમાં બજેટથી લઈને મિડ - રેન્જ સેગમેન્ટ સુધીના ઘણા મોડલ્સ ઓછી કિંમતે
  • HDFC બેંક ક્રેડિટ કાર્ડ અને EMI ટ્રાન્ઝેક્શન પર 10 ટકા સુધીનું ઇન્સ્ટન્ટ
  • Redmi Note 15 Pro બેંક ઓફર્સ સહિત રૂપિયા 26,999ની અસરકારક કિંમતે ઉપલબ્ધ
જાહેરાત

એમેઝોન ગ્રેટ સમર સેલ 2026 દરમિયાન સ્માર્ટફોન ખરીદવા માંગતા હોય તેવા ગ્રાહકો માટે અનેક આકર્ષક ઓફર્સ ઉપલબ્ધ કરવામાં આવી છે . 8 મેથી શરૂ  થયેલી આ સેલમાં ખાસ કરીને Redmi સ્માર્ટફોન પર મોટા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યા છે . આ સેલમાં બજેટથી લઈને મિડ - રેન્જ સેગમેન્ટ સુધીના  ઘણા મોડલ્સ ઓછી કિંમતે ખરીદી શકાય છે , જેના કારણે આ સેલ ટેક પ્રેમીઓ માટે ખાસ બની છે .  Redmi Note અને Redmi A  સિરીઝના ઘણા મોડલ્સ ઓછી કિંમતે ઉપલબ્ધ બન્યા છે .ગ્રાહકો HDFC બેંક ડિસ્કાઉન્ટ , એક્સચેન્જ ઓફર્સ અને નો - કોસ્ટ EMI જેવા વધારાના લાભોનો  પણ લાભ લઈ શકે છે .

સેલ દરમિયાન Redmi Note અને Redmi A સિરીઝના સ્માર્ટફોન પર મર્યાદિત સમય માટે ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે . તેમાં સૌથી વધુ ધ્યાન ખેંચનાર ડીલ  Redmi Note 15 Pro પર જોવા મળી રહી છે . આ સ્માર્ટફોન હાલમાં બેંક ઓફર્સ સહિત રૂપિયા 26,999ની અસરકારક કિંમતે ઉપલબ્ધ છે , જયારે તેની અસલ કિંમત  રૂપિયા 33,999 છે . ફોનમાં 200 મેગાપિક્સલ OIS કેમેરો આપવામાં આવ્યો છે , જે તેને ફોટોગાફી માટે વધુ આકર્ષક બનાવે છે .

એમેઝોન ગ્રાહકોને સીધા ડિસ્કાઉન્ટ ઉપરાંત વધારાના બેંક ઓફર્સ , એક્સચેન્જ ડીલ્સ અને નો - કોસ્ટ EMI વિકલ્પોનો પણ લાભ આપી રહ્યું છે . HDFC બેંક ક્રેડિટ કાર્ડ અને EMI  ટ્રાન્ઝેક્શન પર 10 ટકા સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળે છે , જેના દ્રારા ગ્રાહકો રૂપિયા 9,500 સુધીની બચત કરી શકે છે . આ ઉપરાંત કૂપન અને એક્સચેન્જ ઓફર્સનો ઉપયોગ કરીને સ્માર્ટફોનની અસરકારક કિંમત વધુ ઓછી થઈ શકે છે .

સેલ દરમિયાન ઉપલબ્ધ આ ઓફર્સ મર્યાદિત સમય માટે જ માન્ય રહેશે , તેથી ગ્રાહકો માટે વહેલી તકે ખરીદી કરવી વધુ ફાયદાકારક બની શકે છે 

Product Name List Price Effective Sale Price Buy Now
Redmi A7 Pro 5G Rs. 15,999 Rs. 11,999 Buy Now
Redmi A7 Pro Rs. 15,999 Rs. 11,499 Buy Now
Redmi Note 14 Pro 5G Prime Edition Rs. 28,999 Rs. 25,499* Buy Now
Redmi Note 15 5G Rs. 26,999 Rs. 22,999* Buy Now
Redmi Note 15 Pro+ Rs. 33,999 Rs. 36,999* Buy Now
Redmi Note 15 Pro Rs. 33,999 Rs. 26,999* Buy Now
Redmi 15 5G Rs. 32,999 Rs. 18,499 Buy Now

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. YouTube પર Adsથી મળશે રાહત , DuckDuckGo એ લોન્ચ કર્યું બિલ્ટ - ઈન Ad Blocker
  2. 50MP કેમેરા અને 6000mAh બેટરીવાળો Ai+ Nova 2 Ultra 5G થયો સસ્તો , જાણો ફ્લિપકાર્ટ ઓફર્સ
  3. iQOO 15R પર બમ્પર ડિસ્કાઉન્ટ , શક્તિશાળી બેટરી અને 500MP કેમેરાવાળો ફોન હવે ઓછી કિંમતે
  4. ઓસ્ટ્રેલિયાનો સોશિયલ મીડિયા કાયદો દુનિયા માટે પ્રેરણારૂપ , PM મોદીએ ગણાવ્યો મહત્વપૂર્ણ
  5. ChatGPT થી પ્રોગામ બનાવી Bandai Channel પર હુમલો , જાપાનમાં કિશોર ઝડપાયો
  6. Ugreen PB728 પાવરબેંકમાં બિલ્ટ - ઈન કેબલ અને કલર ડિસ્પ્લે , જાણો કિંમત અને ફીચર્સ
  7. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય , ઇલેક્ટ્રોનિક્સ પાર્ટસ પર ડ્યુટીમાં રાહતથી ગ્રાહકોને મળશે ફાયદો
  8. 8,000mAh બેટરી અને Dimensity 6300 ચિપસેટ સાથે આવી રહ્યો છે Realme Narzo 100x 5G
  9. ઇલેક્ટ્રિક સ્કૂટરની માંગ વધી , TVS પ્રથમ જયારે Ola Electric પાંચમા સ્થાને પહોંચી
  10. 1400 અને 1600 નંબર સિરીઝ પર Truecallerનો TRAI સામે ખુલ્લો વિરોધ , સ્પામ કોલ્સ મુદ્દે ઉઠાવ્યા સવાલ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »