Snapdragon 7 General 4 ચિપસેટ પર કાર્યરત રહેશે Realmeનો લેટેસ્ટ ફોન
Photo Credit: Realme
Realme 14 5G (ચિત્રમાં) માં Snapdragon 6 Gen 4 SoC છે અને તેના અનુગામીનું લોન્ચિંગ નજીક છે
Realme કંપની દ્વારા ભારતમાં પોતાના Realme 14 5G ફોનના અપડેટ વર્ઝન તરીકે Realme 15 5G લોન્ચ કરી શકે છે. કંપની દ્વારા આ બાબતે હાલ કોઈ કન્ફર્મેશન મળ્યું નથી. પરંતું વાઈરલ થયેલી માહિતી અનુસાર Realme 15ના કલર ઓપ્શન, ડીવાઈસની RAM અને સ્ટરેજના ઓપ્શનની વિગતો મળી છે. ડીવાઈસ 12GB RAM અને મેક્સિમમ 512GB સ્ટરેજનું પેક આપવામાં આવી શકે છે. આ સાથે જ ફોન Snapdragon 7 Gen 4 ચિપસેટ par કાર્યરત રહેશે.Realme 15 5G મેમરી રૂપરેખાંકનો, રંગ વિકલ્પો (અપેક્ષિત),કેટલાક બિન જાણકારી સ્ત્રોતનું માનીએ તો, Realmeનો આ નવું ડીવાઈસ ટૂંક સમયમાં જ ભારતમાં લોન્ચ કરવામાં આવી શકે છે. જેનું મોડ નંબર RMX5106નું હોય શકે છે. ડીવાઈસ ગ્રાહકને 8GB + 128GB, 256GB અને 12GB + 256GB, 512GB ના અલગ અલગ વેરિઅંટ્સમાં આપને મળશે. જેની કિંમત 18,000 રૂપિયાથી 20,000 રુપિયાની વચ્ચે કંપની દ્વારા રાખવામાં આવી શકે છે.
મિડીયા રીપોર્ટસનું માનીએ તો ફોન ફ્લોઇંગ સિલ્વર, સિલ્ક પિંક અને વેલ્વેટ ગ્રીન કલર ઓપ્શનમાં મળશે. ડીવાઈસ Snapdragon 7 General 4 ચિપસેટ દ્વારા કાર્યરત રહી શકે છે. આ લેટેસ્ટ ડીવાઈસમાં હાઈ રેન્જ 6300mAhની સુપર બેટરી આપવામાં આવી શકે છે જે 45Wના ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે બજારમાં આવશે.
કંપની આ ડીવાઈસમાં આપને ફ્લેટ AMOLED આપી શકે છે જે 120Hzના રીફ્રેશ રેટ સાથે આવશે. સાથે જ ફોનમાં OIS સહિત 50MPનો મુખ્ય કેમેરાની સાથે ટ્રીપલ રિયર કેમેરા સેટઅપ આપને જોવા મળી શકે છે. માર્કેટની વાતો અનુસાર ડીવાઈસમાં આપને સુપર સેલ્ફી અને HD વીડિયો કોલ માટે 32MPનો સેન્સર વાળો કેમેરો પણ મળી શકે છે.
કન્ફર્મેશન વગરના Realmeનું આ ડીવાઈસ Realmeના 14 5G ફોનનું અપગ્રેડ વર્ઝન હોઇ શકે છે. જે ગત માર્ચ મહિનામાં કેટલાક વૈશ્વિક બજારોમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. જે હેન્ડસેટમાં 6.67 ઇંચની ફુલ HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે સાથે 16MPનો ફ્રન્ટ સેલ્ફી કેમેરો આપ્યો છે. માર્કેટમાં 12GB RAM સાથે આવેલો આ ફોન Snapdragon 6 Gen 4 ચિપસેટ પર કાર્યરત છે. ડીવાઈસ વધુમાં 50MPનો મુખ્ય કેમેરો યુનિટ આપવામાં આવ્યું છે. જેની સાથે ડીવાઈસ 6000mAhની મોટી બેટરી આપવામાં આવી છે જેની સાથે જ તેમાં 45Wના ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યો છે.
જાહેરાત
જાહેરાત
NASA's Hubble Images Show Binary Stars Can Shape the Evolution of Star Clusters
Scientists Say the Milky Way Might Sit Inside a Massive Dark Matter Sheet
Daredevil: Born Again Season 2 OTT Release: When, Where to Watch Marvel's Superhero Series
Sankalp OTT Release: When, Where to Watch Prakash Jha's Political Thriller Online