ફોલ્ડેબલ ફોન ખરીદવાનો મોકો ! Samsung Galaxy Z Flip 7 FE 5G ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ

Samsung Galaxy Z Flip 7 FE 5G રિલાયન્સ ડિજિટલ પર ઓછી કિંમતે ઉપલબ્ધ છે

ફોલ્ડેબલ ફોન ખરીદવાનો મોકો ! Samsung Galaxy Z Flip 7 FE 5G  ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ

Photo Credit: Samsung

Samsung Galaxy Z Flip 7 FE 5G માં 10 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે .

હાઇલાઇટ્સ
  • 8GB RAM અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટ રિલાયન્સ ડિજિટલ પર રૂપિયા 89,999માં
  • ફોનમાં 6.7 ઇંચની Dynamic AMOLED 2X મુખ્ય ડિસ્પ્લે આપવામાં આવી
  • રિલાયન્સ ડિજિટલ પર 10,000 ના બેંક ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ
જાહેરાત

જો તમે Samsung Galaxy Z Flip 7 FE 5G ખરીદવાનું વિચારી રહ્યા છો , તો તમારા માટે સારો મોકો છે . સેમસંગનો આ ફોલ્ડેબલ સ્માર્ટફોન હાલમાં રિલાયન્સ ડિજિટલ પર આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે . બેંક ઓફર્સનો લાભ લઈને ગ્રાહકો ફોનને તેની લોન્ચ કિંમત કરતા રૂપિયા 10,000 ઓછા ભાવે ખરીદી શકે છે . જો તમે પ્રીમિયમ ડિઝાઈન અને આધુનિક ફીચર્સ ધરાવતો ફોલ્ડેબલ ફોન લેવા માંગતા હો , તો આ ડીલ તમારા માટે ફાયદાકારક બની શકે છે .

Samsung Galaxy Z Flip 7 FE 5G  નું 8GB RAM અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટ રિલાયન્સ ડિજિટલ પર રૂપિયા 89,999માં લિસ્ટેડ છે . જોકે , ICICI  Bank , SBI અને HDFC Bankના ક્રેડિટ કાર્ડથી ચુકવણી કરવાથી રૂપિયા 10,000 નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળે છે . આ ઓફર બાદ ફોનની અસરકારક કિંમત રૂપિયા 79,999 થઈ જાય છે , જે તેની લોન્ચ કિંમત કરતા નોંધપાત્ર ઓછી છે .

ફીચર્સની વાત કરીએ તો , આ ફોનમાં 6.7 ઇંચની Dynamic AMOLED 2X મુખ્ય ડિસ્પ્લે આપવામાં આવી છે , જે 1Hz થી 120Hz સુધીનો રિફ્રેશ રેટ અને 2,600 nits સુધીની પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે . આ ઉપરાંત , બહારની બાજુએ 3.4 ઇંચની Super AMOLED કવર ડિસ્પ્લે પણ આપવામાં આવી છે . જે ફોન બંધ હોય ત્યારે પણ અનેક કામ સરળ બનાવે છે .

આ સ્માર્ટફોન Exynos 2400 પ્રોસેસરથી સંચાલિત છે , તેમાં 8GB RAM સાથે 128GB 256GB સ્ટોરેજના વિકલ્પ મળે છે . ફોન Android 16 આધારિત One UI 8 પર ચાલે છે , જે સ્મૂથ અને અપડેટેડ યુઝર અનુભવ આપે છે .

કેમેરાની વાત કરીએ તો , કેમેરા વિભાગમાં પાછળની બાજુએ 50 મેગાપિક્સલનો અલ્ટ્રા - વાઈડ કેમેરો આપવામાં આવ્યો છે . જયારે સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 10 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા મળે છે . આ ફોનમાં પાવર માટે 4,000mAhની બેટરી આપવામાં આવી છે , જે 25W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે .    આ ઉપરાંત ધૂળ અને પાણીથી સુરક્ષા માટે ફોનને IP48 રેટિંગ આપવામાં આવ્યું છે . ફોન ખોલ્યા બાદ તેની જાડાઈ માટે 6.9mm અને ફોલ્ડ કર્યા બાદ 14.9mm રહે છે , જ તેને સ્ટાઈલિશ અને ઉપયોગમાં સરળ બનાવે છે .


 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Amazon Prime Day 2026 શરૂ થવા તૈયાર , પ્રાઈમ સભ્યોને મળશે બેંક ઓફર્સ અને ખાસ બચત
  2. ફોલ્ડેબલ ફોન ખરીદવાનો મોકો ! Samsung Galaxy Z Flip 7 FE 5G ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ
  3. Vivo X500 Pro માં Dimensity 9600 pro ચિપસેટ મળવાની શક્યતા
  4. 0.7nm ચિપ સાથે IBMની મોટી સિદ્ધિ , વધુ ઝડપી અને ઊર્જા બચાવતી ટેક્નોલોજીનો દાવો
  5. Redmi Note 17 Proમાં Snapdragon 6 Gen 5 અને 9000mAh બેટરી મળવાની શક્યતા
  6. Spotify સાથે Vi ની ભાગીદારી , પસંદગીના પોસ્ટપેઈડ પ્લેનમાં મળશે ખાસ લાભ
  7. Realme 16, 16 Pro અને 16 Pro+ ખરીદવા હવે ચૂકવવા પડશે વધુ રૂપિયા , જાણો નવી કિંમત
  8. ફ્લિપકાર્ટ પર Oppo Find X9s સસ્તો થયો , બેંક ઓફરથી મળશે , રૂપિયા 4000 નું વધારાનું ડિસ્કાઉન્ટ
  9. Vivo X Fold 6ની એન્ટ્રી : 8.02 ઇંચ ડિસ્પ્લે , Dimensity 9500 ચિપ અને 1TB સ્ટોરેજનો સપોર્ટ
  10. 5,050mAh બેટરી અને Android 16 સાથે Vivo Y05eના ફીચર્સ આવ્યા સામે
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »