ઓછી કિંમતે ખરીદો પ્રીમિયમ ટેબ્લેટ ! Amazon Great Freedom Saleમાં મળી રહી છે શાનદાર ઓફર્સ

Amazon Great Freedom Sale ચાલી રહી છે . આ સેલમાં લેપટોપ , સ્માર્ટફોન , ટેબલેટ અને બીજા એપ્લાયન્સિસ પર જોરદાર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યો છે

ઓછી કિંમતે ખરીદો પ્રીમિયમ ટેબ્લેટ ! Amazon Great Freedom Saleમાં મળી રહી છે શાનદાર ઓફર્સ

ગ્રાહકો માટે બેંક ડિસ્કાઉન્ટ , કેશબેક અને નો - કોસ્ટ EMI જેવા ફાયદાઓ પણ મળી રહ્યા છે

હાઇલાઇટ્સ
  • Acer , Lenovo અને Samsung જેવા જાણીતી બ્રાન્ડ્સના ટેબ્લેટ પર ભારે છૂટ
  • બેંક ડિસ્કાઉન્ટ , કેશબેક અને નો - કોસ્ટ EMI જેવા ફાયદાઓ
  • Amazon ની આ સેલમાં Acer Iconia iM11-12M
જાહેરાત

 ઈ-કોમર્સ પ્લેટફોર્મ Amazon પર હાલમાં Amazon Great Freedom Sale ચાલી રહી છે . આ સેલમાં લેપટોપ , સ્માર્ટફોન , ટેબલેટ અને બીજા એપ્લાયન્સિસ પર જોરદાર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યો છે . ગ્રાહકો માટે બેંક ડિસ્કાઉન્ટ , કેશબેક અને નો - કોસ્ટ EMI જેવા ફાયદાઓ પણ મળી રહ્યા છે . જો તમે અફોર્ડેબલ પ્રાઈસમાં એક સારો ટેબ્લેટ ખરીદવાનો વિચારી રહ્યા છો , તો આ સેલ તમારા માટે સારી ડીલ લઈને આવી છે .

આ સેલમાં Acer , Lenovo અને Samsung જેવા જાણીતી બ્રાન્ડ્સના ટેબ્લેટ પર ભારે છૂટ મળી રહી છે . Amazon ની આ સેલમાં Acer Iconia iM11-12Mને રૂપિયા 43,900 ની લિસ્ટેડ બદલે રૂપિયા 24,499 માં ખરીદી શકાય છે . Acer Iconia iM11-12Mના સાથે કીબોર્ડ અને સ્ટાઇલ્સ પેન પણ મળે છે . આ સેલમાં Samsung Galaxy Tab A9+ ને રૂપિયા 27,999 ની કિંમતના બદલે રૂપિયા 20,999 માં ઉપલબ્ધ કરવામાં આવ્યો છે . આ ટેબ્લેટમાં 11 ઇંચ LCD ડિસ્પ્લે 90Hz રિફ્રેશ રેટ સાથે આવે છે . Samsung Galaxy Tab A9+ માં 7,040mAhની બેટરી આપવામાં આવી છે . Amazon ની આ સેલમાં HDFC Bank ક્રેડિટ કાર્ડ પર 10 ટકા સુધીનો ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ  મળશે .

 આનાથી પહેલા પણ અમે આ સેલના જાણીતા બ્રાન્ડ્સના ગેમિંગ લેપટોપ્સ અને પ્રિન્ટર્સ પર બેસ્ટ ડીલ્સના વિશે જાણકારી આપવામાં આવી છે . નીચે તમને Amazon Great Freedom Sale ની જાણીતા બ્રાન્ડ્સના ટેબ્લેટ્સ પરની ડીલ વિશે જાણવા મળશે .

Amazon Great Freedom Sale :

Model List price Sale Price
Samsung Galaxy Tab A9+ Rs. 27,999 Rs. 20,999
Samsung Galaxy Tab A11+ Rs. 27,999 Rs. 23,999
Acer Iconia iM11-12M Rs. 39,990 Rs. 20,999
Acer Iconia iM11-12M with Stylus Pen & Keyboard Rs. 43,990 Rs. 24,499
Lenovo Tab Rs. 21,000 Rs. 16,999
Lenovo Idea Tab with Pen Rs. 48,000 Rs. 24,999
Lenovo Idea Tab 5G with Pen Rs. 53,000 Rs. 27,999
Lenovo Tab Plus Rs. 34,000 Rs. 22,999

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. સ્ટેશન પર દોડાદોડ નહીં ! NTESથી જાણો ટ્રેનનું પ્લેટફોર્મ અને લાઈવ સ્ટેટસ
  2. ઓછી કિંમતે ખરીદો પ્રીમિયમ ટેબ્લેટ ! Amazon Great Freedom Saleમાં મળી રહી છે શાનદાર ઓફર્સ
  3. Amazon સેલમાં પ્રીમિયમ સ્માર્ટફોન ખરીદવાની તક , Xiaomi 17T અને Galaxy S25 5G પર ભારે ઓફર્સ
  4. AI ફિચર્સવાળા OLED TV ખરીદવાની તક ! Amazon સેલમાં લાખો રૂપિયાની બચત
  5. Google Pixel 6a સસ્તામાં ખરીદવાની તક , Amazon સેલમાં જંગી ઓફર સાથે ઉપલબ્ધ
  6. Moto G Max લોન્ચ ડેટ કન્ફ્રર્મ! Snapdragon 6s Gen 4, 120Hz ડિસ્પ્લે અને IP64 રેટિંગ મળશે
  7. લોન્ચ પહેલા Motorola Edge 70 Neoની ડિઝાઈન આવી સામે , ચાર કલરમાં જોવા મળશે ફોન
  8. Nokia Lumia જેવી ડિઝાઇન સાથે આવશે HMD Touch AI, 1950mAh બેટરી સહિત અનેક ફીચર્સ
  9. Redmi K100 Pro Maxના કેમેરા અને ઓડિયો ફીચર્સ લોન્ચ પહેલા જાહેર , મળશે Bose ટ્યુન્ડ સાઉન્ડ
  10. iPhone 17 હવે ઓછી કિંમતે ખરીદો , Flipkart Freedom Saleમાં મળશે આકર્ષક ઓફર્સ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »