Asus ROG Phone 9, ગેમિંગ માટે ડિઝાઇન કરાયેલ પાવરફુલ ફોન છે, જેમાં Snapdragon 8 Elite ચિપસેટ, 5,800mAh બેટરી, 6.78 ઇંચ LTPO AMOLED ડિસ્પ્લે અને ROG UI સાથેની AI ગેમિંગ સુવિધાઓ છે. 120Hz રિફ્રેશ રેટ અને HDR10 સપોર્ટ સાથે આ ફોન ગેમિંગ અને મલ્ટી-ટાસ્કિંગ માટે પ્રિમિયમ અનુભવ આપે છે