મોટોરોલા એજ 60 ફ્યુઝન: સ્ટાઈલ અને પરફોર્મન્સનું પરફેક્ટ કોમ્બો
મોટોરોલા એજ 60 ફ્યુઝન એક પાવરફુલ મિડ-રેઝ સ્માર્ટફોન છે, જે 6.7-ઇંચ pOLED ડિસ્પ્લે, ડાયમેન્સિટી 7400 SoC, 12GB સુધી RAM, 256GB સ્ટોરેજ, 50MP ટ્રિપલ કેમેરા સેટઅપ, 32MP સેલ્ફી કેમેરા, અને 5,500mAh બેટરી સાથે આવે છે. 68W ફાસ્ટ ચાર્જિંગ, IP68/IP69 વોટર અને ડસ્ટ રેસિસ્ટન્ટ બિલ્ડ, અને MIL-810H ટફનેસ સર્ટિફિકેશન તેને વધુ મજબૂત અને પ્રીમિયમ બનાવે છે. ફોન એન્ડ્રોઈડ 15 આધારિત હેલો UI સાથે આવે છે અને ફ્લિપકાર્ટ તથા મોટોરોલા ઇંડિયા વેબસાઈટ પર ઉપલબ્ધ રહેશે.