iQOO 13 ભારતીય બજારમાં નવો ગ્રીન કલર રજુ કરશે
                                    
                                
                iQOO 13   Snapdragon 8 Elite પ્રોસેસર અને Q2 gaming chip થી સજ્જ છે. તેમાં LTPO AMOLED display આપવામાં આવ્યો છે. તેમાં 6,000mAh battery આપવામાં આવી છે જે 120W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોન 144 HZ  રિફ્રેશ રેટ વધારાવતી સ્ક્રીન સાથે આવે છે.
iQOO 13 ગુગલના સર્કલ ટુ સર્ચ અને અન્ય  AI ફીચર જેવાકે AI ઈરેઝને પણ સપોર્ટ કરે છે  તેને ધૂળ અને પાણીથી સુરક્ષા માટે IP68+IP69 રેટિંગ પણ પ્રાપ્ત થયું છે. 
તેમાં 32-megapixel ફ્રન્ટ કેમેરા સેન્સર છે અને 50-megapixel ટ્રિપલ રેર કેમેરા અલ્ટ્રાવાઈલ્ડ લેન્સ મળે છે અને 50-megapixel  ટેલીફોટો લેન્સ પણ  આપવામાં આવ્યું છે. આ સ્માર્ટ ફોન 6.8ર ઇંચ ની 2K LTPO AMOLED ડિસ્પ્લે સાથે  આવે છે.