નીલાવે ફિલ્મ હવે ETV પર , પ્રેમ અને સ્વ શોધની અનોખી કહાની

નીલાવે એક તેલુગુ રોમાન્ટિક ડ્રામા ફિલ્મ છે જે પ્રેમ , ઉપચાર અને સ્વ શોધની વાર્તા છે . 9 એપ્રિલ , 2026 થી ETV Win પર સ્ટ્રીમિંગ થશે .

નીલાવે ફિલ્મ હવે ETV પર , પ્રેમ અને સ્વ શોધની અનોખી કહાની

Photo Credit: ETV Win

નીલાવે 9 એપ્રિલ , 2026 થી ETV Win પર સ્ટ્રીમ થશે .

હાઇલાઇટ્સ
  • નીલાવે એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ
  • નીલાવે 9 એપ્રિલ , 2026 થી ETV પર સ્ટ્રીમ થશે
  • IMDb રેટિંગ 10 માંથી 8.4 છે
જાહેરાત

નીલાવે એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે જે એક ઊંડા ભાવનાત્મક પ્રેમકથા વિશે છે જેમાં પોતાની ઓળખનો સમાવેશ થાય છે . આ વાર્તા એક એવા છોકરાની આસપાસ  ફરે છે જે ખૂબ જ સંવેદનશીલ હોય છે અને એક છોકરી તેના જીવનમાં પ્રવેશ કરે છે . પછી તેનું જીવન બદલાઈ જાય છે . આ છોકરી તેના જીવનમાં રહસ્યમય રીતે  પ્રવેશ કરે છે અને તેનું નામ નીલાવે છે . તે શાંતિનું પ્રતીક છે અને ચંદ્રની જેમ ભાવનાત્મક ઊંડાણ ધરાવે છે . વધુમાં તેમનો બંધન વધારે ગાઢ બને છે  . આગળ જતા ફિલ્મમાં ઘણા વળાંકો આવે છે જે પ્રેમ અને વ્યક્તિગત સંઘર્ષને બતાવે છે . નીલાવે 9 એપ્રિલ , 2026 થી ETV Win પર સ્ટ્રીમ થશે 

ક્યારે અને ક્યાં જોવું 
નીલાવે 9 એપ્રિલ , 2026 થી ETV પર સ્ટ્રીમ થશે . આ ફિલ્મ 13 ફ્રેબ્રુઆરી , 2026 ના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ હતી .

ટ્રેલર અને પ્લોટ 
આ ફિલ્મની વાર્તા તે એક એવા છોકરાની વાર્તા છે જે બહુ સંવેદનશીલ છે અને તેના ભૂતકાળમાં ઘણો સમય પસાર કર્યો છે . જો કે , જયારે તે એક રહસ્યમય છોકરીને મળે  છે , ત્યારે તેનું જીવન બદલાઈ જાય છે . તે ખુબ જ નિર્દોષ છે અને તે ભાવનાત્મક બને છે . છોકરી તેને સાજો કરે છે અને તે બદલાય છે . આ વાર્તા  પ્રેમ , લાગણીઓ અને બંને એકબીજા માટે લડતા સંઘર્ષો વિશે છે . તે પ્રેમમાં વૃદ્ધિ પામવા વિશે છે . આ વાર્તા પ્રેમ અને સ્વીકૃતિનો સંદેશ આપે છે . જયારે ઘણા વળાંકો આવે ત્યારે એકબીજા સાથે રહીને તેમાંથી બહાર પણ આવે છે .

કલાકર અને ક્રૂ 
તેનું દિગ્દર્શન સૌમિથ પોલાડી અને સાઈ કે. વેન્નમ  દ્રારા કરવામાં આવ્યું છે . કલાકારોમાં સુપ્રિયા આયસોલા, હર્ષા ચેમુડુ , સૌમિથ પોલાડી અને સિદ્ધાર્થ ગોલાપુડીનો  સમાવેશ થાય છે .

અભિપ્રાય :
તેનું IMDb રેટિંગ 10 માંથી 8.4 છે . નીલાવેની વાર્તા દર્શકોને સ્પર્શે છે તેથી તે સેલ્યુલોઇડ પર સફળ રહી .
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »