Samsung Galaxy S25 5G ખરીદવાનો સારો મોકો , ડિસ્કાઉન્ટ સાથે એક્સચેન્જ ઓફરનો પણ લાભ

જો તમે Samsung Galaxy S25 5G ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ મોકો તમારા માટે ફાયદેકારક છે .

Samsung Galaxy S25 5G ખરીદવાનો સારો મોકો , ડિસ્કાઉન્ટ સાથે એક્સચેન્જ ઓફરનો પણ લાભ

Photo Credit: Samsung

Samsung Galaxy S25 5Gમાં 6.2 ઇંચની Full HD+ Dynamic AMOLED 2X ડિસ્પ્લે છે .

હાઇલાઇટ્સ
  • Amazon પર આ સ્માર્ટફોન હાલમાં ભારે ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ
  • Samsung Galaxy S25 5Gમાં 6.2 ઈંચનું Full HD + Dynamic AMOLED 2x ડિસ્પ્લે
  • ફોનમા 4,000mAh બેટરી આપવામાં આવી છે
જાહેરાત

જો તમે Samsung Galaxy S25 5G ખરીદવાનું વિચારી રહ્યા છો, તો હાલનો સમય તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે . Amazon પર આ સ્માર્ટફોન હાલમાં ભારે ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે . કિંમતમાં ઘટાડા સાથે પસંદગીના બેંક કાર્ડ પર ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ ઓફરનો પણ લાભ મળી રહ્યો છે , જેના કારણે ગ્રાહકો સારી બચત કરી શકે છે .

Samsung Galaxy S25 5G કિંમત અને ઓફર :

Samsung Galaxy S25 5Gનું 8GB RAM + 256GB  સ્ટોરેજ વેરિઅન્ટ હાલમાં રૂપિયા 65,000માં લિસ્ટ થયો છે . DBS બેંકના ક્રેડિટ કાર્ડ દ્રારા ચુકવણી કરનાર ગ્રાહકોને 7 ટકા સુધીનો ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી શકે છે . આ ઓફર બાદ ફોનની અસરકારક કિંમત રૂપિયા 63,500 સુધી પહોંચી જાય છે .

આ ઉપરાંત , જો તમે જૂનો સ્માર્ટફોન એક્સચેન્જ કરો તો તમે રૂપિયા 36,050 સુધીની વધારાની બચત પણ કરી શકો છો . જોકે , એક્સચેન્જ કિંમતનું લાભ તમારા જૂના ફોનની હાલની સ્થિતિ અને તેના મોડલ પર આધાર રાખે છે . Samsung Galaxy S25 5G ગયા વર્ષે રૂપિયા 80,999ની શરૂઆતની કિંમતે લોન્ચ થયો હતો . હાલની ઓફર મુજબ તે લોન્ચ કિંમત કરતાં લગભગ રૂપિયા 17,499 સસ્તો મળી રહ્યો છે .

Samsung Galaxy S25 5Gના ફીચર્સ અને  સ્પેસિફિકેશન્સ :

Samsung Galaxy S25 5Gમાં 6.2 ઈંચનું Full HD + Dynamic AMOLED 2x ડિસ્પ્લે આપવામાં આવ્યું છે , જે 120Hz રિફ્રેશ રેટ , 1080 x 2340 પિક્સલ રિઝોલ્યુશન અને 2,600 nits પીક બ્રાઇટનેસને સપોર્ટ કરે છે . પ્રોસેસિંગ માટે તેમાં Qualcomm Snapdragon 8 Elite ચિપસેટ આપવામાં આવ્યો છે . ફોન Android 16 આધારિત One UI 7 પર કાર્ય કરે છે .

પાવર માટે ફોનમા 4,000mAh બેટરી આપવામાં આવી છે , જે 25W ફાસ્ટ ચાર્જિંગન સપોર્ટ કરે છે . ફોનનું વજન માત્ર 162 ગ્રામ છે અને તેની જાડાઈ 7.2 મીમી છે .

Samsung Galaxy S25 5G કેમેરા અને કનેક્ટિવિટી :

ફોટોગ્રાફી માટે Samsung Galaxy S25 5Gમાં 50 મેગાપિક્સલનો OIS સપોર્ટવાળો પ્રાઈમરી કેમેરા , 10 મેગાપિક્સલનો અલ્ટ્રા - વાઈડ કેમેરા અને 12 મેગાપિક્સલનો ટેલિફોટો કેમેરા આપવામાં આવ્યો છે . સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે તેમાં 12 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા મળે છે .

કનેક્ટિવિટી માટે ફોનમાં 5G , Wi - Fi 7, Bluetooth 5.4 , NFC , ડયુઅલ સિમ સપોર્ટ અને USB Type -C 3.2 પોર્ટ જેવી સુવિધાઓ આપવામાં આવી છે 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. UPI માટે ઓફલાઈન પેમેન્ટ ફીચર આવી શકે છે , NFC ટેક્નોલોજીથી થશે ટ્રાન્ઝેક્શન
  2. Samsung Galaxy Unpacked 2026 લાઈવ કેવી રીતે જોવું ? જાણો લોન્ચ થનારા ડિવાઇસની વિગતો
  3. Samsung Galaxy S25 5G ખરીદવાનો સારો મોકો , ડિસ્કાઉન્ટ સાથે એક્સચેન્જ ઓફરનો પણ લાભ
  4. Redmi Note 17 Pro Max ટૂંક સમયમાં આવી શકે છે , 10,000mAh બેટરી અને Dimensity 7500 મળવાની ચર્ચા
  5. Portronicsનું નવું Pure Sound Pro X2 હોમ થિયેટર 5,999 રૂપિયાની શરૂઆતની કિંમતે ઉપલબ્ધ
  6. Samsung Galaxy Z Fold 8 Ultra સહિત નવા ફોલ્ડેબલ અને સ્માર્ટવોચની કિંમત સામે આવી
  7. iPhone 15 ખરીદવાની સારી તક , Flipkart પર ભારે ડિસ્કાઉન્ટ સાથે બેંક અને એક્સચેન્જ ઓફર
  8. REDMAGIC Astra 2 વૈશ્વિક બજારમાં લોન્ચ , 8300mAh બેટરી અને 80W ફાસ્ટ ચાર્જિંગ જેવી શક્તિશાળી સુવિધાઓ મળી
  9. Honor X7e Plus 5Gમાં 120Hz ડિસ્પ્લે , AI ફીચર્સ અને IP69 રેટિંગ જાણો કિંમત
  10. Google Pixel 11a લોન્ચ પહેલા વિગતો સામે આવી , જાણો સંભવિત ફીચર્સ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »