Prime Day સેલમાં Xiaomi 17 Ultra થી Redmi A7 સુધી ફોન થયા સસ્તા
Xiaomi અને Redmiના સ્માર્ટફોન પર કંપનીએ વિવિધ પ્રાઈસ સેગમેન્ટમાં આકર્ષક ઓફર્સ જાહેર કર્યા છે . એન્ટ્રી- લેવલ , મિડ - રેન્જ અને ફ્લેગશિપ સહિત લગભગ દરેક કેટેગરીના Xiaomi અને Redmi સ્માર્ટફોન પર ખરીદવા ઇચ્છતા ગ્રાહકો Xiaomi 17 Ultra ને ખાસ ઓફર કિંમતમાં ખરીદી શકે છે . જયારે ઓછા ખર્ચમાં ફ્લેગશિપ અનુભવ ઈચ્છતા લોકો માટે Xiaomi 17T એક સારો વિકલ્પ બની શકે છે . બજેટ સેગમેન્ટમાં Redmi A7 , Redmi A7 Pro અને Redmi 15C 5G જેવા સ્માર્ટફોન પણ ડિસ્કાઉન્ટેડ કિંમતે ઉપલબ્ધ કરવામાં આવ્યા છે .