સોનીનું 50 ઈંચનું Bravia 2M2 સિરીઝ ટીવી હવે રૂપિયા 59,990માં ઉપલબ્ધ છે
Photo Credit: Amazon
Amazon Great Summer Sale 2026માં ડિસ્કાઉન્ટ અને એમેઝોન પે ઓફર્સ આપી રહ્યું છે .
Amazon Great Summer Sale 2026 દરમિયાન ભારતમાં સ્માર્ટ ટીવી ખરીદવા માંગતા ગ્રાહકો માટે આકર્ષક ઓફર્સ ઉપલબ્ધ થઈ છે . સેમસંગ , સોની અને રેડમી જેવી બ્રાન્ડ્સ તેમના ગમતા 50 ઇંચ સ્માર્ટ ટીવી મોડેલ્સ પર ભારે ડિસ્કાઉન્ટ આપી રહી છે . આ સેલમાં ગ્રાહકોને 4K અને ultra HD ડિસ્પ્લે , સ્માર્ટ ફીચર્સ અને આધુનિક કનેક્ટિવિટી વિકલ્પોની સાથે ઓછી કિંમત ધરાવતી ટીવી ખરીદવાનો મોકો મળી રહ્યો છે . ગ્રાહકોને 4K Ultra HD ટીવી પર બેંક ઓફર્સ , કૂપન ડિસ્કાઉન્ટ અને એસએક્સચેન્જ ઓફર્સનો લાભ પણ મળી રહ્યો છે . સોનીનું 50 ઈંચનું Bravia 2M2 સિરીઝ ટીવી હવે રૂપિયા 59,990માં ઉપલબ્ધ છે .
સોનીનું Sony Bravia 2M2 સિરીઝ 50 ઇંચ Smart TV મોડેલ હાલમાં રૂપિયા 79,900ની જગ્યાએ રૂપિયા 59,990 માં ઉપલબ્ધ છે . બીજી તરફ , Samsung LED TV ની કિંમત રૂપિયા 50,600 થી ઘટીને રૂપિયા 35,990 સુધી આવી ગઈ છે . કેટલીક પ્રોડક્ટ્સ સાથે એક્સટેન્ડેડ વોરંટી ઓફર્સ પણ આપવામાં આવી રહી છે , જે ગ્રાહકો માટે વધારાનો લાભ બની શકે છે .
સેલ દરમિયાન ગ્રાહકો HDFC બેંક કાર્ડનો ઉપયોગ કરીને 10 ટકા સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે . આ ઉપરાંત Amazon Pay અને ICICI બેંક ક્રેડિટ કાર્ડ યુઝર્સને વધારાના કેશબેક અને ડિસ્કાઉન્ટ ઓફર્સ પણ મળી રહી છે . જુના ટીવીના એક્ચેન્જ પર વધારાની છૂટ પણ આપવામાં આવી રહી છે , જેના કારણે નવા સ્માર્ટ ટીવી વધુ સસ્તા બની રહ્યા છે .
Amazon Great Summer Sale 2026 ખાસ કરીને એવા ગ્રાહકો માટે લાભદાયક સાબિત થઈ રહ્યો છે , જે પ્રીમિયમ ફીચર્સવાળા 50 ઇંચ સ્માર્ટ ટીવી ઓછી કિંમતે ખરીદવા માંગે છે .
| Product Name | List Price | Effective Sale Price | Buying Link |
|---|---|---|---|
| Sony 50-inch Bravia 2M2 Series (K-50S22BM2) | Rs. 79,990 | Rs. 59,990 | Buy Now |
| Vu 126cm 50-inch GloQLED Series (50GLOQLED25) | Rs. 38,700 | Rs. 28,599 | Buy Now |
| Samsung 50-inch Crystal (UA50UE81AFULXL) | Rs. 50,600 | Rs. 35,990 | Buy Now |
| Acerpure 50-inch Elevate Series (AP50UG51QEVTD) | Rs. 64,990 | Rs. 24,767 | Buy Now |
| LG 50-inch NU87 AI Series (50NU870BPLA) | Rs. 65,990 | Rs. 39,990 | Buy Now |
| Toshiba 50-inch 4K Ultra HD Smart QLED TV (50M450RP) | Rs. 49,999 | Rs. 28,999 | Buy Now |
જાહેરાત
જાહેરાત
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
BGMI Air Set to Launch in India on December 10; Closed Beta Testing to Begin Later This Month
WhatsApp Rolls Out Recent Media Suggestions Feature for Android and iOS Users: Report