એમેઝોન ગ્રેટ સમર સેલ 2026 માં ગ્રાહકોને HDFC ક્રેડિટ કાર્ડ અને EMI પર 10 ટકા સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે .
Photo Credit: Amazon
એમેઝોન પ્રાઈમ મેમ્બર્સ માટે વધારાના લાભ .
એમેઝોન ગ્રેટ સમર સેલ 2026 ગયા અઠવાડિયે ભારતમાં શરૂ થયો હતો અને તેમાં જુદા જુદા પ્રોડક્ટ્સ પર આકર્ષક ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યા છે . સ્માર્ટફોન અને પર્સનલ ગેજેટ્સ સિવાય , હોમ એપ્લાયન્સિસ પર પણ મોટી બચત કરવાની તક મળી રહી છે . જો તમે અત્યાર સુધી સેલનો લાભ લઈ શક્ય નથી , તો હજુ પણ ઘણી ડીલ્સ ઉપલબ્ધ છે . જ્યાં ગ્રાહકો પોતાની વિશલિસ્ટની પ્રોડક્ટ્સ ઓછી કિંમતે ખરીદી શકે છે . આ ઉપરાંત ઈ કોમર્સ પ્લેટફોર્મ ગ્રાહકોને જુદા જુદા બેંક ઓફર્સ અને EMI વિકલ્પો પણ આપી રહ્યું છે .
આ સેલ દરમિયાન સેમસંગની 9 kg ક્ષમતાવાળી 5 સ્ટાર ફુલ્લી ઓટોમેટિક ફ્રન્ટ લોડ વોશિંગ મશીન હવે 50,990 રૂપિયાની જગ્યાએ 39,990 રૂપિયામાં ઉપલબ્ધ છે . પેનાસોનિકનું 1.5 ટન થ્રી સ્ટાર સ્પ્લિટ એર કંડિશનર પણ 54,000 રૂપિયાની મૂળ કિંમતની જગ્યાએ 36,990 રૂપિયામાં વેચાઈ રહ્યું છે . LG , Philips અને Faber જેવા બ્રાન્ડ્સ પણ પોતાના નવા હોમ એપ્લાયન્સિસ પર ખાસ ડિસ્કાઉન્ટ આપી રહી છે .
એમેઝોન ગ્રાહકોને HDFC ક્રેડિટ કાર્ડ અને Easy EMI દ્રારા પેમેન્ટ કરવા પર 10 ટકા સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે . પ્રાઈમ મેમ્બર્સને વધારાના લાભો અને ખાસ ડીલ્સનો પણ ફાયદો મળશે . પસંદગીના પ્રોડક્ટ્સ પર નો - કોસ્ટ EMI , એક્સચેન્જ ઓફર્સ અને ઝડપી ડિલિવરી જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે . આ ઉપરાંત , Amazon Pay ICICI ક્રેડિટ કાર્ડ ધારકોને વધારાનું કેશબેક અને ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે .
હોમ એપ્લાયન્સિસ ખરીદવા માંગતા હોય તેવા ગ્રાહકો માટે એમેઝોન ગ્રેટ સમર સેલ 2026 એક સારો મોકો આપી રહી છે , કારણ કે તેમાં એર કંડિશનર , વોશિંગ મશીન અને અન્ય ડિવાઇસિસ પર મોટી બચત જોવા મળી રહી છે .
| Product Name | List Price | Effective Sale Price | Buying Link |
|---|---|---|---|
| Panasonic 1.5 Ton 3 Star, Smart Split AC (CS/CU-SU18BKY3W) | Rs. 54,9000 | Rs. 36,990 | Buy Now |
| Samsung 9kg, 5-star, Fully-Automatic Front Load Washing Machine (WW90DG5U24AXTL) | Rs. 50,990 | Rs. 39,990 | Buy Now |
| LG 1.5 Ton 5 Star, Smart Inverter Split AC (AS-Q19YNZE1) | Rs. 83,290 | Rs. 48,490 | Buy Now |
| Samsung 28L, Convection Microwave Oven (MC28A5013AK/TL) | Rs. 15,590 | Rs. 14,450 | Buy Now |
| Philips 1000 Series Airfryer 1000 series 6.2L NA130/00 | Rs. 8,995 | Rs. 7,999 | Buy Now |
| Faber Coral 90cm 1500m³/hr BLDC Autoclean T-Shape Chimney | Rs. 29,999 | Rs. 17,090 | Buy Now |
| Haier 596L 3Star 2 Door Side by Side Refrigerator (HES-690SS) | Rs. 1,01,990 | Rs. 59,990 | Buy Now |
જાહેરાત
જાહેરાત
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
BGMI Air Set to Launch in India on December 10; Closed Beta Testing to Begin Later This Month
WhatsApp Rolls Out Recent Media Suggestions Feature for Android and iOS Users: Report