એમેઝોન ગ્રેટ સમર સેલ 2026 દરમિયાન પસંદગીના બેંક કાર્ડસ અને EMI પર વધારાની બચત થાય છે
Photo Credit: Gadgets 360
સેલ દરમિયાન ક્યુબોના એર પ્યુરિફાયર પર ડિસ્કાઉન્ટ મળી રહ્યો છે
ભારતીય ઘરોમાં એર પ્યુરિફાયર હવે જરૂરી ડિવાઇસ બની રહ્યું છે , ખાસ કરીને એવા શહેરોમાં જ્યાં ધૂળ , એલર્જન અને ખરાબ હવાની ગુણવત્તા સામાન્ય સમસ્યા છે . જો તમે નવું એર પ્યોરિફાયર ખરીદવાનું વિચારી રહ્યા હોય , તો ચાલુ Amazon Great Summer Sale 2026 તમારા માટે સારો મોકો બની શકે છે . સેલ દરમિયાન ક્યુબો , ફિલિપ્સ અને હનીવેલ જેવી બ્રાન્ડ્સના એર પ્યુરિફાયર પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યા છે . સાથે જ બેંક ઓફર્સ , કેશબેક , એક્સચેન્જ ડીલ્સ અને નો - કોસ્ટ EMI જેવી વધારાની બચત પણ ઉપલબ્ધ છે .
આ સેલમાં સૌથી આકર્ષક ડીલોમાંથી એક Qubo Smart Air Purifier Q200 પર છે . આ મોડલ હાલમાં રૂપિયા 6,590ની અસરકારક કિંમતે ઉપલબ્ધ છે , જયારે તેની અસલ કિંમત રૂપિયા 12,990 છે આ એર પ્યુરિફાયર 200 સ્કવેર ફૂટ સુધીના રૂમ માટે બનાવવામાં આવ્યું છે અને તેમાં HEPA H13 ફિલ્ટર આપવામાં આવ્યું છે ,જે 99.99 ટકા સુધી ધૂળ અને એલર્જન દૂર કરવાનો દાવો કરે છે .
ખરીદી કરતા પહેલા રૂમ સાઈઝ , ફિલ્ટર પ્રકાર , અવાજનું સ્તર , મેન્ટેનન્સ ખર્ચ અને સ્માર્ટ ફીચર્સ જેવી બાબતો જરૂરથી તપાસવી જોઈએ .
સેલ દરમિયાન HDFC બેંક કાર્ડ્સ પર રૂપિયા 9,500 સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે . આ ઉપરાંત પસંદગીના ડિવાઇસ પર કેશબેક અને EMI વિકલ્પો પણ ઉપલબ્ધ છે . પ્રાઈમ મેમ્બર્સને વહેલી ડિલિવરી અને વધારાના લાભો પણ મળી રહ્યા છે .
| Product Name | List Price | Effective Sale Price | Buy Now |
|---|---|---|---|
| Qubo Smart Air Purifier Q200 | Rs. 12,990 | Rs. 6,590 | Buy Now |
| Coway Airmega 150 | Rs. 34,900 | Rs. 14,999 | Buy Now |
| Honeywell Air Purifier | Rs. 9,999 | Rs. 4,682 | Buy Now |
| Philips AC4221 Smart Air Purifier | Rs. 27,995 | Rs. 25,381 | Buy Now |
| Sharp Air Purifier | Rs. 16,500 | Rs. 11,599 | Buy Now |
| Winix Premium 4 Stage Air Purifier | Rs 23,990 | Rs. 13,252 | Buy Now |
| Eureka Forbes Air Purifier 355 | Rs. 19,000 | Rs. 12,999 | Buy Now |
| Shark HP300 Air Purifier | Rs. 34,990 | Rs. 28,990 | Buy Now |
જાહેરાત
જાહેરાત
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
BGMI Air Set to Launch in India on December 10; Closed Beta Testing to Begin Later This Month
WhatsApp Rolls Out Recent Media Suggestions Feature for Android and iOS Users: Report