HDFC બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાથી 10 ટકા સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે
Photo Credit: Marshall
એમેઝોન અમુક પસંદગીના ડિવાઇસિસ પર નો - કોસ્ટ EMI ઓફર આપી રહી છે .
એમેઝોન ગ્રેટ સમર સેલ 2026 હવે ભારતમાં ચાલી રહ્યો છે , જેમાં બ્લૂટૂથ સ્પીકર્સ , પોર્ટેબલ વાયરલેસ સ્પીકર્સ અને સાઉન્ડબારની મોટી સિરીઝ પર કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે . આ સેલમાં બોટ , ઝેબ્રોનિક્સ અને અન્ય બીજા ઓડિયો ડિવાઇસિસનો સમાવેશ થાય છે . એમેઝોન પરના પ્રમોશનલ બેનરો સ્પીકર્સ અને સાઉન્ડબાર પર 75 ટકા સુધીના ડિસ્કાઉન્ટને હાઈલાઈટ કરે છે , જયારે પસંદગીના ઇલેક્ટ્રોનિક્સ અને એસેસરીઝ પર 80 ટકા સુધીની બચત સાથે લિસ્ટ કરાયા છે . આ ઓફર્સ જુદા જુદા ભાવ સેગમેન્ટમાં એન્ટ્રી લેવલ પોર્ટેબલ સ્પીકર્સ , પાર્ટી સ્પીકર્સ અને હોમ ઓડિયો સિસ્ટમ્સને પણ સામેલ કરાયા છે .
ચાલુ સેલમાં ખરીદદારો માટે ઘણી બધી ઓફર્સ સામેલ છે . HDFC બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા ગ્રાહકો EasyEMI દ્રારા કરવામાં આવેલી ખરીદી સહિત 10 ટકાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે . એમેઝોન પ્રાઈમ મેમ્બર્સને 2,500 રૂપિયાથી વધુના ઓર્ડર પર ફ્લેટ રૂપિયા 250 કેશબેક મેળવી શકે છે . પ્રાઈમ સબ્સ્ક્રાઇબર્સ એમેઝોન પે ICICI બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતી વખતે વધારાના કૂપન્સ અને વધારાના કેશબેકની ઍક્સેસ પણ મેળવી શકે છે . એમેઝોન તેના પસંદગીના ડિવાઇસિસ પર નો - કોસ્ટ EMI પ્લાન અને એક્સચેન્જ લાભ પણ ઓફર કરી રહ્યું છે .
એમેઝોન ગ્રેટ સમર સેલ 2026 માં પ્રીમિયમ ડીલ્સમાં , માર્શલ કિલબર્ન II રૂપિયા 19,999માં લિસ્ટેડ છે , જે તેની કિંમત રૂપિયા 31,999થી ઘટીને રૂપિયા 13,900માં ઉપલબ્ધ છે , જયારે બોસ સાઉન્ડલિંક ફ્લેક્સ 2G Gen રૂપિયા 16,900 ને બદલે રૂપિયા 13,900માં ઉપલબ્ધ છે . સોની યુએલડી ફીલ્ડ 1 રૂપિયા 16,900ની લિસ્ટેડ કિંમતની સરખામણીમાં રૂપિયા 7,989માં ખરીદી શકાય છે . એમેઝોન રૂપિયા 3,299 માં Xiaomi સાઉન્ડ આઉટડોર સ્પીકર પણ ઓફર કરી રહ્યું છે , જે રૂપિયા 6,999 થી ઘટાડીને રૂપિયા રૂપિયા 3,299 માં મળી રહેશે .
વધુ સસ્તા સેગમેન્ટમાં , ફિલિપ્સ TAS2400GR ની કિંમત રૂપિયા 1,999 છે , જયારે JBL Go Essential રૂપિયા 1,599માં ઉપલબ્ધ છે . બજેટ વિકલ્પો શોધી રહેલા ખરીદદારો હેમર ડ્રોપ X 1રૂપિયા 549 અને ઝેબ્રોનિક્સ ક્લિપર 499 રૂપિયામાં મળશે .
| Product Name | List Price | Effective Sale Price | Buying Link |
|---|---|---|---|
| Marshall Kilburn II 36W Portable Bluetooth Speaker | Rs. 31,999 | Rs. 19,999 | Buy Here |
| Bose SoundLink Flex 2nd Gen Portable Bluetooth Speaker | Rs. 16,900 | Rs. 13,900 | Buy Here |
| Marshall Willen II Portable Bluetooth Speaker | Rs. 12,499 | Rs. 9,999 | Buy Here |
| Sony ULT Field 1 Wireless Bluetooth Speaker | Rs. 16,900 | Rs. 7,989 | Buy Here |
| Xiaomi Sound Outdoor Speaker | Rs. 6,999 | Rs. 3,299 | Buy Here |
| Boat Stone Arc Pro Plus Bluetooth Speaker | Rs. 10,990 | Rs. 2,999 | Buy Here |
| Philips TAS2400GR Portable Bluetooth Speaker | Rs. 3,499 | Rs. 1,999 | Buy Here |
| JBL Go Essential Portable Bluetooth Speaker | Rs. 2,999 | Rs. 1,599 | Buy Here |
| HAMMER Drop X1 5W Bluetooth Speaker | Rs. 3,499 | Rs. 549 | Buy Here |
| Zebronics Clipper Portable Bluetooth Speaker | Rs. 1,499 | Rs. 499 | Buy Here |
જાહેરાત
જાહેરાત
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
BGMI Air Set to Launch in India on December 10; Closed Beta Testing to Begin Later This Month
WhatsApp Rolls Out Recent Media Suggestions Feature for Android and iOS Users: Report