Redmi Watch 5 Active સહિત ટોપ સ્માર્ટવોચ ડીલ્સ પર બેંક ઓફર્સ અને કેશબેક 

એમેઝોન ગ્રેટ સમર સેલમાં યોગ્ય બેંક કાર્ડ ધરાવતા ગ્રાહકોને વધારાનો ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે .

Redmi Watch 5 Active સહિત ટોપ સ્માર્ટવોચ ડીલ્સ પર બેંક ઓફર્સ અને કેશબેક 

Photo Credit: Redmi

Redmi Watch 5 Active મેટ સિલ્વર અને મિડનાઈટ બ્લેક કલરમાં ઉપલબ્ધ છે .

હાઇલાઇટ્સ
  • એમેઝોન ગ્રેટ સમર સેલ 2026 દરમિયાન ઉપલબ્ધ બેસ્ટ બજેટ સ્માર્ટવોચ ડીલ્સ
  • યુઝર્સને બિઝનેસ ખરીદી પર ફ્લેટ 10 ટકા કેશબેક
  • બેંક ઓફર્સ , એક્સચેન્જ ડિસ્કાઉન્ટ , કેશબેક અને નો - કોસ્ટ EMI જેવા વધારા
જાહેરાત

જો તમે વધુ ખર્ચ કર્યા વગર નવી સ્માર્ટવોચ ખરીદવાની ઈચ્છા હોય તો હાલમાં ચાલી રહેલી એમેઝોન ગ્રેટ સમર સેલ 2026 તમારા માટે સારી તક લઈને આવી છે . આ સેલ દરમિયાન સ્માર્ટફોન , ટેબ્લેટ , વેરેબલ્સ , લેપટોપ અને હોમ એપ્લાયન્સિસ સહિત અને કેટેગરીમાં આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યા છે . ખાસ કરીને બજેટ સ્માર્ટવોચ સેગમેન્ટમાં boAt, Redmi, Noise, Pebble અને  Fire Boltt જેવા બ્રાન્ડ્સના પસંદગીના મોડેલ્સ પર 75 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે . સાથે જ બેંક ઓફર્સ , એક્સચેન્જ ડિસ્કાઉન્ટ , કેશબેક અને નો - કોસ્ટ EMI જેવા વધારાના લાભો પણ ઉપલબ્ધ છે .

આ સેલ દરમિયાન Redmi Watch 5 Active પર સારી ઓફર મળી રહી છે .આ સ્માર્ટવોચ હાલમાં રૂપિયા 2,599ની અસરકારક કિંમતે ઉપલબ્ધ છે , જયારે તેની  મૂળ કિંમત રૂપિયા 4,999 છે . 2024માં ભારતમાં લોન્ચ થયેલી આ સ્માર્ટવોચમાં ઝિંક એલોય મેટલ બોડી અને IPX8 વોટર રેઝિસ્ટન્ટ બિલ્ડ આપવામાં આવી છે . તેમાં 2 ઈંચનું લંબચોરસ ડિસ્પ્લે , 18 દિવસ સુધીની બેટરી લાઈફ અને Bluetooth Calling સપોર્ટ પણ મળે છે .  વોચમાં ENC સપોર્ટ સાથે થ્રી -  માઈક સિસ્ટમ અને ઈન - બિલ્ટ સ્પીકર પણ સામેલ છે .

સ્માર્ટવોચ ખરીદતા ગ્રાહકો બેંક કાર્ડ અને EMI ટ્રાન્ઝેક્શન દ્રારા વધારાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ મેળવી શકે છે . પસંદગીના પ્રોડક્ટ્સ પર એક્સચેન્જ ઓફર્સ  , કેશબેક લાભો અને નો - કોસ્ટ EMI વિકલ્પો પણ આપવામાં આવી રહ્યા છે .

આ ઉપરાંત , Amazon Business યુઝર્સને બિઝનેસ ખરીદી પર ફ્લેટ 10 ટકા કેશબેકનો લાભ મળી શકે છે . સાથે જ બલ્ક ઓર્ડર ડિસ્કાઉન્ટ અને 18 ટકા સુધી GST  ક્રેડિટ જેવી ઓફર્સ પણ ઉપલબ્ધ છે .

ઓફર્સ સમાપ્ત થાય તે પહેલા ,એમેઝોન ગ્રેટ સમર સેલ 2026 દરમિયાન ઉપલબ્ધ બેસ્ટ બજેટ સ્માર્ટવોચ ડીલ્સ એક વાર જોઈ લેવી જેવી છે .

Product Name List Price Effective Sale Price Buy Now
Boat Wave Call 3 Rs. 6,999 Rs. 1,099 Buy Now
Pebble Qore Fitness Rs. 4,999 Rs. 2,749 Buy Now
Boat Lunar Discovery Rs. 8,499 Rs. 1,199 Buy Now
Pebble Qore 2 Rs. 5,999 Rs. 3,499 Buy Now
Redmi Watch 5 Lite Rs. 6,999 Rs. 3,299 Buy Now
Noise Pulse 4 Max Rs. 6,999 Rs. 2,199 Buy Now
Fire-Boltt Phoenix Ultra Rs. 12,499 Rs. 1,599 Buy Now
Boat Lunar Discovery Neo Rs. 6,999 Rs. 1,199 Buy Now
Redmi Watch 5 Active Rs. 4,999 Rs. 2,599 Buy Now

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. YouTube પર Adsથી મળશે રાહત , DuckDuckGo એ લોન્ચ કર્યું બિલ્ટ - ઈન Ad Blocker
  2. 50MP કેમેરા અને 6000mAh બેટરીવાળો Ai+ Nova 2 Ultra 5G થયો સસ્તો , જાણો ફ્લિપકાર્ટ ઓફર્સ
  3. iQOO 15R પર બમ્પર ડિસ્કાઉન્ટ , શક્તિશાળી બેટરી અને 500MP કેમેરાવાળો ફોન હવે ઓછી કિંમતે
  4. ઓસ્ટ્રેલિયાનો સોશિયલ મીડિયા કાયદો દુનિયા માટે પ્રેરણારૂપ , PM મોદીએ ગણાવ્યો મહત્વપૂર્ણ
  5. ChatGPT થી પ્રોગામ બનાવી Bandai Channel પર હુમલો , જાપાનમાં કિશોર ઝડપાયો
  6. Ugreen PB728 પાવરબેંકમાં બિલ્ટ - ઈન કેબલ અને કલર ડિસ્પ્લે , જાણો કિંમત અને ફીચર્સ
  7. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય , ઇલેક્ટ્રોનિક્સ પાર્ટસ પર ડ્યુટીમાં રાહતથી ગ્રાહકોને મળશે ફાયદો
  8. 8,000mAh બેટરી અને Dimensity 6300 ચિપસેટ સાથે આવી રહ્યો છે Realme Narzo 100x 5G
  9. ઇલેક્ટ્રિક સ્કૂટરની માંગ વધી , TVS પ્રથમ જયારે Ola Electric પાંચમા સ્થાને પહોંચી
  10. 1400 અને 1600 નંબર સિરીઝ પર Truecallerનો TRAI સામે ખુલ્લો વિરોધ , સ્પામ કોલ્સ મુદ્દે ઉઠાવ્યા સવાલ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »