Samsung , Haier અને Whirlpool ફ્રિજ પર બેંક ઓફર્સ સાથે મોટી બચત

એમેઝોન ગ્રેટ સમર સેલ 2026 દરમિયાન, સેમસંગનું ડબલ - ડોર રેફ્રિજરેટર 27,490 માં ઉપલબ્ધ છે

Samsung ,  Haier અને  Whirlpool ફ્રિજ પર બેંક ઓફર્સ સાથે મોટી બચત

Photo Credit: Samsung

એમેઝોન ગ્રેટ સમર સેલમાં સેમસંગ , હાયર , આઈએફબી અને અન્ય રેફ્રિજરેટર્સ પર ડિસ્કાઉન્ટ આપી રહ્યો છે

હાઇલાઇટ્સ
  • Samsung , Bosch , IFB , Haier અને Whirlpool જેવી બ્રાન્ડ્સના મોડેલ્સ ઓછી
  • પસંદગીના પ્રોડક્ટ્સ પર 5 ટકા થી લઈને 65 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ
  • યુઝર્સને રૂપિયા 2,500 અથવા તેથી વધુની ખરીદી પર રૂપિયા 250 સુધીનું કેશબેક
જાહેરાત

એમેઝોન ગ્રેટ સમર સેલ 2026 8 મેથી ભારતમાં શરૂ થયો હતો અને હાલમાં ઈ - કોમર્સ પ્લેટફોર્મની વેબસાઈટ તેમજ મોબાઈલ એપ પર લાઈવ છે . આ ઉનાળાની સેલ દરમિયાન  સ્માર્ટફોન , ટેબ્લેટ , લેપટોપ , સ્માર્ટ ટીવી , હેડફોન , સ્પીકર્સ , સ્માર્ટવોચ અને હોમ એપ્લાયન્સિસ સહિત અનેક પ્રોડક્ટ કેટેગરીમાં આકર્ષક ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યા છે . જો તમે આ ઉનાળામાં નવું રેફ્રિજરેટર ખરીદવાની ઈચ્છા રાખતા હોય, તો આ સેલ દરમિયાન Samsung , Bosch , IFB , Haier અને Whirlpool જેવી બ્રાન્ડ્સના મોડેલ્સ ઓછી કિંમતે ઉપલબ્ધ છે .

એમેઝોન ગ્રેટ સમર સેલ 2026 દરમિયાન પસંદગીના પ્રોડક્ટ્સ પર 5 ટકા થી લઈને 65 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે . આમ સીધા ભાવ ઘટાડા ઉપરાંત ગ્રાહકોને  વધારાના બેંક ઓફર્સ અને કેશબેકનો લાભ પણ આપવામાં આવી રહ્યો છે . ખાસ કરીને HDFC બેંક કાર્ડ દ્રારા ખરીદી કરતા ગ્રાહકોને ટ્રાન્ઝેક્શન રૂપિયા  9,500 સુધીનું 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી શકે છે .

આ ઉપરાંત , Prime મેમ્બર્સ માટે ખાસ ઓફર્સ પણ ઉપલબ્ધ છે . Prime યુઝર્સને રૂપિયા 2,500 અથવા તેથી વધુની ખરીદી પર રૂપિયા 250 સુધીનું કેશબેક આપવામાં આવી રહ્યું છે  . સાથે જ પસંદગીના પ્રોડક્ટ્સ પર એક્સક્લૂઝિવ કૂપન્સ અને વધારાની બચતની તક પણ આપવામાં આવી રહી છે .

જો તમે નવા રેફ્રિજરેટર સાથે તમારા કિચનને અપગ્રેડ કરવા માંગતા હો , તો Amazon Great Summer Sale 2026 દરમિયાન ઉપલબ્ધ ઓફર્સ તમારા માટે સારો વિકલ્પ બની  શકે છે .

Amazon Great Summer Sale: Best Deals on Refrigerators

Model List Price Effective Sale Price Buying Link
Samsung Single Door (183L) Rs. 21,999 Rs. 16,990 Buy Here
Samsung Double Door (236L) Rs. 35,999 Rs. 27,490 Buy Here
Bosch Triple Door (303L) Rs. 58,290 Rs. 33,990 Buy Here
Haier Single Door (190L) Rs. 24,390 Rs. 14,690 Buy Here
Whirlpool Single Door (184L) Rs. 21,700 Rs. 17,390 Buy Here
IFB Double Door (241L) Rs. 38,200 Rs. 24,490 Buy Here
Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. EPFO સભ્યો માટે ઉપયોગી માહિતી :UMANG એપ દ્રારા સરળતાથી મેળવો તમારો UAN
  2. OnePlus Nord Buds 4ની મુખ્ય ફીચર્સ જાહેર, ફાસ્ટ ચાર્જિંગ સાથે મળશે પ્રીમિયમ ઓડિયો અનુભવ
  3. પાવર અને પરફોર્મન્સનો નવો બાદશાહ ! Redmi Turbo 5માં Dimensity 8500 Ultra અને 120Hz ડિસ્પ્લે
  4. CCTV ખરીદવાની જરૂર નહીં , જૂના ફોનથી જ રાખો ઘર પર નજર
  5. શાળા કે બોર્ડ ઓફિસ જવાની જરૂર નહીં ! UMANG અને DigiLockerથી મેળવો તમારી માર્કશીટ
  6. 16 ઇંચ AMOLED ડિસ્પ્લે , Wi-Fi 7 અને 1TB સ્ટોરેજ સાથે Samsung Galaxy Book6 Edge બજારમાં રજૂ
  7. દક્ષિણ કોરિયામાં લોકપ્રિય બની રહી છે ' નકલી શોપિંગ ' વેબસાઈટ્સ , તણાવ ઘટાડવા યુવાનોનો અનોખો રસ્તો
  8. Pixel 9a ખરીદવાની તક : બેંક ઓફર અને એક્સચેન્જ સાથે કિંમત ઘટીને રૂપિયા 37,999
  9. Googleનું Android 17 આવ્યું : Bubbles, Foldable Gaming અને Privacy Features સાથે
  10. ફોન ખરીદવાનો પ્લાન છે ? Vivo અને Lava એ વધારી સ્માર્ટફોનની કિંમતો
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »