એમેઝોન ગ્રેટ સમર સેલમાં HDFC ના ક્રેડિટ કાર્ડ અને EMI પર 10 ટકા સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી રહ્યો છે
Photo Credit: Amazon
એમેઝોન ગ્રેટ સમર સેલમાં નો કોસ્ટ EMI અને એક્સચેન્જ ઓફર જેવા વધારાના લાભો મળી રહ્યા છે .
એમેઝોન ગ્રેટ સમર સેલ 2026 હાલમાં ભારતમાં ચાલી રહ્યો છે અને સ્માર્ટફોન , લેપટોપ , ટેબ્લેટ , ટીવી અને હોમ એપ્લાયન્સિસ જેવી અનેક કેટેગરીમાં આકર્ષક ડીલ્સ ઓફર કરી રહ્યું છે . ખાસ કરીને સ્માર્ટ ટીવી ખરીદવા ઇચ્છતા ગ્રાહકો માટે સેલ દરમિયાન 65 ટકા સુધીના ડિસ્કાઉન્ટ સાથે અનેક સારા વિકલ્પો ઉપલબ્ધ બન્યા છે . આ ઉપરાંત બેંક ઓફર્સ , કેશબેક , નો - કોસ્ટ EMI , કૂપન ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ ડીલ્સ જેવા વધારાના લાભો પણ આપવામાં આવી રહ્યા છે . Xiaomiનો 32 ઇંચ F સિરીઝ Smart LED Fire TVની કિંમત રૂપિયા 24,999થી ઘટાડીને રૂપિયા 11,990 કરવામાં આવી છે.
જે પોતાના હોમ સેટઅપને અપગ્રેડ કરવા માંગતા હોય તેવા ગ્રાહકો માટે Samsung , Xiaomi , TCL અને અન્ય બ્રાન્ડ્સના સ્માર્ટ ટીવી પર ખાસ ઓફર્સ આપવામાં આવી રહી છે . ઘણા મોડલ્સમાં નવા ડિસ્પ્લે ટેક્નોલોજી અને અનેક કનેક્ટિવિટી ફીચર્સ આપવામાં આવ્યા છે . Samsungનો 32 ઇંચ HD smart LED TV (UA32H4550FUXXL ) હાલમાં રૂપિયા 14,240માં ઉપલબ્ધ છે જયારે તેની અસલ કિંમત રૂપિયા 17,900 હતી .
Xiaomiનો 32 ઇંચ F સિરીઝ Smart LED Fire TV ( L32MB -FIN ) પણ સેલ દરમિયાન મોટી છૂટ સાથે વેચાઈ રહ્યો છે . આ મોડલની કિંમત રૂપિયા 24,999થી ઘટાડીને રૂપિયા 11,990 કરવામાં આવી છે . HDFC બેંકના ક્રેડિટ કાર્ડ દ્રારા EMI અને નોન EMI ટ્રાન્ઝેક્શન પર ગ્રાહકોને 10 ટકા સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે
આ ઉપરાંત , સેલમાં નો - કોસ્ટ EMI , એક્સચેન્જ ઓફર્સ અને વધારાના કૂપન ડિસ્કાઉન્ટનો લાભ પણ ઉપલબ્ધ છે . Amazon Prime મેમ્બર્સને વહેલા ડિલિવરી અને એક્સક્લુઝિવ ઓફર્સ જેવા વધારાના લાભો પણ મળી રહ્યા છે . Amazon Pay ICICI બેંક ક્રેડિટ કાર્ડ યુઝર્સને પાંચ ટકા સુધીનું કેશબેક પણ આપવામાં આવી રહ્યું છે .
જો તમે રૂપિયા 15,000થી ઓછી કિંમતનું નવું સ્માર્ટ ટીવી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો એમેઝોન ગ્રેટ સમર સેલ 2026 દરમિયાન આ ડીલ્સ તમારા માટે સારો વિકલ્પ સાબિત થશે .
| Product Name | List Price | Effective Sale Price | Buying Link |
|---|---|---|---|
| Samsung 32-inch HD Smart LED TV (UA32H4550FUXXL) | Rs. 17,900 | Rs. 14,240 | Buy Now |
| Xiaomi 32-inch F-Series Smart LED Fire TV (L32MB-FIN) | Rs. 24,999 | Rs. 11,990 | Buy Now |
| TCL 32-inch V5C Series Full HD Smart QLED Google TV 32V5C | Rs. 22,990 | Rs. 14,490 | Buy Now |
| VW 40-inch Spectra Series Smart QLED Android TV (VW40AQ3) | Rs. 24,999 | Rs. 12,499 | Buy Now |
| Xiaomi 32-inch A Pro QLED Series Smart TV (L32MB-APIN) | Rs. 26,999 | Rs. 13,999 | Buy Now |
| Philips 32-inch 6100 Series Frameless HD Smart LED Google TV (32PFT6130/94) | Rs. 22,999 | Rs. 13,999 | Buy Now |
જાહેરાત
જાહેરાત
Moto Tag 2 With UWB Tracking, Over 600 Days of Battery Life Launched in Select Markets