એમેઝોન ગ્રેટ સમર સેલમાં Asus TUF A15 રૂપિયા 67,990માં ઉપલબ્ધ બન્યો છે
Photo Credit: Lenovo
એમેઝોન ગ્રેટ સમર સેલમાં Asus , Dell , HP અને Lenovo ગેમિંગ લેપટોપ પર ડિસ્કાઉન્ટ આપેલ છે
એમેઝોન ગ્રેટ સમર સેલ 2026 હાલમાં ભારતમાં ચાલી રહ્યો છે અને ગ્રાહકો માટે અનેક ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ પર આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યો છે . દર વર્ષની જેમ આ વખતે પણ Amazon દ્રારા ઉનાળા દરમિયાન ખાસ સેલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે , જેમાં સ્માર્ટફોન , લેપટોપ , ટેબ્લેટ , સ્માર્ટવોચ , ઈયરફોન , હેડફોન , સ્માર્ટ ટીવી અને હોમ એપ્લાયન્સિસ સહિતના ડિવાઇસિસ પર સારા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યા છે . ખાસ કરીને ગેમિંગ લેપટોપ ખરીદવા ઇચ્છતા ગ્રાહકો માટે સેલ દરમિયાન ઘણા વિકલ્પો ઉપલબ્ધ કરાયા છે .
Amazon એ Asus , Dell , HP અને Lenovo જેવા બ્રાન્ડ્સના ગેમિંગ લેપટોપ પર ખાસ ઓફર્સ રજૂ કરી છે . ગ્રાહકોને પસંદગીના મોડલ્સ પર પાંચ ટકા થી લઈને 65 ટકા સુધીનું સીધું ડિસ્કાઉન્ટ મળી શકે છે . આ ઉપરાંત , HDFC બેંકના ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ દ્રારા ખરીદી કરનાર ગ્રાહકોને 10 ટકા સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે અને જેની મર્યાદા રૂપિયા 9,500 રાખવામાં આવી છે .
સેલ દરમિયાન રૂપિયા 2,500થી વધુના ઓર્ડર પર ગ્રાહકોને રૂપિયા 150 સુધીનું કેશબેક પણ મળી શકે છે . જયારે Amazon Prime મેમ્બર્સને ખરીદી પર વધારાનો લાભ આપવામાં આવી રહ્યો છે . Prime સબ્સ્ક્રાઇબર્સને રૂપિયા 250 સુધીનું ડિસ્કાઉન્ટ તેમજ બે લાખથી વધુ ડિવાઇસિસ પર એક્સક્લુઝિવ કૂપન્સનો લાભ પણ મળી રહ્યો છે .
જો તમે નવું ગેમિંગ લેપટોપ અથવા અન્ય ઇલેક્ટ્રોનિક્સ ખરીદવાનું વિચારી રહ્યા છો , તો Amazon Great Summer Sale 2026 તમારા માટે સારી તક સાબિત થઈ શકે છે .
| Model | List Price | Effective Sale Price | Buying Link |
|---|---|---|---|
| Asus TUF A15 | Rs. 83,990 | Rs. 67,990 | Buy Here |
| Dell G15 | Rs. 1,05,398 | Rs. 80,990 | Buy Here |
| HP Victus | Rs. 95,746 | Rs. 85,990 | Buy Here |
| Lenovo Legion Pro 5 | Rs. 2,88,290 | Rs. 2,37,490 | Buy Here |
| Lenovo LOQ | Rs. 1,31,290 | Rs. 1,04,850 | Buy Here |
| ASUS ROG Strix G16 | Rs. 2,75,990 | Rs. 2,69,990 | Buy Here |
જાહેરાત
જાહેરાત
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
BGMI Air Set to Launch in India on December 10; Closed Beta Testing to Begin Later This Month
WhatsApp Rolls Out Recent Media Suggestions Feature for Android and iOS Users: Report