સોનીથી સેમસંગ સુધીના પ્રીમિયમ 65 ઇંચ ટીવી હવે ઓછી કિંમતે ઉપલબ્ધ 

HDFC બેંક કાર્ડ પર ગ્રાહકોને રૂપિયા 9,500 સુધીનું ઇન્સ્ટન્ટ 10 ટકા ડિસ્કાઉન્ટ મળી શકે છે .

સોનીથી સેમસંગ સુધીના પ્રીમિયમ 65 ઇંચ ટીવી હવે ઓછી કિંમતે ઉપલબ્ધ 

Photo Credit: Samsung

એમેઝોન પ્રાઈમ સબ્સ્ક્રાઇબર્સ 2,500 રૂપિયાથી વધુના ઓર્ડર પર 250 રૂપિયાનું કેશબેક મેળવી શકે છે .

હાઇલાઇટ્સ
  • Xiaomiનું 65 ઇંચ 4K S Mini LED Google TV રૂપિયા 65,749 માં
  • 65 ઇંચ TCL 4K QD - Mini LED Google TV રૂપિયા 57,740માં
  • Samsung Crystal 4K Vista LED TV રૂપિયા 53,740 માં ખરીદી શકાય
જાહેરાત

એમેઝોન ભારતમાં ગ્રેટ સમર સેલ 2026 શરૂ કર્યો છે , જેમાં 65 ઇંચ સ્માર્ટ ટીવીના મોટી રેન્જ પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહી છે . સેમસંગ, સોની , એલજી , શાઓમી , TCL અને હિસેન્સ જેવા જાણીતા બ્રાન્ડ્સના મોડેલ્સ હવે ઘટાડેલા ભાવે ઉપલબ્ધ છે . સેલમાં બજેટ 4K LED ટીવીથી લઈને Dolby Vision  , હાઈ રિફ્રેશ રેટ અને Google TV અથવા webOS જેવા સ્માર્ટ પ્લેટફોર્મ ધરાવતા પ્રીમિયમ QLED , OLED અને Mini LED ટીવી સુધીના વિકલ્પો સામેલ છે . આ સેલ દરમિયાન ગ્રાહકોને અનેક વધારાની ઓફર્સનો પણ લાભ મળશે . HDFC બેંક ક્રેડિટ કાર્ડ 10 ટકા સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી શકે છે , જે વધુ થી વધુ  રૂપિયા 9,500 સુધી છે .

એમેઝોન પ્રાઈમ મેમ્બર્સ માટે રૂપિયા 2,500 થી વધુના ઓર્ડર પર રૂપિયા 250 કેશબેક મેળવી શકે છે અને અમુક પસંદગીના ડિવાઇસ  પર કૂપન્સનો ઉપયોગ કરી શકે છે  . આ ઉપરાંત , પસંદગીના મોડેલ્સ પર No - Cost EMI , એક્સચેન્જ બોનસ અને Amazon Pay ICICI બેંક કાર્ડ  દ્રારા  વધારાનું કેશબેક પણ ઉપલબ્ધ છે .

ગ્રેટ સમર સેલ 2026 દરમિયાન 65 ઇંચ સ્માર્ટ ટીવી પર આકર્ષક ડીલ્સ જોવા મળી રહી છે . 65 ઇંચ Sony Bravia 2M2 4K LED Google TV હવે રૂપિયા 1,39,900ની જગ્યાએ રૂપિયા 70,990માં ઉપલબ્ધ છે . Xiaomiનું 65 ઇંચ 4K S Mini LED Google TV રૂપિયા 65,749 માં વેચાઈ રહ્યું છે , જયારે 65 ઇંચ Lumio  Vision 9 4K QD - Mini  LED Google TV ની કિંમત રૂપિયા 1,09,999થી ઘટીને રૂપિયા 64,499 થઈ ગઈ છે .

આ સિવાય પણ અનેક બ્રાન્ડ્સના મોડેલ્સ પર સરસ ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યા છે . 65 ઇંચ TCL 4K QD - Mini  LED Google TV રૂપિયા 57,740માં ઉપલબ્ધ છે  , જયારે Samsung Crystal 4K Vista LED TV હવે રૂપિયા 92,900ની જગ્યાએ રૂપિયા 53,740 માં ખરીદી શકાય છે . બજેટમાં QLED ટીવી  શોધી રહેલા ગ્રાહકો માટે 65 ઇંચ Toshiba 4K QLED Google TV પણ સારો વિકલ્પ બની શકે છે , જે  હવે રૂપિયા 1,09,999 થી ઘટીને રૂપિયા 45,449માં ઉપલબ્ધ છે  .

Product Name List Price Effective Sale Price Buying Link
Sony 164 cm (65) BRAVIA 2M2 4K LED Google TV Rs. 1,39,900 Rs. 70,990 Buy Here
Xiaomi 165 cm (65) 4K S Mini LED Google TV Rs. 1,19,999 Rs. 65,749 Buy Here
Lumio Vision 9 165 cm (65) 4K QD-Mini LED Google TV Rs. 1,09,999 Rs. 64,499 Buy Here
Vu 164 cm (65) 4K QLED TV Rs. 85,000 Rs. 60,749 Buy Here
TCL 164 cm (65) 4K QD-Mini LED Google TV Rs. 1,69,990 Rs. 57,740 Buy Here
Samsung 163 cm (65) Crystal 4K Vista LED TV Rs. 92,900 Rs. 53,740 Buy Here
Toshiba 164 cm (65) 4K QLED Google TV Rs. 1,09,999 Rs. 45,449 Buy Here
Philips 165 cm (65) 4K QLED Google TV Rs. 58,999 Rs. 43,999 Buy Here
Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. OnePlus  Nord CE 6 Lite ભારતમાં લોન્ચ  :  સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ જાહેર 
  2. Android 5.0 યુઝર્સ માટે ઝટકો : WhatsApp હવે નહીં ચાલે જૂના ડિવાઈસ 
  3. જાપાની - કોરિયન સહયોગથી બનેલી ' હ્યુમન વેપર ' માં જોવા મળશે ડાર્ક હોરર અને જબરદસ્ત એક્શન 
  4. સમાજને પ્રેરણા આપતી " નુક્કડ નાટક " હવે નેટફ્લિક્સ પર 
  5. Poco C81 Pro વૈશ્વિક બજારોમાં રજૂ : કિંમત $99થી શરૂ 
  6. Spotify ફિટનેસ ક્ષેત્રમાં પ્રવેશ્યું , Peloton સાથે પાર્ટનરશિપની જાહેરાત 
  7. Apple MacBook Ultra પર પણ કામ કરી રહ્યું છે OLED ટચસ્ક્રીન મળવાની શક્યતા 
  8. HMD Vibe 2 5G  ઓછા બજેટ વાળો બેસ્ટ ફોન , ભારતમાં મે મહિનામાં લોન્ચ 
  9. JBL Bar 1300MK2 થી 500MK2 સુધી નવી લાઈનઅપ રજૂ , 2470W સુધી પાવર અને સ્માર્ટ ફીચર્સ સાથે 
  10. Samsung Galaxy Glasses લીક : હળવા ડિઝાઈન , AI ફીચર્સ અને Android XR પ્લેટફોર્મ સાથે આવશે .
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »