ઉનાળાની ગરમીથી રાહત માટે AC ખરીદો સસ્તામાં , એમેઝોન સેલમાં શાનદાર ઓફર્સ 

એમેઝોન ગ્રેટ સમર સેલમાં HDFC બેંક ક્રેડિટ કાર્ડ  પર 10 ટકા સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે .

ઉનાળાની ગરમીથી રાહત માટે AC ખરીદો સસ્તામાં , એમેઝોન સેલમાં શાનદાર ઓફર્સ 

Photo Credit: Panasonic

એમેઝોન ગ્રેટ સમર સેલમાં  પેનાસોનિક AC ડિસ્કાઉન્ટેડ ભાવે મળી રહી છે 

હાઇલાઇટ્સ
  • જુદા જુદા બ્રાન્ડ્સના સ્પ્લિટ અને વિન્ડો AC પર આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફર
  • Daikin 0.8 ટન સ્પ્લિટ AC , 26,490માં ઉપલબ્ધ
  • HDFC બેંક ક્રેડિટ કાર્ડ પર 10 ટકા સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ
જાહેરાત

એમેઝોન સમર સેલ એવા સમયે શરૂ થયો છે જયારે દેશના ઘણા ભાગોમાં ગરમી અસહ્ય બની ગઈ છે . અનેક શહેરોમાં તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી  રહ્યું છે, જેના કારણે ઘર અને ઓફિસ માટે એર કંડિશનર (AC ) હવે જરૂરિયાત બની ગયું છે . ગ્રાહકોને રાહત આપવા માટે ચાલુ સેલ દરમિયાન જુદા જુદા  બ્રાન્ડ્સના સ્પ્લિટ અને વિન્ડો AC પર આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફર  આપવામાં આવી છે . આ ઉપરાંત સ્માર્ટફોન , લેપટોપ , ટેબ્લેટ , સ્માર્ટ હોમ ડિવાઇસ  , રેફ્રિજરેટર , માઇક્રોવેવ , વોશિંગ મશીન ,TWS ઈયરબડ્સ અને બ્લૂટૂથ સ્પીકર્સ જેવી પ્રોડક્ટ્સ પણ ઓછી કિંમતે ઉપલબ્ધ છે .

જો તમે આ ઉનાળામાં નવું AC ખરીદવાનું વિચારી રહ્યા છો , તો એમેઝોન ગ્રેટ સમર તમને રૂપિયા 54,000 સુધીની બચત કરવાની તક આપી રહી છે . ઈ કોમર્સ  પ્લેટફોર્મ પર અલગ અલગ ટન  અને એનર્જી રેટિંગવાળા AC ડિસ્કાઉન્ટેડ કિંમતે લિસ્ટ કરવામાં આવ્યા છે . ઉદાહરણ તરીકે , Daikin 0.8 ટન  સ્પ્લિટ    AC , જેની અસલ કિંમત 36,000 છે તે 26,490માં ઉપલબ્ધ છે . સાથે જ HDFC બેંક ક્રેડિટ કાર્ડ દ્રારા ખરીદી પર ગ્રાહકોને 10 ટકા સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ  મળી શકે છે .

તમને યોગ્ય ખરીદીનો નિર્ણય લેવામાં મદદ મળે તે માટે અમે જુદી જુદી બ્રાન્ડ્સની સ્પ્લિટ અને વિન્ડો AC પર મળતી સારી ડીલ્સની  લિસ્ટ તૈયાર કરી છે . નીચે બતાવેલી કિંમતોમાં બેંક ઓફર્સ , કેશબેક અને એક્સચેન્જ બોનસનો સમાવેશ કરવામાં આવ્યો નથી  એટલે કે , વધારાની ઓફર્સનો લાભ લઈને તમે વધુ  બચત કરી શકો છો  . આ ઉપરાંત સેલ દરમિયાન રેફ્રિજરેટર અને અન્ય હોમ એપ્લાયન્સિસ પર પણ અનેક આકર્ષક ડીલ્સ ઉપલબ્ધ છે .

Amazon Great Summer Sale: Top Deals on Air Conditioners

Model List Price Sale Price Buy Now
IFB Split AC (1.5 Ton, 5-Star) Rs. 76,490 Rs. 42,490 Buy Now
Daikin Split AC (0.8 Ton, 2-Star) Rs. 36,000 Rs. 26,490 Buy Now
Sharp Split AC (1.5 Ton, 3-Star) Rs. 74,990 Rs. 30,490 Buy Now
Sharp Split AC (2 Ton, 3-Star) Rs. 96,990 Rs. 42,990 Buy Now
Sharp Split AC (1 Ton, 3-Star) Rs. 67,990 Rs. 26,990 Buy Now
Hitachi Split AC (1 Ton, 5-Star) Rs. 65,990 Rs. 36,999 Buy Now
Oakter Window AC (0.5 Ton, 1-Star) Rs. 29,999 Rs. 15,999 Buy Now
Lloyd Split AC (1 Ton, 3-Star) Rs. 49,990 Rs. 28,990 Buy Now
Panasonic Split AC (2 Ton, 4-Star) Rs. 79,500 Rs. 58,990 Buy Now
Hisense Split AC (1 Ton, 3-Star) Rs. 39,630 Rs. 26,990 Buy Now
Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. OnePlus  Nord CE 6 Lite ભારતમાં લોન્ચ  :  સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ જાહેર 
  2. Android 5.0 યુઝર્સ માટે ઝટકો : WhatsApp હવે નહીં ચાલે જૂના ડિવાઈસ 
  3. જાપાની - કોરિયન સહયોગથી બનેલી ' હ્યુમન વેપર ' માં જોવા મળશે ડાર્ક હોરર અને જબરદસ્ત એક્શન 
  4. સમાજને પ્રેરણા આપતી " નુક્કડ નાટક " હવે નેટફ્લિક્સ પર 
  5. Poco C81 Pro વૈશ્વિક બજારોમાં રજૂ : કિંમત $99થી શરૂ 
  6. Spotify ફિટનેસ ક્ષેત્રમાં પ્રવેશ્યું , Peloton સાથે પાર્ટનરશિપની જાહેરાત 
  7. Apple MacBook Ultra પર પણ કામ કરી રહ્યું છે OLED ટચસ્ક્રીન મળવાની શક્યતા 
  8. HMD Vibe 2 5G  ઓછા બજેટ વાળો બેસ્ટ ફોન , ભારતમાં મે મહિનામાં લોન્ચ 
  9. JBL Bar 1300MK2 થી 500MK2 સુધી નવી લાઈનઅપ રજૂ , 2470W સુધી પાવર અને સ્માર્ટ ફીચર્સ સાથે 
  10. Samsung Galaxy Glasses લીક : હળવા ડિઝાઈન , AI ફીચર્સ અને Android XR પ્લેટફોર્મ સાથે આવશે .
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »