એમેઝોન ગ્રેટ સમર સેલમાં HDFC બેંક ક્રેડિટ કાર્ડ પર 10 ટકાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ
Photo Credit: Amazon
એમેઝોન ગ્રેટ સમર સેલમાં ડિસ્કાઉન્ટેડ ભાવે HP લેપટોપ ઓફર કરી રહ્યા છે
એમેઝોન ગ્રેટ સમર સેલ હાલમાં જોરશોરથી ચાલી રહ્યો છે .જેમાં ગ્રાહકોને નવા ગેજેટ્સ ખરીદવા પર મોટી બચત કરવાની તક મળી રહી છે . સેલ દરમિયાન સ્માર્ટફોન , સ્માર્ટવોચ , સ્માર્ટ હોમ ડિવાઇસ , એર કંડિશનર , માઈક્રોવેવ , TWS ઈયરબડ્સ , બ્લૂટૂથ સ્પીકર્સ , વોશિંગ મશીન અને સ્ટોરેજ ડિવાઇસ સહિત અનેક ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ પર આકર્ષક ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યા છે . ખાસ કરીને Asus , Acer , Lenovo , Dell અને HP જેવી જાણીતી બ્રાન્ડ્સના લેપટોપ ઓછા ભાવે ઉપલબ્ધ બન્યા છે .
જો તમે 50,000 રૂપિયાથી ઓછી કિંમતે નવું લેપટોપ ખરીદવાનું વિચારી રહ્યા છો ,તો આ સેલ તમારા માટે સારો મોકો બની શકે છે . આ સેલમાં પસંદગીના મોડલ્સ પર ગ્રાહકોને 46,000 રૂપિયા સુધીની બચત મળી શકે છે . આ ઉપરાંત HDFC બેંક ક્રેડિટ કાર્ડથી ખરીદી પર 9,500 રૂપિયા સુધીનું 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે . એમેઝોન પ્રાઈમ મેમ્બર્સને વધારાના 250 રૂપિયાનું કેશબેક પણ આપી રહી છે .
ડિસ્કાઉન્ટેડ ઓફર્સમાં AMD Ryzen 5 પ્રોસેસર સાથેનું Acer Aspire Lite લગભગ 43,990 રૂપિયામાં ઉપલબ્ધ છે , જયારે AMD Ryzen 7 પ્રોસેસર વાળું Asus Vivobook 15 લગભગ 49,990 રૂપિયાની ઓછી કિંમતે ખરીદી શકાય છે .
ગ્રાહકોને યોગ્ય પસંદગી કરવામાં મદદરૂપ થવા માટે Asus , Acer , HP , Lenovo અને Dell જેવી બ્રાન્ડ્સના 50,000 રૂપિયાથી ઓછી કિંમતના કેટલાક બેસ્ટ લેપટોપ ડીલ્સની લિસ્ટ તૈયાર કરવામાં આવી છે . નીચે બતાવેલી કિંમતોમાં કેશબેક , બેંક ડિસ્કાઉન્ટ કે એક્સચેન્જ બોનસનો સમાવેશ થતો નથી .
| Model | List Price | Sale Price | Buy Now |
|---|---|---|---|
| Acer Aspire Lite (AMD Ryzen 5) | Rs. 89,999 | Rs. 43,990 | Buy Now |
| Acer Aspire One (Intel Core Celeron N4500) | Rs. 59,999 | Rs. 38,990 | Buy Now |
| Asus Vivobook 15 (AMD Ryzen 7) | Rs. 57,990 | Rs. 49,990 | Buy Now |
| HP 15 (13th Gen Intel Core i3) | Rs. 50,903 | Rs. 46,990 | Buy Now |
| Dell 15 (Intel Core 3 14th Gen) | Rs. 53,074 | Rs. 49,990 | Buy Now |
| Lenovo V14 (Intel Core i3 13th Gen) | Rs. 72,000 | Rs. 49,990 | Buy Now |
| Acer Aspire Lite (12th Gen Intel Core i5) | Rs. 65,999 | Rs. 50,990 | Buy Now |
| Lenovo Ideapad Slim 3 (AMD Ryzen 5) | Rs. 59,090 | Rs. 50,800 | Buy Now |
જાહેરાત
જાહેરાત
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹59,909
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Nothing Deals Revealed for Phone 4 Series, CMF Buds Lineup, More Ahead of Flipkart's Big Billion Days Sale