એમેઝોન ગ્રેટ સમર સેલ પ્રાઈમ મેમ્બર્સ માટે એક્સક્લુઝિવ ડીલ્સ મળી રહી છે
Photo Credit: Asus
એમેઝોન ગ્રેટ સમર સેલમાં ડિસ્કાઉન્ટેડ ભાવે Asus લેપટોપ મળી રહ્યું છે
એમેઝોન ગ્રેટ સમર સેલ હાલમાં જુદા જુદા પ્રોડક્ટિવિટી લેપટોપ પર આકર્ષક ડીલ્સ ઓફર કરી રહ્યો છે . જો તમે નવો લેપટોપ ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો આ સેલ પૂરી થાય તે પહેલા આ ઓફર્સ તપાસવા જેવી છે . ગયા અઠવાડિયે શરૂ થયેલી આ સેલ દરમિયાન Amazon Prime મેમ્બર્સને ખાસ કેશબેક , ક્રેડિટ પોઈન્ટ્સ અને વધારાના ડિસ્કાઉન્ટ જેવા લાભો પણ આપવામાં આવી રહ્યા છે . લેપટોપ ઉપરાંત સ્માર્ટફોન , વેરેબલ્સ , સ્માર્ટ હોમ ડિવાઇસિસ , એર કંડિશનર્સ , TWS , બ્લૂટૂથ સ્પીકર્સ , વોશિંગ મશીન્સ અને અન્ય ઇલેક્ટ્રોનિક્સ પર પણ સારા ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે .
Amazon પર Asus , Acer , MSI, Dell, HP અને Lenovo જેવા બ્રાન્ડ્સના ગેમિંગ , બિઝનેસ , પાતળા તેમજ પ્રોડક્ટિવિટી લેપટોપ પર ખાસ ઓફર્સ આપવામાં આવી રહી છે . ગ્રાહકો પસંદગીના મોડલ્સ પર રૂપિયા 54,000 સુધીની બચત કરી શકે છે . સાથે જ HDFC બેંક ક્રેડિટ કાર્ડ દ્રારા 10 ટકા સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ એટલે કે રૂપિયા 9,500 સુધીનો લાભ પણ મળી શકે છે . પ્રાઈમ મેમ્બર્સને વધારામાં ફ્લેટ રૂપિયા 250નું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે .
આ સેલ દરમિયાન Asus Vivobook 16, જેમાં Intel Core i5 13th Gen પ્રોસેસર છે , તે હવે રૂપિયા 61,990 માં ઉપલબ્ધ છે , જયારે તેની મૂળ કિંમત રૂપિયા 84,990 હતી . Asus Zenbook 14, AMD Ryzen 5 પ્રોસેસર સાથે રૂપિયા 85,990 માં ખરીદી શકાય છે , જે તેની પહેલાની કિંમત રૂપિયા 1,17,990 કરતાં ઓછી છે . Lenovo Yoga slim 7 , Intel Core Ultra 5 પ્રોસેસર સાથે હાલમાં રૂપિયા 77,990 માં ઉપલબ્ધ છે , જયારે તેની કિંમત રૂપિયા 1,13,290 હતી .
આ તમામ કિંમતો સીધા ડિસ્કાઉન્ટ બાદની છે , જયારે બેંક ઓફર્સ અને કેશબેકનો લાભ લઈને ગ્રાહકો વધુ બચત કરી શકે છે . આ ઉપરાંત ખરીદદારો રૂપિયા 1 લાખથી ઓછી કિંમતના ગેમિંગ લેપટોપ અને રૂપિયા 50,000થી ઓછી કિંમતના લેપટોપ પર ઉપલબ્ધ ડીલ્સ પણ જોઈ શકે છે .
| Model | List Price | Sale Price | Buy Now |
|---|---|---|---|
| Asus Vivobook 16 (13th Gen Intel Core i5) | Rs. 84,990 | Rs. 61,990 | Buy Now |
| Asus Zenbook 14 (AMD Ryzen 5) | Rs. 1,17,990 | Rs. 85,990 | Buy Now |
| HP OmniBook 3 (AMD Ryzen 5) | Rs. 76,294 | Rs. 61,990 | Buy Now |
| Lenovo Yoga Slim 7 (Intel Core Ultra 5) | Rs. 1,13,290 | Rs. 77,990 | Buy Now |
| Asus Vivobook S16 (2026) (Intel Core Ultra 5) | Rs. 1,85,990 | Rs. 1,31,990 | Buy Now |
| Lenovo IdeaPad Slim 5 (AMD Ryzen 7) | Rs. 1,23,090 | Rs. 84,990 | Buy Now |
| Dell 15 (Intel Core Ultra 5) | Rs. 76,581 | Rs. 69,990 | Buy Now |
| HP OmniBook 5 OLED (Snapdragon X) | Rs. 88,225 | Rs. 74,990 | Buy Now |
| Microsoft Surface Pro (Qualcomm Snapdragon X Plus) | Rs. 1,04,999 | Rs. 97,990 | Buy Now |
| MSI Katana 15 (Intel Core i5) | Rs. 1,14,990 | Rs. 1,02,990 | Buy Now |
જાહેરાત
જાહેરાત
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
BGMI Air Set to Launch in India on December 10; Closed Beta Testing to Begin Later This Month
WhatsApp Rolls Out Recent Media Suggestions Feature for Android and iOS Users: Report