બે બ્રાઉન ડ્વાર્ફ વચ્ચેની અનોખી ક્રિયા ભવિષ્યમાં નવા તારાનો જન્મનું કારણ બને છે
Photo Credit: NASA/Caltech
બે બ્રાઉન ડ્વાર્ફ મળીને એક નવો તારો બને છે
બ્રાઉન ડ્વાર્ફ એ બ્રહ્માંડના એવા અનોખા પદાર્થો છે , જે ન તો સંપૂર્ણ ગ્રહ છે અને ન તો સંપૂર્ણ તારા . સરળ ભાષામાં કહીએ તો , તેઓ " અધૂરા તારા " જેવા હોય છે . તે બહુ મોટા દળમાં હોય છે . ગુરુ ગ્રહ કરતા લગભગ 13 થી 80 ગણું વધારે છે છતાં તેઓ તારાની જેમ સતત ન્યુક્લિયર ફ્યુઝન શરૂ કરી શકતા નથી . એટલે તેઓ બહુ તેજસ્વી પણ નથી બનતા . બે બ્રાઉન ડ્વાર્ફ વચ્ચેની અનોખી ક્રિયા ભવિષ્યમાં નવા તારાનો જન્મનું કારણ બને છે
1,000 પ્રકાશ વર્ષ દૂર એક રેકોર્ડ- બ્રેકિંગ શોધ તાજેતરમાં ખગોળશાસ્ત્રીઓએ એક રસપ્રદ શોધ કરી છે . લગભગ 1,000 પ્રકાશ વર્ષ દૂર ZTF J1239+8347 નામની એક ખાસ બ્રાઉન ડ્વાર્ફ સિસ્ટમ મળી છે . આ શોધ ZTF દ્રારા થઈ છે .આ સિસ્ટમમાં બે બ્રાઉન ડ્વાર્ફ એકબીજાની આસપાસ ફક્ત 57 મિનિટમાં એક ચક્કર પૂરું કરે છે , જે ખૂબ જ ઝડપી ગતિ ગણાય છે . નવાઈની વાત આ છે કે આખી સિસ્ટમ પૃથ્વી અને ચંદ્ર વચ્ચેના અંતરમાં સમાઈ શકે એટલી નાની છે .
આ બંને પદાર્થોનું વજન ગુરુ કરતાં લગભગ 60 થી 80 ગણું છે અને તેઓ એકબીજા વચ્ચે "માસ ટ્રાન્સફર " કરી રહ્યા છે , એટલે કે એક પદાર્થમાંથી બીજામાં પદાર્થ વહે છે . અત્યાર સુધી આવું વર્તન સામાન્ય રીતે ભારે અને મુત્યુ પામેલા તારાઓ જેમ કે સફેદ વામન માં જ જોવા મળતું હતું , એટલે આ શોધ ખૂબ ખાસ માનવામાં આવે છે .
બે ભવિષ્ય , એક પરિણામ
આ સિસ્ટમનું ભવિષ્ય બે રીતે બની શકે છે . એક સંભાવના એ છે કે આ બ્રાઉન ડ્વાર્ફ ધીમે ધીમે વધુ એક દળ બનશે અને આખરે એટલા ભારે બની જશે કે તેમાં ન્યુક્લિયર ફ્યુઝન શરૂ થઇ શકે એટલે તે સાચા તારામાં ફેરવાઈને એક થઇ જશે અને એક નવો અને તેજસ્વી તારો બનાવશે .
આ શોધથી એવું સમજાય છે કે "નિષ્ફ્ળ તારાઓ " ને પણ બીજી તક મળી શકે છે . ભવિષ્યમાં નાસાનું જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ અને ચિલીની વેરા રુબિન ઓબ્ઝર્વેટરી જેવી સંસ્થાઓ આવી વધુ સિસ્ટમો શોધવામાં મદદ કરશે .
જાહેરાત
જાહેરાત
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹64,999
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Samsung One UI 9 Rollout Starts for Galaxy S26 Series: Check Eligible Galaxy Devices, New Features