આ મહિને EPF વ્યાજ PF ખાતામાં જમા થઈ શકે છે .
Photo Credit: EPFO
EPFO એ ભારત સરકારની સામાજિક સુરક્ષા સંસ્થા છે .
PF ખાતાધારકો માટે સારા સમાચાર છે . સરકારે નાણાકીય વર્ષ 2025-26 માટે EPF પર 8.25 ટકા વ્યાજ મંજુરી આપી છે . તેનો લાભ 7 કરોડથી વધુ PF ખાતાધારકોને મળશે . જો તમે નોકરી કરો છો અને તમારું PF ખાતું છે , તો તમારા જમા થયેલા ફંડ પર તમને આ વ્યાજનો ફાયદો મળશે . સારી વાત એ છે કે તમે ઘરે બેઠા ઓનલાઈન પણ તમારા PF ખાતામાં જમા થયેલું વ્યાજ ચેક કરી શકો છો .
અહેવાલો મુજબ , આ મહિને PF ખાતામાં વ્યાજ જમા થઈ શકે છે , પરંતુ હજુ સુધી તેની ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવી નથી . EPFO જયારે વ્યાજ જમા કરશે , ત્યારે તે તમારા PF બેલેન્સમાં દેખાવા લાગશે . PF ખાતાધારકો UMANG એપ , EPFO Member e- Sewa પોર્ટલ , SMS અને મિસ્ડ કોલ દ્રારા પોતાના ખાતામાં જમા થયેલું વ્યાજ ચેક કરી શકે છે .
જાહેરાત
જાહેરાત
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹59,909
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Nothing Deals Revealed for Phone 4 Series, CMF Buds Lineup, More Ahead of Flipkart's Big Billion Days Sale