iQOO 15 સ્માર્ટફોન 20 ઓક્ટોબરે ચીનમાં લોન્ચ કરવામાં આવશે
ચાઇનીઝ કંપનીની પેટા કંપની આઇકુ દ્વારા iQOO 15 આ મહિનાના અંતમાં 20 ઓક્ટોબરે ચીનમાં લોન્ચ કરવામાં આવશે. આ સાથે જ કંપની તેના અન્ય ઉત્પાદનો પણ સાથે લોન્ચ કરી રહી છે. જેમાં, iQOO Pad 5e ટેબ્લેટ, iQOO Watch GT 2, iQOO TWS 5 ઇયરબડ્સનો સમાવેશ થાય છે.